- આપણું ગુજરાત
ગુજરાતમાં શિક્ષણ સહાયકોની ભરતી થશે, આ વિષયો માટે 7500 બેઠકો ભરાશે
ગાંધીનગરઃ ગુજરાતની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7500 શિક્ષણ સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં સમાવેશ થયેલા વિષયોમાં સાક્ષરી વિષયો ઉપરાંત વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકળા અને સંગીત જેવા વિષયોનો પણ સમાવેશ થાય છે. આ ભરતી…
- આમચી મુંબઈ
PM મોદી આજે મુંબઈની મુલાકાતે, વિકાસ કાર્યોની ભેટ આપશે, અનંત-રાધિકાના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપશે?
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 13 જુલાઈ શનિવારના રોજ મુંબઈની મુલાકાત (PM Modi’s Mumbai Visit) લેશે, મુલાકાત દરમિયાન તેઓ મુંબઈને મહત્વના વિકાસ કાર્યોની ભેટ આપશે. વડા પ્રધાન મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ આજે પ્રથમ વખત મુંબઈની મુલાકાત લેશે.…
- ટોપ ન્યૂઝ
Nepal માં ફરી સત્તા પરિવર્તન, કે.પી.શર્મા ઓલીએ સરકાર રચવાનો દાવો કર્યો
કાઠમંડુ: નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ શુક્રવારે સંસદમાં વિશ્વાસ મત જીતવામાં નિષ્ફળ ગયા અને તે પછી ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ નવી સરકાર બનાવવાનો દાવો કર્યો. ગયા અઠવાડિયે, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઇડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ (CPN-UML)એ સરકારને ટેકો…
- સ્પોર્ટસ
ઍન્ડરસને 40,000મો બૉલ ફેંક્યો એટલે બની ગયો વર્લ્ડ રેકૉર્ડ!
લૉર્ડ્સ: ઇંગ્લૅન્ડના લેજન્ડરી ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને 21 વર્ષની લાંબી કરીઅરની અંતિમ મૅચમાં મોટો વિશ્વવિક્રમ રચ્યો છે. તે ટેસ્ટ-ક્રિકેટમાં 40,000મો બૉલ ફેંકનાર વિશ્ર્વનો પ્રથમ પેસ બોલર બન્યો છે.42 વર્ષના ઍન્ડરસનને લૉર્ડ્સમાં વેસ્ટ ઇન્ડિઝ સામે સિરીઝની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં વિકેટ…
- આમચી મુંબઈ
Nitin Gadkariએ કોને લાત મારવાની વાત કરી?
મુંબઈઃ દેશમાં જાતિવાદને લઈને થઈ રહેલાં રાજકારણ અને વિવાદાસ્પદ ટિપ્પણીઓને લઈને ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી (Cabinet Minister Nitin Gadkari) ગુસ્સે ભરાયા છે અને એક કાર્યક્રમમાં તેમણે આ બાબતે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં હાલમાં જાતિવાદનું…
- આમચી મુંબઈ
ભાજપ વિધાન સભ્ય જેલમાંથી સીધા મતદાન કરવા પહોંચતા બબાલ
મહારાષ્ટ્રમાં આજે વિધાન પરિષદની કેટલીક બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. ભાજપના વિધાન સભ્ય ગણપત ગાયકવાડ પણ મતદાન કરવા માટે વિધાન ભવન પહોંચતા બબાલ થયો હતો.લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન અને I.N.D.I.A બ્લોક વચ્ચે આજે વધુ એક મોટું રાજકીય…
- આપણું ગુજરાત
Ahmedabad ના પૂર્વ વિસ્તારમાં બાળકી પર કપિરાજનો હુમલો, વનવિભાગ સક્રિય
અમદાવાદ : અમદાવાદ શહેરના પુર્વમાં આવેલા વસ્ત્રાલ વિસ્તારમાં વાનરનો આતંક યથાવત રહ્યો છે. વાનરે બાળકી ઉપર હુમલો કર્યો છે. વાંદરાને પકડવા ફોરેસ્ટ વિભાગ કામે લાગ્યું છે. ફોરેસ્ટ વિભાગે સાકાર ગ્રીન સોસાયટીમાંથી એક વાંદરાને પકડયું છે. તેમજ વન વિભાગે વિવિધ ટીમ…
- આપણું ગુજરાત
Gujaratના નવસારી અને ગણદેવીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો
અમદાવાદઃ ગુજરાત(Gujarat) આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 41 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. નવસારી, તાપી અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવીમાં અને તાપી જિલ્લાના…
- નેશનલ
Kolkata માં આઈસ ફેક્ટરીમાંથી લાગેલી આગ અન્ય ફેક્ટરીઓમાં ફેલાઈ, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ સ્થળ પર
કોલકાતા : કોલકાતા(Kolkata) શહેરના દમદમ વિસ્તારમાં ભીષણ આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. જેમાં ગુરુવારે મોડી રાત્રે વેસ્ટ બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી હતી કે, એ આગ આઇસક્રીમ બનાવવાની ફેક્ટરીમાં શરૂ થઈ હતી…
- ઇન્ટરનેશનલ
ઇંગ્લેન્ડ આજે ત્રીજા દિવસે જીતવાની તૈયારીમાં
લોર્ડ્સ: અહીં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝની પહેલી મૅચ (ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યાથી)માં આજે હજી ત્રીજો દિવસ છે અને ઇંગ્લૅન્ડ એક દાવથી વિજય મેળવવાની તૈયારીમાં છે. 21 વર્ષની શાનદાર કરીઅરની છેલ્લી મૅચ રમી રહેલા ટેસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને…