- નેશનલ
કેમ છો ના પૂછિયો કોઇ… મજામા છો ? ના, નથી!
મિજાજ મસ્તી -સંજય છેલટાઈટલ્સ:અમુક સવાલના જવાબ સવાલ ના ચાલે. (છેલવાણી)ઘણાં લોકો તો હાલતા-ચાલતા પરીક્ષાપત્રો જેવા હોય છે. જેવા સામે મળે કે તરત પૂછે, કેમ છે? શું ચાલે છે? ઘરમાં બધાં મજામાંને? ધંધા-પાણી બરોબર ચાલે છે ને? કેમ સુકાઇ ગયા છો?…
- મનોરંજન
Diljit Dosanjhનો કોન્સર્ટ સુપરહીટ, એક ટિકિટના ભાવ સાંભળશો તો બેહોશ થઈ જશો
દિલજીત એક સારા અભિનેતા સાથે સારો ગાયક પણ છે. તેના ગીતોનો પણ એક ખાસ ચાહકવર્ગ છે. પંજાબી ગાયક ચમકીલા પર બેનલી ફિલ્મના ગીતો તેણે પોતે લાઈવ ગાયા છે અને સુપરહીટ થયા છે. આજકાલ દિલજીત તેના કૉન્સર્ટ Dil lliminatiને લઈને દુનિયા…
- મહારાષ્ટ્ર
દક્ષિણ મુંબઈમાં રસ્તાની મરામત સાથે જૂની પાઈપલાઈનો પણ બદલાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં લાંબા સમયથી અટવાઈ પડેલું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેનનું કામ આખરે પાટે ચઢવાનું છે. રસ્તાના કામ થયા બાદ ફરીથી રસ્તાઓ પર ખોદકામ થાય નહીં તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ એકસાથે જ જરૂર પડે ત્યાં જૂની જર્જરિત થઈ ગયેલી પાણીની પાઈપલાઈન…
- ઇન્ટરનેશનલ
પત્નીને કારણે મુશ્કેલીમાં મૂકાયા બ્રિટનના પીએમ, ઇમરાન ખાન જેવી કરી નાખી ભૂલ
લંડનઃ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર પર તેમની પત્ની વિક્ટોરિયાને મળેલી ભેટોને કારણે મુશ્કેલીમાં મૂકાયા છે અને તેમના પર સંસદીય નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જેના કારણે તેમને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમની સામે તપાસની…
- આપણું ગુજરાત
ગુજરાતની રાષ્ટ્રીય Lok Adalat માં 3.95 અબજના 1,23,960 કેસનો નિકાલ કરાયો
અમદાવાદઃ ગુજરાતમાં રાષ્ટ્રીય લોક અદાલતનું(Lok Adalat)આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ અને સ્થાનિક જિલ્લા સેવા સમિતિઓ દ્વારા જિલ્લા-તાલુકા કોર્ટોમાં વિવિધ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજયમાં સૌથી વધુ…
- આપણું ગુજરાત
Rajkot ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોમવારે રાજકોટ-હૈદરાબાદની હવાઈ સેવા શરુ કરાશે
રાજકોટઃ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાવ્યું રાજકોટ(Rajkot)ઔદ્યોગિક ક્ષેત્રે હબ ગણાતું હોવાથી દેશ-વિદેશ સાથે વ્યાપાર સાથે જોડાયેલું છે. ત્યારે રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટથી 16મી સપ્ટેમ્બર સોમવારથી રાજકોટ હૈદરાબાદની સીધી ડેઇલી ફ્લાઇટ શરૂ થઇ રહી છે. વિન્ટર શેડ્યુલમાં વધુ ત્રણ ફલાઇટોનો ઉમેરો થવાની શક્યતારાજકોટ એરપોર્ટ…
- ટોપ ન્યૂઝ
Vande Bharat Express: પીએમ મોદીએ ઝારખંડથી છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, કુલ સંખ્યા 60 થઈ
ઝારખંડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના ટાટા નગર જંક્શન રેલવે સ્ટેશન પરથી છ વંદે ભારત ટ્રેનને (Vande Bharat Express) લીલી ઝંડી બતાવી હતી. આ છ નવી ટ્રેનો ટાટા નગર-પટના, બ્રહ્મપુર-ટાટા નગર, રાઉરકેલા-હાવડા, દેવઘર-વારાણસી, ભાગલપુર-હાવડા અને ગયા-હાવડા વચ્ચે દોડશે. યાત્રાળુઓને સરળતા…
- નેશનલ
Kolkata : પહેલા ન્યાય પછી ચા, વરસાદમાં પલળતા ડોકટરોએ નકારી મમતા બેનર્જીની માંગ
કોલકાતા: કોલકાતાની(Kolkata) આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર રેપ અને મર્ડર બાદ જુનિયર ડૉક્ટરો રાજ્યના આરોગ્ય મંત્રાલયની બહાર તેમની માંગણીઓને લઈને સતત પાંચ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે મમતા બેનર્જી સાથે ડોક્ટરોની વાતચીત પણ અનિર્ણિત રહી. મમતા…