- ટોપ ન્યૂઝ
રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ થશે! સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)ની નાગરિકતા અંગે પૂર્વ રાજ્યસભા સાંસદ ડૉ.સુબ્રમણ્યમ સ્વામી(Dr.Subramanian Swamy)એ ફરી સવાલ ઉઠાવ્યા છે. ડૉ.સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. સ્વામીએ કેન્દ્ર સરકારને રાહુલ ગાંધી સામેની તેમની ફરિયાદ પર સ્ટેટસ…
- મનોરંજન
70માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત; આ ગુજરાતી એક્ટ્રેસને મળ્યો એવોર્ડ, ઋષભ શેટ્ટીએ મારી બાજી, જુઓ લીસ્ટ
નવી દિલ્હી: માહિતી અને પ્રસારણ મંત્રાલય નેશનલ મીડિયા સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને નેશનલ ફિલ્મ એવોર્ડ(70th National Film Awards)ના વિજેતાની જાહેરાત કરી છે. ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા આ વખતે મોટી બાજી મારી છે. રિષભને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે, તો…
- નેશનલ
Kolkata Doctor Murder: પ્રિન્સિપાલ, સિનિયર ડૉક્ટરોએ રચ્યું કાવતરું, હત્યારાઓમાં છોકરી પણ સામેલ
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટરની સતામણી અને હત્યાના કેસમાં એક મહિલા ડૉક્ટરે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેણે દાવો કર્યો છે કે ટ્રેઇની ડૉક્ટર પર પહેલા હુમલો કરવામાં આવ્યો હતો, પછી બળાત્કાર થયો હતો અને…
- સ્પોર્ટસ
ગયાનામાં 13 વર્ષે ફરી રમાઈ ટેસ્ટ, પહેલા દિવસે પડી 17 વિકેટ
પ્રોવિડન્સ: વેસ્ટ ઈન્ડિઝના ગયાના ટાપુમાં 13 વર્ષ બાદ ફરી એકવાર ટેસ્ટ મૅચ રમાઈ રહી છે અને એમાં ગુરુવારે પહેલા જ દિવસે કુલ 17 વિકેટ પડી હતી.ગયાના ટાપુના પ્રોવિડન્સના ગ્રાઉન્ડમાં છેલ્લે 2011માં ટેસ્ટ રમાઈ હતી જેમાં વેસ્ટ ઇન્ડિઝે પાકિસ્તાનને હરાવ્યું હતું.ગુરુવારે…
- ઇન્ટરનેશનલ
‘મારા પણ હાલ…’, કડક સુરક્ષામાં રહેતા આ પ્રિન્સને પણ જાનનો છે ખતરો
સાઉદી અરેબિયાના શાસક, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું જીવન જોખમમાં છે. દુનિયા તેમને MBSના નામથી ઓળખે છે. તેઓ આમ તો કડક અભેદ સુરક્ષા પહેરા હેઠળ રહે છે, પરંતુ આમ હોવા છતાં, મોહમ્મદ બિન સલમાન ડરી ગયા છે…કારણ કે તેમને લાગે…
- ટોપ ન્યૂઝ
અવકાશમાં ISROની વધુ એક સફળતા, EOS-08નું સફળ પ્રક્ષેપણ, જાણો આ મિશન વિષે
બેંગલુરુ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ અંતરીક્ષમાં વધુ એક સફળતા મેળવી છે, આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી SSLV-D3 રોકેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આ રોકેટની મદદથી એક નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવ્યો છે. SSLV-D3/EOS-08 મિશનની…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદના હળવા ઝાપટા પડી શકે, સિઝનનો આટલા ટકા વરસાદ નોંધાયો
અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ (Rain in Gujrat) લીધો હોય તેવુ દેખાઈ રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ હળવા ઝાપટા પડવાની અગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલમાં વરસાદની શક્યતા નહિવત છે. તેમજ પવનની ગતિ…
- સ્પેશિયલ ફિચર્સ
SBIએ કરોડો ગ્રાહકોને આપ્યો ઝટકો, લોનના EMIમાં થશે વધારો, જાણો કેમ
મુંબઈ: ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ સ્વતંત્રતા દિવસના દિવસે કરોડો ગ્રાહકોને ઝટકો આપ્યો છે. SBIએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ(MCLR)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેંકે વિવિધ મુદત માટે તેના MCLRમાં 10 બેસિસ પોઈન્ટના વધારાની…