- ઉત્સવ
આપણે બીજા જેવા શા માટે બનવું જોઈએ?
સુખનો પાસવર્ડ -આશુ પટેલમાનસી દુબેથોડા સમય અગાઉ શૂટિંગ ચેમ્પિયન માનસી સંતોષ દુબેને મળવાનું થયું. માનસી નાની ઉંમરે નેશનલ અને ઈન્ટરનેશનલ સ્તરે કેટલીય શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે. અનેક દેશોમાં શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેનારી માનસીએ ગયા વર્ષે ગુજરાતમાં ૫૦ મીટર…
- ઉત્સવ
ભારત મેન્યુફેક્ચરિંગ હબ ક્યારે બની શકશે?
ઈકો-સ્પેશિયલ -જયેશ ચિતલિયાભારતને મેન્યુફેકચરિંગ હબ બનાવવાનું સપનું સાકાર કરવા મોદી સરકાર મચી પડી છે, પણ આ મંઝિલ બહુ દૂર છે એ પણ નકકી. ચીન ઉત્પાદનમાં હાથી છે અને બીજા કેટલાંક વાઘ-સિંહ પણ છે તેમ છતાં ભારતની ઉપેક્ષા થઈ શકશે નહીં,…
- નેશનલ
રાજસ્થાનમાં ભીષણ માર્ગ અકસ્માત, Khatu Shyamના દર્શને જતા છ શ્રધ્ધાળુના મોત
બુંદી : રાજસ્થાનના બુંદી જિલ્લામાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં ખાટુ શ્યામના(Khatu Shyam) દર્શન કરવા જઇ રહેલા છ શ્રધ્ધાળુઓના મૃત્યુ થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. આ અંગે માહિતી આપતા બુંદીના અધિક પોલીસ અધિક્ષક ઉમા શર્માએ જણાવ્યું…
- આમચી મુંબઈ
ગણેશજીની વિદાય બાદ ખડસેની ભાજપ પધરામણીની વિચારણા
મુંબઈ: મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા મનાતા એકનાથ ખડસે ફરી પાછા ભાજપમાં પ્રવેશ કરે એ વિશે તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે ત્યારે તેમને ભાજપમાં પાછા લેવા વિશે મહત્ત્વનો નિર્ણય ગણેશોત્સવ બાદ લેવામાં આવશે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.ભાજપનું કેન્દ્રીય…
- સ્પોર્ટસ
અમેરિકાના પુરુષ ફૂટબોલર્સને કોચની સલાહ, ‘મહિલા ખેલાડીઓ પરથી પ્રેરણા લો’
ન્યૂ યૉર્ક: મહિલાઓ આજે દરેક ક્ષેત્રે પુરુષ સમોવડી છે અને એમાં ખેલકૂદ ક્ષેત્ર પણ બાકાત નથી. જુઓને, તાજેતરની પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારત વતી શૂટર મનુ ભાકરે બ્રૉન્ઝ જીતીને ધમાકેદાર આરંભ કર્યો હતો અને દિવ્યાંગ સ્પર્ધકો માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં શૂટર અવનિ લેખરાએ…
- નેશનલ
વિદ્યાર્થીએ વધારાની એક દિવસની છુટ્ટી માટે એવુ કારણ આપ્યું કે તમે પણ હસીને લોટપોટ થઇ જશો…
શાળાનું જીવન પણ કેટલું મઝાનું હોય છે. મિત્રો સાથે નિર્દોષ મસ્તી કરવાની, રિસેસમાં મિત્રો સાથે ધમાલ કરવાની… કંઇ કેટલીય યાદો સ્કૂલ જીવન સાથે જોડાયેલી છે. જોકે, શિસ્તના પાઠ પણ આપણે સ્કૂલમાં જ શીખીએ છીએ. સ્કૂલમાં રજા લેવા માટે પણ ખાસ…
- સ્પોર્ટસ
ભારતે હૉકીની રસાકસીમાં પાકિસ્તાનને 2-1થી હરાવ્યું
બીજિંગ: ચીનના હુલનબુર શહેરમાં આયોજિત હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે સેમિ ફાઇનલ પહેલાં શનિવારે છેલ્લા લીગ મુકાબલામાં કટ્ટર હરીફ પાકિસ્તાન પર 2-1થી શાનદાર વિજય મેળવ્યો હતો. આ રસાકસીભર્યા મુકાબલામાં ભારતના બન્ને ગોલ કૅપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા.હુલનબુરના મૉકી હૉકી ટ્રેઇનિંગ…
- નેશનલ
આગ્રા Express-way પર ભયાનક અકસ્માત, કેસર પાન મસાલા કંપનીના માલિકની પત્નીનું મોત
પ્રખ્યાત પાન મસાલા કંપની કેસરના માલિક હરીશ માખીજાની પત્નીનું ઉત્તર પ્રદેશમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર ઇટાવા નજીક કેશર પાન મસાલા કંપનીના માલિક હરીશ માખીજાની પત્ની પ્રિતી માખીજાની કારનું ટાયર અચાનક…
- ટોપ ન્યૂઝ
Jammu Kashmir: પરિવારવાદ, આતંકવાદ અને વિદેશી તાકતો ડોડાની રેલીમાં પીએમ મોદીના સંબોધનની 10 મોટી વાતો
ડોડા : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)પીએમ મોદીએ રેલીને સંબોધિત કરી હતી. આ રેલી એટલા માટે ખાસ હતી કારણ કે 42 વર્ષમાં પ્રથમવાર ડોડામાં વડાપ્રધાનની રેલી યોજાઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું અને આતંકવાદ પર પણ જોરદાર પ્રહાર કર્યા.…
- નેશનલ
ખાદ્યતેલની આયાત ડ્યુટીમાં 20%નો થયો વધારો
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે એક મોટો નિર્ણય લેતા ખાદ્ય તેલ પરની કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે. આ વધારો સનફ્લાવર ઓઈલ, પામ ઓઈલ અને સોયાબીન ઓઈલ પર કરવામાં આવ્યો છે. સરકારી નોટિફિકેશન અનુસાર ક્રૂડ ખાદ્ય તેલ પર…