- નેશનલ
Bangladesh માં શેખ હસીના અને તેમના સમર્થકોની મુશ્કેલીમાં વધારો, જાણો શું થયું ?
ઢાકા: બાંગ્લાદેશના(Bangladesh)ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં શેખ હસીના વિરુદ્ધ બાંગ્લાદેશમાં વધુ નવ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જેના પગલે તેમની વિરુદ્ધ નોંધાયેલી કેસની સંખ્યા વધીને 31 થઈ છે. શેખ હસીના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં હત્યાના…
- આપણું ગુજરાત
એસટી બસોનો કાયાકલ્પ : દોઢ વર્ષમાં 18 નવા બસ ડેપો અને 2800 બસો સાથે સેવામાં વધારો
ગાંધીનગર: ગુજરાત એસટી બસોનો કાયાકલ્પ થયો છે. છેલ્લા દોઢ વર્ષમાં ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર (એસટી) નિગમ દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા માટે ₹166 કરોડથી વધુના ખર્ચે નવી બસો શરૂ કરવામાં આવી છે, તેમજ નવા બસ સ્ટેશનો/ડેપોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.…
- ટોપ ન્યૂઝ
અજમેર દુષ્કર્મ કેસમાં 32 વર્ષે ચુકાદો : 6 આરોપીઓને આજીવન કેદ…
અજમેર: રાજસ્થાનના બહુચર્ચિત 1992ના અજમેર સેકસ કાંડમાં એક મોટો ચુકાદો આવ્યો છે. કોર્ટે છ આરોપીઓને દોષી ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે જ તમામ 6 કેદીઓને 30 લાખનો દંડ પણ ફટકાર્યો છે. અજમેરની પોક્સો કોર્ટે 6 આરોપીઓને દોષિત…
- નેશનલ
મોદી સરકારની વધુ એક પીછેહઠ! બે દિવસ પહેલા કરેલી જાહેરાત પરત લેશે
નવી દિલ્હી: વિવિધ સરકારી પદો પર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી (lateral recruitment) કરવાની કેન્દ્ર સરકારે (Central Government) જાહેરાત કર્યા બાદ વિપક્ષે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો, ખાસ કરીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા હતા કે કેન્દ્ર સરકાર અનામત…
- મનોરંજન
Stree-2એ રીતિકની ફાઈટરને હરાવી દીધી, બનાવ્યો આ નવો રેકોર્ડ…
બોલીવૂડ લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યું હતું તે થઈ રહ્યું છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી-ટુ બૉક્સ ઓફિસ છલકાવી રહી છે અને રજાઓનો ફાયદો મળતા કમાણીના રેકોર્ડ્સ બનાવી રહી છે.અમન કૌશિકના નિર્દેશનમાં બનેલી સ્ત્રી 2 એ બોક્સ…
- આમચી મુંબઈ
બદલાપુરમાં બાળકીઓ પર થયેલા અત્યાચાર સામે હરભજન સિંહ થયા આક્રમક, સીએમ શિંદેને ટેગ કરી કહ્યું….
બદલાપુર (મહારાષ્ટ્ર) : દેશભરમાં જુદે જુદે ઠેકાણે મહિલાઓ પર થતી હિંસા અને અત્યાચારની ઘટનાઓ આપણા કાને અથડાયા કરે છે. હાલમાં હવે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુર ખાતે એક નામાંકિત શાળામાં બે બાળકીની શાળાના સફાઇ કર્મચારી દ્વારા જાતિય સતામણી કરવામાં આવી હોવાની…
- નેશનલ
મહિલા સુરક્ષા મામલે મમતા સરકારને ઘેરતી ભાજપના આ વિધાનસભ્યએ યુવતી પાસે કરી આવી અભદ્ર માગણી…
સિમલાઃ હાલમાં કોલકાતામાં ડોક્ટર યુવતીની બળાત્કાર અને હત્યા મામલે દેશભરમાં રોષ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ વિપક્ષમાં હોવાથી અહીં મમતા સરકારને ઘેરવામાં આવી છે અને મહિલા સુરક્ષા મામલે પ.બંગાળની કાયદો અને વ્યવસ્થાની ટીકા કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ ભાજપના જ…
- સ્પેશિયલ ફિચર્સ
ક્યારે લોન્ચ થશે iPhone 16? લોન્ચ પહેલા આ મહત્વની માહિતી થઇ લીક
નવી દિલ્હી: અમેરિકાન ટેક જાયન્ટ કંપની એપ્પલ (Apple inc.) દર વર્ષ સપ્ટેમ્બર મહિનામાં એક ઇવેન્ટ યોજે છે, જેમાં કંપનીના લેટેસ્ટ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવે છે. આ વર્ષની ઇવેન્ટ અંગે કેટલીક માહિતી સોશિયલ મીડિયા પર લીક થઇ ગઈ છે. એક અહેવાલ…
- Uncategorized
બાળકીઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં બદલાપુરમાં રેલ રોકો આંદોલન, બે કલાકથી રેલ વ્યવહાર ઠપ…
થાણેઃ થાણે જિલ્લાના બદલાપુરની એક જાણીતી કો-એડ સ્કૂલના પ્રિ-પ્રાઈમરી ક્લાસમાં અભ્યાસ કરતી ત્રણ વર્ષની માસુમ બાળકીઓનું શાળાના સફાઇ કર્મચારી દ્વારા કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના વિરોધમાં આજે બદલાપુરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુસ્સે ભરાયેલા…
- નેશનલ
Supreme Court: ‘આ સમગ્ર દેશમાં ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો છે…’ સુપ્રીમ કોર્ટે કોલેજના પ્રિન્સિપાલ પર સવાલ ઉઠાવ્યા…
નવી દિલ્હી: કોલકાતા આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા રેસીડેન્ટ ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા(Kolkata rape and murder case)ના કેસ અંગે સુપ્રીમ કોર્ટ(Supreme court) સુનાવણી કરી રહી છે. કોર્ટે આ મામલાની સુઓ મોટો સંજ્ઞાન લીધું છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.…