- ટોપ ન્યૂઝ
રમતે ફરી બે દેશોને જોડ્યા: ‘અરશદ પણ મારો દીકરો છે…’ નીરજ ચોપરાની માતાનું નિવેદન
નવી દિલ્હી: ભારતના સ્ટાર જેવલિન થ્રો એથ્લેટ નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક (Niraj Chopra in Paris Olympic)માં સિલ્વર મેડલ જીતીને સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફિલ્ડ ખેલાડી બન્યો છે. દેશવાસીઓને નીરજ પાસે ગોલ્ડ મેડલની આશા હતી, ફાઈનલ…
- ટોપ ન્યૂઝ
શ્રીલંકાના આ ખેલાડી પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો! ICCએ નોટીસ મોકલી જવાબ માંગ્યો
દુબઈ: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) આજે ગુરુવારે શ્રીલંકાના સ્પિનર પ્રવીણ જયવિક્રમા (Sri Lankan crickter Praveen Jayawickrama) પર મેચ ફિક્સિંગ સંબંધિત ગેરરીતીનો આરોપ મુલાવામાં આવ્યો છે, જેને કારણે શ્રીલંકન ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. આ આરોપો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમજ લંકા પ્રીમિયર…
- નેશનલ
વિનેશ ફોગાટ વિશે આ શું બોલ્યા..કે ટ્રોલ થઇ ગયા બ્રિટનના પૂર્વ પીએમના સાસુ
પેરિસ ઓલિમ્પિક્સ 2024માંથી કુસ્તીબાજ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ ભારતીય લોકોને ભારે નિરાશા થઇ હતી. 29 વર્ષીય વિનેશ ફોગાટને બુધવારે ઓલિમ્પિકમાં તેના 50 કિગ્રા કેટેગરીના ગોલ્ડ મેડલ મુકાબલો પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી,…
- આપણું ગુજરાત
સાવધાનઃ વરસાદી વાતાવરણમાં કાનમાં ફંગસના કેસ વધી રહ્યા છે
અમદાવાદઃ ચોમાસાની ઋતુ અને સૂર્યપ્રકાશના અભાવને લીધે ઘણી બીમારીઓ ફેલાઈ છે. આખા ગુજરાતમાં કોલેરા, મલેરિયા, કમળો, શરદી-ઉધરસ તાવના દરદીઓ હૉસ્પિટલોમાં ઉભરાઈ રહ્યા છે. એવામાં ડોક્ટરો પાસેથી મળતી માહિતી અનુસાર કાનમાં સતત દુઃખાવો, સણકા અને ખંજવાળની સમસ્યા વધી છે. આ સમસ્યા…
- નેશનલ
અહોભાગ્યઃ પ્રયાગરાજમાં બનેલી આ ઘટના આપી રહી છે શુભસંકેત, વર્ષ જશે સારું
પ્રયાગરાજઃ વરસાદમાં નદીમાં ઊભારો આવે એટલે સ્વાભાવિક આસપાસ રહેનારાના શ્વાસ અધ્ધર થઈ જાય, પણ તમને જાણીને નવાઈ લાગશે કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં લોકો ગંગા નદીના આ ઉછાળાની રાહ જુએ છે. તેનું કારણ આ સ્થાન સાથે જોડાયેલી એક માન્યતા છે. એવું…
- નેશનલ
રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખર પોતાની ખુરશી છોડી કેમ બહાર ચાલ્યા ગયા
નવી દિલ્હીઃ રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખરે આજે નારાજ થયા હતા અને ચાલુ રાજ્યસભાએ પોતાની ખુરશી છોડી ચાલ્યા ગયા હતા. જગદીપ ધનખરે કહ્યું કે હાલના સમયમાં હું જોઈ રહ્યો છું કે મારા પર સતત શાબ્દિક હુમલા થઈ રહ્યા છે. મારી વિરુદ્ધ…
- આપણું ગુજરાત
સુરતમાં વરસાદી માહોલમાં ચાલતી કાર સળગીઃ લોકોમાં ભય ફેલાયો
સુરતઃ આમ ઉનાળાની ગરમીમાં આગ લાગવાના બનાવો વધુ બનતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વરસાદની સીઝનમાં આગ વાગવાની ઘટના વધી રહી છે. સુરતમાં ચાલતી કારમાં આગ લાગવાની ઘટના બનતી છે. અડાજણ વિસ્તારમાં ચાલતી કારમાં આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી…
- ટોપ ન્યૂઝ
પૂર્વ મુખ્યપ્રધાનનું થયું નિધન, રાજનીતિનો અધ્યાય થયો સમાપ્ત
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન થયું છે. તેમણે કોલકાતામાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 80 વર્ષના હતા.બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાને ગુરુવારે સવારે 8.20 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે સવારે નાસ્તો પણ કર્યો હતો પરંતુ…
- નેશનલ
વિનેશ નિવૃત્તિ પાછી ખેંચી લેશે? વિનેશના કાકાએ કર્યો આવો દાવો
નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક(Paris Olympic)માં 50kg ફ્રી સ્ટાઈલ રેસલિંગની ફાઈનલ મેચ પહેલા વિનેશ ફોગાટ(Vinesh Phogat)ને ગેરલાયક ઠેરવવામાં આવતા, દેશને ગોલ્ડ મેડલ મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. આ ઘટનાક્રમ બાદ નિરાશ થયેલી વિનેશે રેસલિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વિનેશના…