- ઇન્ટરનેશનલ
યુરો-2024માં ઇંગ્લૅન્ડનો પેનલ્ટી શૂટઆઉટમાં સ્વિટઝરલૅન્ડને 5-3થી હરાવી સેમિમાં પ્રવેશ
ડસેલડર્ફ: જર્મનીમાં ચાલી રહેલી યુરોપિયન ફૂટબોલની સૌથી મોટી સ્પર્ધા યુઇફા યુરો-2024માં શનિવારે ત્રીજી દિલધડક કવોર્ટર ફાઈનલમાં ઇંગ્લૅન્ડ અને સ્વિટઝરલૅન્ડે એકમેકને જોરદાર લડત આપી હતી. છેવટે ઇંગ્લૅન્ડે વિજય મેળવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.બ્રીલ એમ્બોલોએ 75મી મિનિટમાં ગોલ કરીને સ્વિસ ટીમને…
- આપણું ગુજરાત
Ahmedabad Rathyatra ને લઇને રોડ પર માનવ મહેરામણ ઊમટ્યું, ઠેર- ઠેર સ્વાગત કરાશે
અમદાવાદ : અમદાવાદ શહેર આજે વહેલી સવારે જય જગન્નાથના નાદ સાથે અમદાવાદમાં 147મી રથયાત્રાનો(Ahmedabad Rathyatra) પ્રારંભ થયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત ત્રીજી વાર પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં હાલ રથયાત્રાના જોડાયેલા ટ્રક ખમાસા પહોંચ્યા છે.…
- નેશનલ
Uttarakhand: ઉત્તરાખંડમાં નદીઓ બે કાંઠે, ચારધામ યાત્રા સ્થગિત, ભારે વરસાદની આગાહી
દેહરાદુન: ઉત્તરાખંડમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યમાં પુરની સ્થિતિ સર્જાઈ શકે છે. સતત વરસાદને કારણે ઘણી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે, પ્રશાસને લોકો માટે એલર્ટ પણ જાહેર કર્યું છે. વહીવટીતંત્રએ લોકોને નદીઓ અને નાળાઓ નજીક ન જવા સૂચના આપી…
- આપણું ગુજરાત
Bhavnagarમાં કાલે નીકળશે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા, શહેર પોલીસ છાવણીમાં તબદીલ
ભાવનગરઃ શહેરમાં પરંપરા મુજબ આવતીકાલે અષાઢ સુદ બીજનાં પર્વે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજી, બહેન શુભદ્રાજી અને ભાઈ બલરામ સાથે કાસ્ટના રથમાં બિરાજમાન થઈ ભક્તોના દ્વારે પહોંચી દર્શન આપશે. ભાવનગરના પરંપરાગત રૂટ પર રથયાત્રા ફરશે સાથે હાથી, ઘોડા,…
- આપણું ગુજરાત
Gujarat માં કોંગ્રસ ભાજપને અયોધ્યાની જેમ હરાવશે : Rahul Gandhi
અમદાવાદ : ગુજરાતની(Gujarat) એક દિવસની મુલાકાતે આવેલા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi) આજે કોંગ્રેસ(Congress)ભવન ખાતે ભાજપ(BJP) પર પ્રહાર કર્યો હતો. તેમણે કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે કોંગ્રેસ પક્ષની આત્મા ગુજરાતમાં ભાજપને હરાવશે. જે રીતે અયોધ્યામાં હાર્યા છે…
- નેશનલ
કડવો કળિયુગઃ બિહારમાં બનેલી બળાત્કારની આ ઘટનાથી પોલીસ પણ અચંબામાં પડી
પટણાઃ મહિલા સુરક્ષા અને કાયદાઓના કેટલાય દાવાઓ વચ્ચે કમનસીબે દેશમાં દર કલાકે નહીં દર મિનિટે બળાત્કાર કે જાતીય સતામણીની ઘટનાઓ ઘટે છે, તેવું નેશનલ ક્રાઈમ બ્યૂરોના અહેવાલો કહે છે. ખાસ કરીને નાની બાળકીઓ કે કિશોરીઓ સાથે થતાં અમાનૂષી વર્તનના કિસ્સાઓ…
- આમચી મુંબઈ
અનંત-રાધિકાના સંગીત સમારોહમાં હાર્દિક પંડ્યા એકલો પહોંચ્યો, તો ચાહકો થયા દુઃખી!
મુંબઇઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે પરંતુ તેમની પ્રિ વેડિંગ વિધિ માર્ચથી ચાલી રહી છે. હાલમાં અંબાણી પરિવારે શુક્રવારે નેતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે દંપતિ માટે એક ભવ્ય સંગીત સમારોહનું આયોજન કર્યું હતું…
- ઇન્ટરનેશનલ
બ્રિટનની નવી સરકાર ‘કાશ્મીર’ અંગે શું વલણ ધરાવે છે? ભૂતકાળમાં આવો પ્રસ્તાવ રજુ કરી ચુક્યા છે
બ્રિટનમાં 14 વર્ષ બાદ સત્તા પરિવર્તન આવ્યું છે. લેબર પાર્ટી(Labour party)એ કન્ઝર્વેટિવ પાર્ટી સામે જંગી જીત મેળવી છે. ઋષિ સુનકને બદલે હવે કીર સ્ટારમેર(Keir Starmer) નવા વડા પ્રધાન બન્યા છે. તેમના નેતૃત્વમાં બ્રિટનના ભારત સાથેના બ્રિટનના સંબંધોમાં નવો અધ્યાય શરુ…
- સ્પેશિયલ ફિચર્સ
સંગીત સેરેમનીમાં ઝળકી અંબાણી પરિવારની લેડિઝ, આકાશ-અનંતે પણ કર્યો જોરદાર ડાન્સ,
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનો લગ્નનો સમારોહની શરૂઆત થઇ ગઇ છે. નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર ખાતે પાંચ જુલાઇના રોજ સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વીડિયો અને ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.અનંતના સંગીત સેરેમનીમાં પહેલું પરફોર્મન્સ…
- નેશનલ
બિહારમાં આકાશમાંથી મોત વરસ્યું, વીજળી પડવાથી એક જ દિવસમાં 18ના મોત
પટના: દક્ષિણ પશ્ચિમ ચોમાસુ (Monsoon)સમગ્ર ભારતમાં ફેલાઈ ચુક્યું છે, બિહારમાં હાલ ગાજવીજ સાથે ભારે વરસાદ(Thunderstorm) પડી રહ્યો છે. ગઈ કાલે બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થયો હતો, શુક્રવારે વીજળી પડવાથી બિહારમાં 18 લોકોના મોત થયા હતા. અહેવાલ મુજબ ભાગલપુરમાં ચાર અને…