- આપણું ગુજરાત
ગુજરાતમાં આજે નવ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગત 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં આજે નવ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ(Heavy rain in Gujarat)ની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં હળવોથી…
- ટોપ ન્યૂઝ
હાથરસથી કશું ના શીખ્યા? મરીન ડ્રાઈવ પર મોટી દુર્ઘટના બનતા રહી ગઈ, જુઓ તસ્વીરો
મુંબઈ: ઉત્તર પ્રદેશન હાથરસમાં બનેલી નાસભાગ(Hathras Stampede)ની ઘટનામાં મૃત્યું પામેલા 121 લોકોના પરિવારોના આંસુ હજુ સુકાયા નથી. આવી ભયાનક ઘટના બાદ પણ પ્રસાશન અને લોકોને બોધપાઠ શીખવા તૈયાર ન હોય એવું લાગી રહ્યું છે, ગઈ કાલે ઇન્ડિયન ક્રિકેટ ટીમની વિક્ટરી…
- નેશનલ
આશ્રમમાં ઝુલા પર બેસીને ઉપદેશ આપતો ભોલે બાબા, પેપર લીક કાંડમાં પણ સંડોવણી
ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગ(Hathras Stampede)ની ઘટનામાં 121 લોકોના જીવ ચાલ્યા ગયા. અકસ્માત બાદ નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા(Bhole Baba) ફરાર છે, પરંતુ બાબા વિષે અનેક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. આ દરમિયાન ભોલે બાબાની એક તસવીર…
- આપણું ગુજરાત
હૈ તૈયાર હમઃ અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર 15 હજાર પોલીસકર્મીઓનું રિહર્સલ
અમદાવાદઃ શહેરમાં આગામી 7મી જુલાઈ અષાઢી બીજને દિવસે યોજાનારી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામા સુરક્ષા માટે 18 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ ફરજ પર રહેશે. ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે શહેરમાં યાત્રાના સમગ્ર રૂટ પર આજે 15, 000 વધુ પોલીસ કર્મીઓ…
- આપણું ગુજરાત
સાળંગપુરમાં આજે ભાજપની કારોબારી બેઠક: 1,500 આગેવાન લેશે ભાગ
આજે ભારતીય જનતા પક્ષની કારોબારીની બેઠક સાળંગપુર હનુમાનજી મંદિરમા મળી રહી છે.લગભગ 1300 જેટલા ભાજપ પ્રદેશ આગેવાનો ભાગ લઈ રહ્યા છે.હનુમાનજીની જાગતી જગ્યા એટલે સાળંગપુર હનુમાન અને તે જગ્યા પર જો કોઈ ગંદુ રાજકારણ રમાય તો પ્રજા અજાણ રહે કે…
- આપણું ગુજરાત
સળગતું શાકભાજીઃ વરસાદે ગરમીથી આપ્યો છૂટકારો પણ મોંઘવારીથી પરસેવો વળી ગયો
અમદાવાદ: વરસાદ વરસતા જ આવનારું વર્ષ સારું જશે તેવી ખેડૂતો સહિત સૌને આશા બંધાઈ છે. ગુજરાતમાં સર્વત્ર વરસાદ છે અને સિઝનનો જરૂરી વરસાદ વરસી ગયો છે, પરંતુ શાકભાજીની આવક ઓછી થતાં ભાવ આસમાને ચડ્યા છે. એકપણ શાક કિલોએ રૂ.100 કરતા…
- સ્પોર્ટસ
Team India આવા તોફાનમાં ફસાઈ હતી, રોહિત શર્માની પત્નીએ શેર કરી ભયાનક તસવીરો
નવી દિલ્હીઃ આજે આખો દેશ ફરી ઉજવણીના મૂડમાં છે કારણ કે ટીમ ઈન્ડિયા ટ્રોફી સાથે દિલ્હી આવી ચૂકી છે અને સાંજે મુંબઈમાં રૉડ શૉ કરશે. T20 વર્લ્ડ કપ 2024માં યાદગાર જીત બાદ ભારતીય ટીમ બેરિલ સ્ટોર્મના કારણે થોડા દિવસો માટે…
- નેશનલ
અંબાણી પરિવારમાં ઉજવણી શરૂ, પીંક ઓરેન્જ ડિઝાઇનર લહેંગામાં રાધિકાએ લાઇમલાઇટ ચોરી લીધી
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આજે અંબાણી પરિવારે લગ્ન પહેલા કરવામાં આવતી ગુજરાતી વિધિ મામેરાનું આયોજન કર્યું હતું. આ ખાસ પ્રસંગ માટે અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. આ…