- આમચી મુંબઈ
માલેતુજારોનું મુંબઈઃ 90 ટકા અલ્ટ્રા લક્ઝુરિયસ ઘરોનું વેચાણ માયાનગરીમાં
નવી દિલ્હી : દેશભરમાં ઘરનું વેચાણ નવા રેકોર્ડ સર્જી રહ્યું છે. જેમાં આ વર્ષે 2024માં જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં દેશના ટોચના શહેરોમાં 2443 કરોડના અલ્ટ્રા લક્ઝરી ઘરોના સોદા થયા છે. આ વર્ષે ઓગસ્ટ સુધીમાં મુંબઈ, (Mumbai) હૈદરાબાદ, ગુરુગ્રામ અને બેંગલુરુમાં 25…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં ટોળાને હિંદુ સગીરની પોલીસ સ્ટેશનમાં જ હત્યા કરી, સંસ્થાનો દાવો
ઢાકા: બાંગ્લાદેશમાં હિંસા (Bangladesh Violence) વચ્ચે લઘુમતી હિંદુ સમુદાય પર અત્યાચાર(Attacks against Hindu)ના અનેક આહેવાલો મળ્યા હતા. હવે બાંગ્લાદેશની વચગાળાની સરકાર હિંદુઓની સલામતીના દાવા કરી રહી છે. એવામાં પોલીસ સ્ટેશનમાં જ 15 વર્ષીય હિન્દુ સગીરની હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ…
- આપણું ગુજરાત
Gujaratમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ, સિઝનનો 120 ટકાથી વધુ વરસાદ નોંધાયો
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ પડ્યો છે. જેમાં વિજાપુર, તલોદ, માણસા, પ્રાંતિજ અને રાધનપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.મહેસાણાના વિજાપુરમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 120 ટકાથી વધુ વરસાદ…
- ટોપ ન્યૂઝ
મોદીએ કહ્યું, ‘ભારતમાં ઘણા સિંગાપુર બનાવવા માગુ છું’, ભારત-સિંગાપુર વચ્ચે સેમિકન્ડક્ટર ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ સહિત ઘણા કરાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 2 દિવસની મુલાકાતે સિંગાપોર પહોંચ્યા હતા. તેઓ ગુરુવારે સંસદ પહોંચ્યા હતા જ્યાં તેમનું પીએમ લોરેન્સ વોંગ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ સિંગાપોરના પીએમને કહ્યું હતું કે, “તમે વડાપ્રધાન પદ સંભાળ્યા પછી આ મારી પ્રથમ…
- આમચી મુંબઈ
આવો દિવસ ભગવાન કોઇને ના દેખાડે… પોતાના બાળકોના મૃતદેહ લઇને માતા-પિતાએ 15 કિમી ચાલવું પડ્યું
ગઢચિરોલીઃ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં પાકા રસ્તાઓ નથી, તેથી માંદગીની સારવાર માટે કોઇ વાહનમાં આવી કે જઇ શકાતું નથી. એવામાં માંદગીની સારવાર માટે લોકો ભૂવા, પુજારી જેવાઓને સાધવા મજબૂર છે. દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે તાવની સારવાર માટે ડૉક્ટરને બદલે…
- નેશનલ
બાળકોને શાળાએ લઈ જતી વાનને ટ્રકે મારી ટક્કર, 23 વિદ્યાર્થીઓ ઘાયલ
પટનાઃ આજે દેશભરમાં શિક્ષક દિવસ ઉજવાઇ રહ્યો છે, ત્યારે બિહારથી એક આંચકાજનક સમાચાર જાણવા મળ્યા છે. બિહારમાં ટ્રક ડ્રાઇવરોનો આતંક ખતમ નથી થઇ રહ્યો. તેઓ બેફામ ટ્રક ચલાવીને રસ્તે ચાલતા લોકોને નિશાન બનાવે છે, અન્ય વાહનને ટક્કર મારે છે. હવે…
- આપણું ગુજરાત
ગુજરાતથી રાજસ્થાન તરફ જતાં અમદાવાદ-ઉદયપુર હાઈવે પર લાંબો મીટરનો ટ્રાફિકજામ
અમદાવાદઃ ગુજરાતથી રાજસ્થાન તરફ જતાં અમદાવાદ-ઉદયપુર હાઈવે પર 10 કિલો મીટરનો ટ્રાફિકજામ બુધવારથી સર્જાયો છે, હાલમાં સ્થિતિ થોડી હળવી થઈ છે, પરંતુ હજુ વાહનો ધીમી ગતિએ ચાલતા હોવાના સમાચારો છે. જેમાં કેસરિયાજી પાસે તળાવ ફાટતાં હાઈવે નદીમાં ફેરવાયો હતો. હાઈવે…
- સ્પોર્ટસ
ટ્રેવિસ હેડ બન્યો બેકાબૂ, પાવરપ્લેની ઓવર્સમાં રેકોર્ડ-બ્રેક રન ખડકી દીધા
એડિનબર્ગ: ઑસ્ટ્રેલિયાએ અહીં બુધવારે સ્કોટલૅન્ડને અનેક નવા વિક્રમો રચીને સિરીઝની પ્રથમ ટી-20માં સાત વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું. ટ્રેવિસ હેડ (80 રન, 25 બૉલ, બાર ફોર, પાંચ સિક્સર) આ મૅચનો સુપર સ્ટાર હતો. ટી-20ની પાવરપ્લેની ઓવર્સમાં તે હવે નવો કિંગ…
- સ્પેશિયલ ફિચર્સ
કયું બ્લાઉઝ પહેરવું? મહિલાઓને મુંઝવતા પ્રશ્નનો અહીં છે ઉકેલ
ફેશન -ખુશ્બુ મૃણાલી ઠક્કરસાડી બ્લાઉઝમાં હવે એટલી વેરાઈટી આવે છે કે ,સાડીના હિસાબે બ્લાઉઝની પસંદગી કરવામાં આવે છે. ઘણી મહિલાઓ સાડી વેચાતી લે ત્યારે તે જ સાડીનું મેચિંગ બ્લાઉઝ બનાવે. પરંતુ ઘણી મહિલાઓને પોતાની રીતે સાડીને મેચિંગ કોન્ટ્રાસ્ટ ફેબ્રિકમાં બ્લાઉઝ…
- નેશનલ
કોલકાતા રેપ અને મર્ડર કેસઃ પોલીસે અમને પૈસા ઓફર કર્યા, પીડિતાના પિતાનો ખુલાસો
કોલકાતાઃ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યાના કેસમાં વધુ એક સનસનીખેજ ખુલાસો થયો છે. પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, તેમને તેમની મૃત દીકરીનું મોઢું સુદ્ધા જોવા માટે દયાની ભીખ માગવી પડી હતી. પોલીસે આ મામલો દબાવી દેવા માટે…