- આપણું ગુજરાત
સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા સગીરનું મોત, આરોપ સાથે પરિવાર મૃતદેહ સાથે CP કચેરીએ પહોંચ્યો
સુરતઃ શહેરના સિંગણપોરમાં કન્સટ્રક્શન સાઈટ પર સગીર ચોથા માળેથી બારીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, પરિવારના સભ્યોને અકસ્માત નહિ પરંતુ તેની સાથે કોઈ ગંભીર…
- આમચી મુંબઈ
Alert: Mithibai Collegeની છોકરીઓમાં ફેલાયો ‘Yellow Shirt Guy’નો ડર, વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આક્રોશ
મુંબઇઃ કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર બાદ ક્રૂર હત્યા અને બદલાપુરમાં નર્સરીમાં ભણતી માસુમ બાળકીઓના યૌન શોષણનો મામલો હજી શમ્યો નથી, લોકોમાં આક્રોશ છે ત્યારે મુંબઇની પ્રતિષ્ઠિત મીઠીબાઇ કૉલેજના વિદ્યાર્થિનીઓના ઉત્પીડનના સમાચાર જાણવા મળ્યા છે. વિલેપાર્લાની મીઠીબાઈ કૉલેજની વિદ્યાર્થિનીઓનું લગભગ…
- નેશનલ
શું તમે પણ આ હાનિકારક દવાઓનું સેવન કરો છો? કેન્દ્ર સરકારે 156 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગુરુવારે એક નોટીફિકેશન જાહેર કરીને ભારતીય બજારમાં વેચાતી 156 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં એન્ટિબાયોટિક્સ, પેઈન કિલર્સ અને મલ્ટીવિટામીન દવાઓનો સમાવેશ થાય છે. FDC એવી દવાઓ કહેવામાં આવે છે, જેમાં એકથી…
- નેશનલ
મહિલા રેસલર્સની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી? વિનેશ ફોગાટના આરોપ પર દિલ્હી પોલીસનો જવાબ
નવી દિલ્હી: ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે (Vinesh Phogat) રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ (Brijbhushan Singh) સામે થયેલા અંદોલનમાં આગળ પડતી ભૂમિકા ભજવી હતી. પેરીસ ઓલમ્પિકમાં ગેરલાયક ઠરવાને કારણે મેડલ ન જીતી શકવા છતાં વિનેશનું…
- ધર્મતેજ
જ્યોતિષશાસ્ત્ર મુજબ આ રાશિના લોકો હોય છે નસીબદાર, લક્ષ્મી માતાની કૃપાથી મેળવે છે અપાર સફળતા
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓ જણાવી છે. વ્યક્તિના જન્મની સાથે જ તેની સાથે રાશિ જોડાઈ જાય છે. રાશિ વ્યક્તિના વ્યક્તિત્વ, કૌશલ અને ભવિષ્ય વિશે મહત્વપૂર્ણ જાણકારી જણાવે છે. દરેક રાશિઓ પર કોઇક ને કોઇક ગ્રહ અને દેવતાના આશિર્વાદ રહે છે. આ…
- નેશનલ
કોલકાતા રેપ-મર્ડર કેસના રહસ્યો ખુલશે! સંદીપ ઘોષ અને 4 ડોક્ટર્સનો પોલીગ્રાફ ટેસ્ટ થશે
કોલકાતા: આરજી કાર હોસ્પિટલમાં મહિલા રેસીડેન્ટ ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસ ((Kolkata rape-murder case)ની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ હોસ્પિટલ સાથે જોડાયેલા મોટા કૌભાંડના પુરાવાઓ પણ મળી રહ્યા છે. CBI કડીઓ જોડવા પ્રયત્નો કરી રહી છે. હવે…
- નેશનલ
Ambani Familyના તમામ સભ્યનું છે એક ડાર્ક સિક્રેટ, જેના વિશે જાણશો તો…
અંબાણી પરિવાર (Ambani Famliy)ની ગણતરી દેશ જ નહીં પણ દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે. અબજો રૂપિયાની સંપત્તિના માલિક મુકેશ અંબાણી (Mukesh Ambani) પરિવાર સાથે દુનિયાના બીજા નંબરના સૌથી મોંઘા ઘરમાં એકદમ શાનથી રહે છે. અંબાણી પરિવાર પોતાની સંપત્તિ જ…
- નેશનલ
ફરજ પર પરત ફરો, નહીં તો….સુપ્રીમ કોર્ટે ડોક્ટર્સને ચેતવણી આપી, સુનવણી દરમિયાન શું શું થયું ?
નવી દિલ્હી: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રેસીડેન્ટ ડૉક્ટર સાથે રેપ અને મર્ડર કેસ (Kolkata rape and murder case)અંગે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો સંજ્ઞાન લીધું છે. આ મામલે આજે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી…
- ટોપ ન્યૂઝ
આસામ કેબિનેટનું નવું મુસ્લિમ મેરેજ રજિસ્ટ્રેશન બિલ, જાણો એની જોગવાઇઓ
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં કેબિનેટે મહત્વનો નિર્ણય લીધો છે. આસામ કેબિનેટની આજની બેઠકમાં મુસ્લિમ મેરેજ રજિસ્ટ્રેશન બિલ 2024ને મંજૂરી આપવામાં આવી છે. આ બિલમાં મુસ્લિમ લગ્નની નોંધણી કાઝી દ્વારા નહીં, પણ સરકાર દ્વારા કરવામાં આવશે અને બાળ…