- નેશનલ
Hathrasમાં ઇજાગ્રસ્તોને મળ્યા સીએમ Yogi Adityanath, પરિસ્થિતિનો તાગ મેળવ્યો
હાથરસ: હાથરસ(Hathras)જિલ્લાના સિકંદરારાવ સ્થિત ફૂલરૌ મુગલગઢી ગામમાં મંગળવારે દુર્ઘટના થઈ હતી. જેમાં ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં અચાનક નાસભાગમાં 121 લોકોના મોત થયા છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ હાથરસ પહોંચ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથએ(Yogi Adityanath)હાથરસની જિલ્લા હોસ્પિટલમાં નાસભાગમાં ઘાયલ થયેલા…
- આપણું ગુજરાત
Rathyatra 2024: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે પોલીસ સતર્ક, મેગા કોમ્બિંગમાં 65 લોકોની અટકાયત
અમદાવાદ: અમદાવાદ(Ahmedabad) શહેરમાં 7 જુલાઇના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની(Jagannath Rath Yatra) 147 મી રથયાત્રાને(Rathyatra 2024) લઈને તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે શહેર પોલીસ પણ સતર્ક છે. તેમજ રથયાત્રા દરમ્યાન કોઇ અઘટિત ઘટના ન ઘટે તે માટે શહેરમાં મેગા કોમ્બિંગ…
- સ્પોર્ટસ
BCCI ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની અવગણના કરી રહ્યું છે? આ ખેલાડીઓ પણ પસંદગી ન પામ્યા
T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ઝિમ્બાબ્વેના આગામી પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમ(India’s tour of Zimbabwe)ના અન્ય સીનીયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, યુવા ભારતીય ટીમ…
- ટોપ ન્યૂઝ
Hathras માં બાબાને પગે લાગવાની હોડમાં સર્જાયું મોતનું તાંડવ, દુર્ઘટનાના આ છે મુખ્ય ત્રણ કારણો
હાથરસ: ભક્તિ કહો કે અંધભક્તિ હાથરસમાં (Hathras)બાબાના પગને સ્પર્શ કરવાની સ્પર્ધાએ મોતનું તાંડવ સર્જ્યું. એક બાજુ બાબાના ચરણ સ્પર્શ કરવાની હરીફાઈ હતી. તો બીજી બાજુ સેવકોના બંધનો હતા. લોકો તેમના બંધનો તોડીને ભાગી ગયા અને મૃત્યુને ભેટયા. કેટલાક લોકો ધક્કાથી…
- આપણું ગુજરાત
હીટવેવની અસર છતાં ગુજરાતમાં દેશ કરતા વધારે ઉત્પાદન થયું આ કાંદાનું
અમદાવાદઃ સતત બદલતા ઋતુચક્રને લીધે ખેતપેદાશોને ભારે અસર થાય છે. આ અસર સીધી આપણા સૌની ભોજનની થાળી પર પડે છે. દેશમાં કાંદા સહિતની જરૂરી ખેતપેદાશોમાં ઘટાડો નોંધાતા ગરીબોની કસ્તૂરી ગણાતા કાંદા સહિતના શાકભાજી, મસાલા બધુ જ મોંઘુ થઈ ગયું છે.…
- નેશનલ
Arvind Kejriwal ફરી હાઇકોર્ટ પહોંચ્યા, CBIની ધરપકડને પડકારી
નવી દિલ્હી : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) કથિત દારૂ કૌભાંડમાં સીબીઆઇ ( CBI)ની ધરપકડ અને 14 દિવસની ન્યાયિક કસ્ટડીના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈની અપીલ સ્વીકારીને કેજરીવાલને 12 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં…
- ઇન્ટરનેશનલ
Japanએ અર્થ મોનિટરિંગ સેટેલાઈટ લોન્ચ કર્યો, North Korea અને ચીનની ગતિવિધીઓ પર રાખશે બાજ નજર
ટોક્યોઃ જાપાને(Japan) ઉત્તર કોરિયાને જડબાતોડ જવાબ આપતાં અર્થ મોનિટરિંગ સેટેલાઈટ(Earth Monitoring Satellite)લોન્ચ કર્યો છે. આ પહેલા અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાના સંયુક્ત સૈન્ય અભ્યાસના જવાબમાં ઉત્તર કોરિયાએ(North Korea) બે બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. હવે જાપાને અર્થ મોનિટરિંગ સેટેલાઇટ છોડીને…
- સ્પોર્ટસ
T20 વર્લ્ડ કપ વિજેતા બન્યા બાદ વિરાટ કોહલીની ઈમોશનલ પોસ્ટે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ
T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતના મેન ઇન બ્લુએ ફાઇનલમાં પ્રોટીઝને 7 રનથી હરાવીને તેમની બીજી વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડી અને 11 વર્ષના ICC ટાઇટલના દુષ્કાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસના મેદાન પર કેપ્ટન રોહિત શર્મા અને ટીમે જીતનો જશ્ન મનાવ્યો…