- મનોરંજન
સારો છોકરો મળી જાય તો કાલે જ કરી લઉં પણ…, અભિનેત્રીએ જણાવ્યું કેમ લગ્ન નથી થઇ રહ્યા
બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપની સાંસદ કંગના રનૌત હાલમાં ચર્ચામાં છે. અભિનેત્રી તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન કંગનાએ પોતાના લગ્નના પ્લાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. હાલમાં જ કંગના રનૌતે જાણીતા મીડિયા હાઉસના એક…
- મનોરંજન
આવી ગઈ છે દીપિકાની ડિલિવરી ડેટ, અભિનેત્રી આ તારીખે મમ્મી બને તેવી સંભાવના
બોલિવૂડનું પ્રેમી યુગલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરમાં ટૂંક સમયમાં ખુશીનો માહોલ જોવા મળશે. દીપિકા આ મહિને એટલે કે સપ્ટેમ્બરમાં તેના અને રણવીરના પહેલા બાળકને જન્મ આપશે. દીપિકા-રણવીરના બાળકની ડિલિવરી ડેટ જાહેર થઈ ગઈ…
- આમચી મુંબઈ
Mumbaiમાં આજે પ્રવાસીઓ નહિ લઇ શકે ગેટ વે ઓફ ઈન્ડિયાની મુલાકાત, જાણો કારણ
મુંબઈ : મુંબઈની(Mumbai) મુલાકાતે આવતા પ્રવાસીઓ રવિવારે ગેટવે ઓફ ઈન્ડિયાની મુલાકાત લઈ શકશે નહીં. આ પર્યટન સ્થળ રવિવારે લોકો માટે બંધ રાખવામાં આવ્યું છે. ગેટવે ઓફ ઈન્ડિયા રવિવારે સવારે 10.00 વાગ્યાથી આગામી આદેશ સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. તેનું કારણ…
- નેશનલ
ઝારખંડ કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયામાં 10 લોકોના મોતનો ભાજપનો આક્ષેપ
રાંચી: ઝારખંડમાં કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયા(Jharkhand Constable Recruitment) દરમિયાન દોડમાં 10 ઉમેદવારોના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબત ભાજપ અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી છે. બાબુલાલ મરાંડીએ એક્સ પર લખ્યું હતું કે હેમંત સોરેનની…
- આપણું ગુજરાત
ડેમના દુષિત પાણીના વિતરણથી ખાવડાના દસ ગામ કોલેરા ભયગ્રસ્ત જાહેર
ભુજ: પાણી પુરવઠા તંત્રના અધિકારીઓની ગુનાહિત બેદરકારીના કારણે બાંડી ડેમના દૂષિત પાણીને સ્વચ્છ કર્યાં વગર વિતરીત કરી દેવાતાં ચાર માસુમ ભુલકાંઓના મૃત્યુ થયાં બાદ દોડતા થયેલા જિલ્લાના આરોગ્ય તંત્રના પ્રસ્તાવના આધારે કલેક્ટર અમિત અરોરાએ ખાવડા પાસે આવેલા મોટી રોહાતડ અને…
- Uncategorized
હજુ ખતરો ટળ્યો નથી! હવામાન વિભાગે ગુજરાત માટે કરી મોટી આગાહી
અમદાવાદ: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતને ધમરોળ્યા બાદ મેઘરાજાએ (Heavy rain in Gujarat) હાલ વિરામ લીધો છે, હાલ ગુજરાતભરમાં તડકો નીકળતા લોકોને રહાત થઇ છે. જો તમને એવું લાગતું હોય કે આ ચોમાસાની આ છેલ્લી વરસાદી સિસ્ટમ હતી, તો તમે ભૂલ…
- આપણું ગુજરાત
ખુશખબર! રાજ્ય સરકારે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં કર્યો વધારો
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના કરાર આધારિત તબીબોના પગાર વધારાના નિર્ણય બાદ ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ જેવી સ્થિતિઃ ખેડૂતોએ કરી માગણી
અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસથી વરસાદે વિરામ લીધો છે, જોકે તેમ છતાં છુટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ વરસાદ વરસ્યો છે. અહીં જુલાઈ મહિનામાં પહેલા રાઉન્ડમાં પણ ભારે વરસાદ વરસી ગયો હતો. હવે અહીંના ખેડૂતો લીલી…
- નેશનલ
વિનેશ ફોગાટ ફરી આંદોલનમાં જોડાઈ, શંભુ બોર્ડર પર પહોંચી ખેડૂતોને સમર્થન જાહેર કર્યું
નવી દિલ્હી: ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગટે (Vinesh Phogat) પેરીસ ઓલમ્પિકમાં મેદાન ન જીતી શકવા છતાં દેશવાસીઓના દીલ જીતી લીધા છે. અગાઉ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા(WFI)ના પૂર્વ પ્રમુખ બ્રીજ ભૂષણ સિંહ પર મહિલા રેસલર્સની જાતીય સતામણીના આરોપ લાગ્યા હતા ત્યારે…