- આપણું ગુજરાત
ચાર્જિગમાં મૂકેલી ઈલેક્ટ્રીક બાઈકમાં બ્લાસ્ટ થતા લાગી આગ અને…
અમદાવાદઃ ગુજરાતમાં આજે શુક્રવારે આગની બે ઘટના બની છે. સુરતના લિંબાયત વિસ્તારમાં નીચે દુકાન અને ઉપર રેસિડેન્ટવાળા મકાનમાં પાછળના ભાગે સોસાયટીમાં ઈ-બાઈક ચાર્જિંગમાં મૂકી હતી. દરમિયાન તેમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. જેમાં 14 વર્ષની તરૂણીનું મોત નીપજ્યું છે.…
- સ્પોર્ટસ
મેઘરાજાએ મજા બગાડયા પછી જાણો ઑસ્ટ્રેલિયા કેવી રીતે બંગલાદેશ સામે જીત્યું…
ઍન્ટિગા: ઑસ્ટ્રેલિયાએ ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં બંગલાદેશને વરસાદના વિઘ્નો વચ્ચે ડક્વર્થ/લુઇસ મેથડને આધારે 28 રનથી હરાવી દીધું હતું. હૅટ-ટ્રિકમૅન પૅટ કમિન્સ (4-0-29-3) આ મૅચનો હીરો હતો. તે 2024ના ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ હેટ્રિક લેનાર બોલર બન્યો હતો. તેને મૅન…
- નેશનલ
રાજનાથસિંહ, સિંધિયા, શિવરાજસિંહથી લઇને હેમામાલિની સહિતના નેતાઓ પણ કરી Yoga Dayની ઉજવણી
નવી દિલ્હી : ભારતીય રાજનેતાઓએ પણ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની(International Yoga Day 2024) ઉજવણી કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી શિવરાજ સહિત દેશના તમામ નેતાઓએ આ પ્રસંગે યોગ કર્યા હતા. પીએમ મોદી…
- આપણું ગુજરાત
Monsoon 2024: ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશમાં આગળ વધી રહ્યું ચોમાસું, 72 કલાકનું કાઉન્ટ ડાઉન શરૂ
નવી દિલ્હી : દિલ્હીમાં લાંબા સમયથી કાળઝાળ ગરમીથી પીડાતા લોકોને રાહત થઈ છે જેમાં કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો. આ દરમ્યાન હવામાન વિભાગ (IMD)એ કહ્યું કે આગામી 4 થી 5 દિવસ દરમિયાન દિલ્હી, યુપી, પંજાબ અને હરિયાણા સહિત દેશના મોટાભાગના…
- આપણું ગુજરાત
MS યુનિવર્સિટીમાં એડમિશનને લઈને વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ખેંચતાણ
વડોદરા: રાજ્યમાં શિક્ષણક્ષેત્રના હાલ આંદોલનોનો માહોલ જામ્યો છે. ગઇકાલે ગાંધીનગરમાં ટેટ-ટાટ ઉમેદવારોએ કાયમી ભરતી કરવાની માંગણીને લઈને વિરોધ કર્યો હતો. જો કે પોલીસે વિરોધ કરનાર ઉમેદવારોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. જો કે આજે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં એડમિશનને લઈને…
- આપણું ગુજરાત
Kutch બોર્ડર પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો , બીએસએફએ પૂછપરછ શરૂ કરી
ભુજ : ગુજરાતની કચ્છ(Kutch) બોર્ડર પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે. જેમાં બીએસએફએ પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની નાગરિકને બોર્ડર પિલર નંબર 1125 નજીકથી ઝડપી પાડ્યો છે. આ પાકિસ્તાની નાગરિક પાસેથી કોઇ શંકાસ્પદ ચીજ વસ્તુ કે હથિયાર નથી મળી…