- આપણું ગુજરાત
ગીર આસપાસના શહેરોમાં સાવજ તો ઘુસે જ છે હવે મગર પણ બહાર નીકળી આવ્યા બોલો
જુનાગઢઃ જૂનાગઢ નજીક આવેલા સાસણ ગીરના સાવજો હવે છેક અમરેલી અને માંગરોળ શહેર સુધી પહોંચી ગયા છે અને અહીંના છેવાડાના વિસ્તારોમાં ફરતા જોવા મળે છે. રહેઠાણ વિસ્તારમાં ઘુસતા, લટારો મારતા પણ જોવા મળે છે. ત્યારે જૂનાગઢમાં હવે બે મગર પણ…
- નેશનલ
Draupadi Murmu આજે સંસદના સંયુક્ત સત્રને સંબોધશે, વિપક્ષ કરી શકે છે હંગામો
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu)આજે સવારે 11 વાગ્યે લોકસભા(Loksabha) અને રાજ્યસભાની(Rajyasabha)સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. જેમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના(PM Modi) નેતૃત્વમાં નવી ચૂંટાયેલી સરકારની પ્રાથમિકતાઓને આગળ ધપાવશે. અઢારમી લોકસભાની રચના બાદ સંસદની સંયુક્ત બેઠકમાં દ્રૌપદી મુર્મુનું…
- આમચી મુંબઈ
હવે થાણે-મીરા-ભાયંદરમાં પણ ફરશે બુલડોઝરઃ જાણો મુખ્ય પ્રધાને શું આદેશ આપ્યો?
મુંબઈઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગેરકાયદે બાંધકામ સહિત ગુનેગારોના ઘર પર બુલડોઝર ફેરવવા માટે જાણીતા છે. ત્યારે હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન Eknath Shindeએ પણ બુલડોઝર ફેરવવાનો આદેશ આપ્યો છે.શિંદેએ આજે થાણે અને મીરા-ભાયંદરના મ્યુનિસિપલ કમિશનરો અને પોલીસ કમિશનરોને…
- આપણું ગુજરાત
હવે રહેઠાણ વિસ્તારમાંથી રૂ. 21.06 કરોડની કિંમતના ચરસ સાથે એકની ધરપકડ
દ્વારકાઃ તાજતેરમાં જ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ બોલાવી ડ્રગ્સના દુષણ સામે લડત આપવાની વાત કરી હતી. ડ્રગ્સના મામલે ગુજરાત એટલું સમાચારોમાં રહે છે કે હવે તેને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત કહેવામાં આવે છે. ગુજરાતની દરિયાપટ્ટી જાણે ડ્રગ્સની…
- સ્પોર્ટસ
T-20 World Cup:શું IPLના પૈસા માટે ભારત સામે હારે છે અફઘાનિસ્તાન! અશ્વિને આપ્યો જડબાતોડ જવાબ
ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન વિવિધ મુદ્દાઓ પર તેમના મનની વાત કરવા માટે જાણીતા છે, પછી તે ક્રિકેટ વિશે હોય કે તેની સાથે સંબંધિત અન્ય કંઈપણ મુદ્દો હોય. તેઓ અવારનવાર પોતાના નિવેદનોથી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. હવે તેમણે…
- loksabha સંગ્રામ 2024
જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડમાં વિધાન સભાની ચૂંટણીની તૈયારી શરૂ
લોકસભાની ચૂંટણી પૂરી થઇ ગયા બાદ હવે ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે મતદાર યાદી અપડેટ કરવાની હાલમાં જાહેરાત કરી છે. મતદાર યાદી 1 જુલાઈ, 2024 સુધીમાં અપડેટ કરવામાં આવશે.જમ્મુ…
- ટોપ ન્યૂઝ
Loksabha session: 52% સાંસદો પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા, જાણો કયા પક્ષના કેટલા સાંસદો
નવી દિલ્હી: 18મી લોકસભાના પ્રથમ સત્ર(Loksabha Session)ની શરૂઆત થઇ ચુકી છે, આ લોકસભામાં એવા 280 સાંસદો ચૂંટાઈને આવ્યા છે, જેઓ પહેલીવાર લોકસભાના સાંસદ તરીકે સપથ ગ્રહણ કરશે. નવા સાંસદોની કુલ ચુનાયેલા સાંસદોના 52 ટકા છે, એટલે કે ગૃહના અડધાથી વધુ…
- ઇન્ટરનેશનલ
ગરમી અને બીમારી સહિત આ કારણોથી 1300 હજયાત્રીના મૃત્યુ
ઇસ્લામ ધર્મમાં માનનારા વિશ્વના લાખો લોકો હજ માટે સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં પહોંચ્યા છે દરમિયાન એક અહેવાલ અનુસાર હજયાત્રામાં અત્યાર સુધીમાં 1300 થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ મૃત્યુ માટે ભારે ગરમી અને હીટ વેવ કારણભૂત છે.આ અંગે આરબ…
- સ્પોર્ટસ
SA vs WI : સાઉથ આફ્રિકા સેમિ ફાઇનલમાં: યજમાન વેસ્ટ ઇન્ડિઝ આઉટ
નોર્થ સાઉન્ડ (ઍન્ટિગા): કૅરિબિયન-લેજન્ડ સર વિવિયન રિચર્ડ્સના નામવાળા સ્ટેડિયમમાં જ સોમવારે રમાયેલી અત્યંત મહત્વની મૅચ ત્રણ વિકેટે હારી જતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટી-20 વર્લ્ડ કપમાંથી આઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાએ વધુ એક છેલ્લી ઓવરના થ્રિલરમાં યજમાન વેસ્ટ ઇન્ડિઝને હરાવીને…