- આમચી મુંબઈ
Resort Politics: બન્ને ગઠબંધનો વિધાનસભ્યોને ક્યાં સંતાડશે?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વિધાન પરિષદની 11 બેઠકો માટે 12 જુલાઈએ મતદાન થશે. 11 બેઠકો માટે 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આવી સ્થિતિમાં ક્રોસ વોટિંગનો ખતરો તમામ પક્ષોને સતાવી રહ્યો છે. દરમિયાન, ક્રોસ વોટિંગના ડરને…
- આપણું ગુજરાત
કલા મહાકુંભ યોજનારી ગુજરાત સરકાર 15 વર્ષથી કલા શિક્ષકોની ભરતી કરતી નથી
અમદાવાદઃ દરેક બાળક ગણિત-વિજ્ઞાનમાં પારંગત નથી હોતો, ઘણા બાળકોમાં એક કલાકાર છુપાયેલો હોય છે, જેને એક શિક્ષક પિછાણે છે અને તેને કલાકાર બનાવમાં મદદ કરે છે. ચિત્રકલા પણ આમાંની એક છે. પીંછી લઈને રંગ દોરવાની કલા સાથે કૌશલ્ય અને તેની…
- નેશનલ
શું કરે સરકાર? પીએમ આવાસ યોજનાના પૈસા મળતા જ પતિ છોડી આટલી પત્નીઓ ભાગી ગઈ
નવી દિલ્હી: દરેકને ઘરનું ઘર મળે તે માટે રાજ્ય અને કેન્દ્રની સરકારો ઘણી યોજના બહાર પાડતી હોય છે. મોદી સરકારે પીએમ આવાસ યોજના અંતર્ગત કરોડો ઘર બનાવ્યા છે, પણ સરકારની આ સ્કીમનો લોકો આવો ગેરલાભ ઉઠાવશે તે કોઈએ ક્યારેય વિચાર્યું…
- ઇન્ટરનેશનલ
જાપાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 6.3 તીવ્રતા
ટોક્યોઃ સોમવારે સવારે જાપાનના પશ્ચિમી ઓગાસાવારા ટાપુઓમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક હવામાન એજન્સીએ આ માહિતી આપી છે. ભૂકંપનું કેન્દ્ર 27.1 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 139.0 ડિગ્રી પૂર્વ રેખાંશ પર, પશ્ચિમી ઓગાસાવારા ટાપુઓથી 530 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. ભૂકંપથી…
- સ્પોર્ટસ
Happy Birthday: આ કારણે ટીમ ઈન્ડિયાના કેપ્ટને બે વાર લગ્ન કર્યા હતા
ક્રિકેટની દુનિયામાં તમે એક વાર ટીમમાંથી બહાર થઈ જાવ કે ક્રિકેટ રમવાનું છોડી દો પછી લોકો તમને યાદ કરતા નથી, પરંતુ આજના બર્થ ડે સેલિબ્રિટી હજુ પણ લોકોમાં એટલા જ પ્રિય છે. જોકે તે ક્રિકેટજગત સાથે જોડાયેલા પણ છે. પોતાના…
- આમચી મુંબઈ
મુંબઈચી પુનઃ તુંબઈઃ છ કલાકમાં 11 ઈંચ વરસાદ, લોકલ ઠપ, શાળા-કૉલેજ બંધ
મુંબઈઃ શહેરમાં રવિવાર રાતથી પડી રહેલા ભારે વરસાદે મુંબઈ મહાનગરપાલિકા અને રેલવેના તમામ દાવાને ખોટા સાબિત કર્યા હતા. છ કલાકમાં શહેરમાં લગભગ 11 ઈંચ કરતા વધારે પડેલા વરસાદે જનજીવન ઠપ કરી નાખ્યું છે.શાળા-કૉલેજોમાં રજાઓ જાહેર થઈ ગઈ છે. સૌથી વધારે…