- સ્પેશિયલ ફિચર્સ
શું તમે પણ ક્રેડિટ કાર્ડ દ્વારા બિલની ચૂકવણી કરો છો, તો જાણી લો આ ફેરફાર….
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ આજકાલ બહુ સામાન્ય થઇ ગયો છે. ખરીદી કરવામાં, બિલ ભરવામાં દરેક પેમેન્ટમાં લોકો ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરે છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે ખાસ આ સમાચાર છે. ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ સંબંધિત…
- આપણું ગુજરાત
ભ્રષ્ટાચારથી કંટાળી સામાન્ય જનતા નહીં કૉન્ટ્રાક્ટર પણ આપઘાત કરે છે
અમદાવાદઃ મૂળ મહિસાગર જિલ્લાના સંતરામપુરના કોન્ટ્રાક્ટરે આર્થિક સંકડામણને કારણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. કપડવંજના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ તેમનું લગભગ કરોડ રૂપિયાનું બિલ પાસ ન કરતા તેમનો ધંધો બંધ થઈ ગયો હતો. જેના કારણે હતાશામાં આવીને…
- નેશનલ
Ram Mandir દર્શન વ્યવસ્થામાં ટ્રસ્ટે કર્યો મોટો બદલાવ, વીઆઇપી વ્યવસ્થા નાબૂદ કરાશે
અયોધ્યા : અયોધ્યા(Ayodhya)રામ મંદિરમાં(Ram Mandir)દરરોજ રામલલાના દર્શન કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. રામ મંદિર ટ્રસ્ટ ટૂંક સમયમાં જ દરરોજ આવતા ભક્તો માટે પાસ ઇસ્યુ કરશે. એટલું જ નહીં તે તમામ ભક્તો માટે એક અલગ લાઇન પણ બનાવવામાં આવશે.…
- સ્પોર્ટસ
પૅટ કમિન્સ ટી-20 વર્લ્ડ કપમાં બે હૅટ-ટ્રિક લેનાર વિશ્વનો પહેલો બોલર
કિંગસ્ટાઉન: ઑસ્ટ્રેલિયાનો પૅટ કમિન્સ ટી-20 વર્લ્ડ કપમાં બે હૅટ-ટ્રિક લેનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો છે. તેણે સતત બીજી વર્લ્ડ કપ મૅચમાં હૅટ-ટ્રિક લેવાનો વિક્રમ પણ રચ્યો છે. લાગલગાટ ચોથા બૉલમાં પણ તે વિકેટ લઈ શક્યો હોત, પરંતુ ડેવિડ વોર્નરે કૅચ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં રાષ્ટ્રીય Lok Adalat યોજાઇ, 4.37 લાખ પેન્ડિંગ કેસમાંથી 2.51 લાખ કેસમાં સમાધાન
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) દ્વિતિય રાષ્ટ્રીય લોક અદાલતનું(Lok Adalat) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા, દિવાની દાવાઓ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, ચેક પરતને લગતી ફોજદારી તકરારો, માત્ર દંડને શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતી તકરારો તથા ઔદ્યોગિક તકરારો વગેરે સ્વરૂપના…
- આમચી મુંબઈ
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કંગાળ દેખાવનું ભાજપે આ કારણ જણાવ્યું…
મુંબઈઃ ભાજપના મહારાષ્ટ્ર એકમ દ્વારા શુક્રવારે એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી જે મધરાત સુધી ચાલી હતી. લોકસભાની ચૂંટણીમાં મહાયુતિના કંગાળ દેખાવ બાદ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કાન આમળવામાં આવ્યા બાદ મહારાષ્ટ્ર કોર કમિટીની આ બેઠક યોજવામાં આવી હોવાનું કહેવાય છે.…
- ઇન્ટરનેશનલ
આ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં મૂકવામાં આવ્યો હિજાબ, બુરખા પર પ્રતિબંધ
મધ્ય એશિયામાં આવેલા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ તાજિકિસ્તાનની સંસદે હિજાબ અને બુરખા જેવા ઇસ્લામિક વસ્ત્રો પર પ્રતિબંધ મૂકતો વિવાદાસ્પદ કાયદો પસાર કર્યો છે. હવે ત્યાંની સરકાર આ કાયદાનો અમલ કરવા જઈ રહી છે. જેના કારણે ત્યાં ખળભળાટ મચવાની શક્યતા છે.…