- આપણું ગુજરાત
Gujaratમાં આજે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતના(Gujarat) મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે હાલ વિરામ લીધો છે. પરંતુ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સરર્ક્યુલેશનની અસર સક્રિય થવાની હજુ પણ ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે આજે સોમવારે ઉત્તર ગુજરાતના ચાર જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ…
- શેર બજાર
Stock Market: શેરબજારમાં ઘટાડાના માહોલ વચ્ચે આ બે કંપનીના શેરધારકોએ કરી બંપર કમાણી
મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market) રોકાણ કરનારાઓ માટે ગત સપ્તાહ નિરાશાજનક રહ્યું હતું. જેમાં ટોચની 10 કંપનીઓમાંથી 8 કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સૌથી નુકશાન મુકેશ અંબાણીની રિલાયન્સ અને ટાટા ગ્રુપની ટીસીએસના શેરધારકોને થયું. જ્યારે બે કંપનીઓ…
- આપણું ગુજરાત
ગુજરાતમા મહેમાન બનીને આવશો તો ઢોકળા તો મળશે પણ ચટણી નહીં મળે કારણ કે…
અમદાવાદઃ ગુજરાતના ઘરોમાં આજે પણ ઢોકળા બનતા રહે છે અને દુકાનોમાં પણ એટલા જ વેચાય છે, પણ હાલમાં તમે જો કોઈના ઘરે મહેમાન બનીને જાઓ તો તે તમને નાસ્તામાં ગરમાગરમ ઢોકળા કે બટેટાવડા પિરસશે, પણ લીલી છમ તીખી-મીઠી ચટણીની આશા…
- નેશનલ
Rahul Gandhi ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે ટેક્સાસ પહોંચ્યા, જાણો તેમનો સંપૂર્ણ શેડ્યૂલ
ટેક્સાસ: કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) આજથી ત્રણ દિવસીય યુએસ મુલાકાતે છે. તેવો રવિવારે ટેક્સાસના ડલ્લાસ પહોંચ્યા. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા અને ભારતીય પ્રવાસીઓએ એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધીએ બંને દેશો વચ્ચેના…
- આપણું ગુજરાત
Tarnetar Fair: ભગવાન ત્રિનેત્રેશ્વર મંદિર પર બાવન ગજની ધ્વજા ચડાવાઈ
સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં તહેવાર અને મેળાની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ગામ ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં પ્રખ્યાત તરણેતરનો મેળો(Tarnetar Fair)યોજાઈ રહ્યો છે. જેમાં પરંપરા મુજબ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવી…
- સ્પોર્ટસ
વાહ! ભારતીય ઍથ્લીટનો સિલ્વર ફેરવાયો ગોલ્ડમાં, જાણો કેવી રીતે…
પૅરિસ: અહીં પૅરાલિમ્પિક્સમાં શનિવારે ભાલાફેંકની હરીફાઈમાં ભારતનો નવદીપ સિંહ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે તેની કેટેગરી (એફ-41)માં સુવર્ણ ચંદ્રક જીતીને ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો.નવદીપ સિંહને અગાઉ સિલ્વર મેડલ મળ્યો હતો, પરંતુ પછીથી એ મેડલને ગોલ્ડમાં અપગ્રેડ કરવામાં આવ્યો…
- આમચી મુંબઈ
જાણો, કેટલી મહિલાઓને લાડકી બહેન યોજનાના પૈસા મળ્યા? રાજ્ય સરકારે જણાવ્યું કે…..
મુંબઇઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવાના ઉદેશ્યથી ‘મુખ્ય પ્રધાન મારી લાડલી બહેન’ યોજનાની શરૂઆત કરી છે. રાજ્યનું બજેટ જ્યારે રજૂ કરવામાં આવ્યું ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવાર દ્વારા આ યોજનાની…
- આપણું ગુજરાત
કચ્છમાં ફેલાયેલા અજાણ્યા રોગથી હાહાકાર, એક જ સમુદાયના 12ના જીવ ગયા, તંત્ર જાગ્યું
ભુજઃ કચ્છમાં વરસેલા આફતરૂપી ભારે વરસાદ બાદ પાણીજન્ય બીમારીઓ ચિંતાજનક રીતે માથું ઊંચકી રહી છે અને ખાનગી તેમજ સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે તેવામાં લખપત તેમજ અબડાસાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત છૂટીછવાઈ વાંઢમાં દાયકાઓથી સ્થાયી થયેલા જત માલધારી પરિવારોના…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડના આ જાણીતા ઑલરાઉન્ડરે નિવૃત્તિ જાહેર કરી દીધી
બર્મિંગહૅમ: ઇંગ્લૅન્ડના 37 વર્ષીય મોઈન અલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ઑફ-સ્પિનર અને લેફ્ટ-હૅન્ડ બૅટર મોઈન અલીએ 2014માં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. મોઈન ઑલરાઉન્ડર તરીકે તે 68 ટેસ્ટ, 138 વન-ડે અને 92 ટી-20 રમ્યો હતો. તેણે…