- આપણું ગુજરાત

પાણીનું સંકટ સો ટકા ટળ્યુઃ સરદાર સરોવરમાં 90 ટકા જળસંગ્રહ
ગાંધીનગરઃ વરસાદ કેટલો વરસે તેના કરતા મહત્વનું છે કે કેટલું પાણી જમીનમાં ઉતરે છે અને કેટલા પાણીનો સંગ્રહ થાય છે, જેથી ખેતી, ઉદ્યોગ અને સામાન્ય જનજીવન માટે આખા વર્ષ ભર માટે પાણીના પ્રશ્નો ન ઉદ્ભવે. ત્યારે ગુજરાત માટે આનંદના સમાચાર…
- નેશનલ

વિદ્યાર્થિની સાથે છેડતી કરનારા શિક્ષકને ભીડે ઢોરમાર મારી તેનું ઢીમ ઢાળી દીધું
ત્રિપુરાના ગોમતી જિલ્લામાં એક સગીર વિદ્યાર્થિનીની છેડતી કરવા બદલ એક શાળાના શિક્ષક પર ટોળાએ હુમલો કર્યો હતો. ઘટનાના બે દિવસ પછી શિક્ષકનું મૃત્યુ થયું હતું. આ શિક્ષક અંગ્રેજી ભાષા શીખવવાનું કામ કરતા હતા. પોલીસે આ અંગે એફઆઈઆર નોંધી છે. જો…
- આમચી મુંબઈ

ઉરણ હત્યા કાંડમાં પોલીસને હાથ લાગ્યા મહત્વના પુરાવા
નવી મુંબઈઃ ઉરણના યશશ્રી મર્ડર કેસમાં પોલીસને આરોપી દાઉદ શેખ વિરુદ્ધ મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગ્યા છે, જેને કારણે હવે તપાસમાં ઝડપી બની શકે છે.હત્યા કરીને દાઉદ શેખ ભાગીને પનવેલ પહોંચ્યો હતો. ત્યાંથી તે કર્ણાટકના ગુલબર્ગા ગયો હતો. પાંચ દિવસ પછી…
- ઇન્ટરનેશનલ

‘નીરજની માતા મારી પણ માતા છે…’ પાકિસ્તાનના ગોલ્ડન બોય અરશદે દીલ જીત્યું
નવી દિલ્હી: પાકિસ્તાની એથ્લેટ અરશદ નદીમે (Arshad Nadim) પેરિસ ઓલિમ્પિક 2024માં જેવલીન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઘરે પરત ફર્યા બાદ તેનું હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું, અરશદની ઐતિહાસિક જીતને કારણે પાકિસ્તાનમાં ઉજવણીનો માહોલ છે, અરશદ નદીમ પર…
- નેશનલ

Election 2024 : ભાજપે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીને લઇને કવાયત તેજ કરી
નવી દિલ્હી : મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી (Election 2024) યોજાવા જઈ રહી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરને લઈને પણ તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે સુરક્ષાની સ્થિતિને લઈને સમીક્ષા ચાલી રહી છે. ત્યારે ભાજપે(BJP)આ ત્રણેય…
- ટોપ ન્યૂઝ

RBIએ CIBIL પર બનાવ્યો નવો નિયમ, લોન લેતા પહેલા અવશ્ય જાણી લો, નહીં તો……
લોન મેળવવા માટે CIBIL સ્કોર ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આને લઈને મોટો નિયમ બનાવ્યો છે. નવા નિયમ હેઠળ હવે બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC)એ દર 15 દિવસે ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર અપડેટ કરવાનો રહેશે.…
- નેશનલ

તહેવાર ટાણે જ રેલવેએ કરી 72 જેટલી ટ્રેન રદ, પ્રવાસીઓને હાલાકી
નવી દિલ્હીઃ એક તરફ વરસાદને લીધે ઘણી ટ્રેન રદ થવાના કે મોડી થવાની ઘટનાઓ બનતી રહે છે અને પ્રવાસીઓ હાલાકી ભોગવે છે તો બીજી બાજુ તહેવાર ટાણે જ રેલવેએ એક બે નહીં 72 ટ્રેન રદ કરી છે. ગુજરાત અને ઉત્તર…
- ઇન્ટરનેશનલ

પેરીસ ઓલિમ્પિકમાં ભારતનું રેન્કિંગ છેલ્લા 24 વર્ષમાં સૌથી ખરાબ રહ્યું, જાણો અત્યાર સુધી મળેલા મેડલ્સ વિષે
નવી દિલ્હી: ફ્રાંસની રાજધાની પેરીસમાં યોજાયેલી વર્ષ 2024ની ઓલમ્પિક ગેમ્સ (Paris Olympic games)નું સમાપન થઇ ચુક્યું છે. ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં છ મેડલ જીત્યા હતા, પરંતુ રેન્કની દ્રષ્ટિએ દેશનું પ્રદર્શન 2016 રિયો ઓલિમ્પિક કરતા ખરાબ રહ્યું. ભારતે આ વર્ષે 117…
- આપણું ગુજરાત

Raksha Bandhan: પાકિસ્તાનમાં જન્મેલી મહિલા 30મી વખત પીએમ મોદીને રાખડી બાંધશે, જાણો કોણ છે Qamar Sheikh
અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાઈ માનીને છેલ્લા 29 વર્ષથી રાખડી બાંધી રહેલી કમર શેખ(Qamar Sheikh) ફરી એકવાર 19 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે તેમને રાખડી બાંધવા દિલ્હી જવાની તૈયારી કરી રહી છે. આ સતત 30મું વર્ષ હશે જ્યારે કમર શેખ નરેન્દ્ર…









