- નેશનલ
Arunachal Pradesh માં ભારે વરસાદથી તબાહી , 34 ગામ એલર્ટ
ઇટાનગર : દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh)ભારે વરસાદને(Heavy Rain) કારણે તબાહી સર્જાઈ છે. છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ બાદ અનેક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. જેથી ચીનને અડીને આવેલા કુરુંગ જિલ્લાનો દેશ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. અહીં…
- નેશનલ
Criminal Lawsને લઇને Congress નો વિરોધ , મલ્લિકાર્જુન ખડગે કહ્યું સાંસદોને સસ્પેન્ડ કરી જબરજસ્તી પાસ થયા કાયદા
નવી દિલ્હી : દેશભરમાં આજથી અમલમાં આવેલા ત્રણ ફોજદારી કાયદાઓને(Criminal Laws) લઇને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. જેમાં કોંગ્રેસ(Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે સાંસદોને સસ્પેન્ડ કરીને ફોજદારી કાયદાઓ બળજબરીથી પસાર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ઇન્ડી ગઠબંધન સંસદીય…
- આમચી મુંબઈ
અચાનક આવ્યું પૂર, એક એક કરીને તણાયો પૂરો પરિવાર, લોનાવાલાનો ભયાનક વીડિયો
પૂણેના લોનાવલામાં એક ભયાનક અકસ્માતમાં એક આખો પરિવાર પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગયો હતો. આ અકસ્માતમાં 36 વર્ષીય મહિલા અને 13 વર્ષ અને 8 વર્ષની બે બાળકીઓના મોત થયા છે. અહીં ડેમ પાસે નદીમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. ૨…
- આપણું ગુજરાત
Surat કોમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગ વચ્ચે સીલિંગ તૂટી પડતાં 11 લોકો ઇજાગ્રસ્ત
સુરત : સુરત(Surat) શહેરના ખરોદરામાં કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલની(Community Hall) સિલિંગ તુટવાની ઘટના બની છે. લગ્ન પ્રસંગ ચાલુ હતો તે દરમિયાન કોમ્યુનિટી હોલમાં પોપડા ખરવા લાગતા છત નીચે બેઠેલા મહેમાનો ઈજાગ્રસ્ત થયા છે. ધડાકભેર ગાબડુ નીચે પડતા લોકો દોડયા હતા.…
- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટ ટીમનું આગમન વિલંબમાં મુકાયું, કારણકે…
બ્રિજટાઉન: ટી-20ના વર્લ્ડ ચેમ્પિયન રોહિત શર્મા અને તેના સાથી ખેલાડીઓ, કોચિંગ સ્ટાફના સભ્યો તેમ જ ફેમિલી મેમ્બર્સનું વેસ્ટ ઇન્ડિઝથી ભારત પાછા આવવાનું વિલંબિત થયું છે. એટલાન્ટિક મહાસાગરમાંથી ઉદ્દભવેલા ‘બેરીલ’ નામના વાવાઝોડાના ભયને કારણે બ્રિજટાઉનનું એરપોર્ટ કલાકો સુધી બંધ રાખવામાં આવતા…
- નેશનલ
Monsoon 2024:IMD એ પાંચ રાજ્યમાં રેડ અને 16 રાજ્યમાં ઓરેન્જ એલર્ટ આપ્યું, ગુજરાત-મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ
નવી દિલ્હી : દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદ(Monsoon 2024) ચિંતાનો વિષય છે. આસામની સ્થિતિ પહેલાથી જ વણસી ગઈ છે અને હવામાન વિભાગે(IMD) આસામ તેમજ પડોશી રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેશના પાંચ રાજ્યોમાં રેડ એલર્ટ અને 16…
- ટોપ ન્યૂઝ
દેશમાં આજથી લાગુ Criminal Law હેઠળ Delhiમાં પ્રથમ કેસ નોંધાયો, જાણો મામલો
નવી દિલ્હી : દેશમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદા(Criminal Law) લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે દિલ્હીમાં( Delhi) નવા કાયદા હેઠળ પ્રથમ કેસ પણ નોંધવામાં આવ્યો છે. ભારતીય ન્યાયિક સંહિતા 2023 મુજબ દિલ્હીના કમલા માર્કેટમાં પહેલી FIR નોંધવામાં આવી છે. અહીં…
- આપણું ગુજરાત
NEET પરીક્ષા ગેરરીતિ કેસમાં CBI ની ગુજરાતમાં મોટી કાર્યવાહી, જય જલારામ સ્કૂલના ચેરમેનની ધરપકડ
અમદાવાદ : નીટ (NEET)પરીક્ષા ગેરરીતિ અને પેપર લીક કેસમાં ગુજરાતમાં તપાસ કરી રહેલી સીબીઆઇએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં સીબીઆઇ છેલ્લા ચાર દિવસથી સક્રિય થઈ હતી અને રાજ્યમાં સાત સ્થળોએ દરોડા પાડયા હતા. તેમજ અનેક સ્થળો તપાસ કરી હતી અને…