- આપણું ગુજરાત
આજની આ ઇવેન્ટ એક છૂટીછવાઈ ઇવેન્ટ નથી પણ એક મોટા મિશનનો હિસ્સો છેઃ વડાપ્રધાન મોદી
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આજે મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટ(RE Invest)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વિશ્વના અનેક દેશોથી આવેલા સાથીઓને સંબોધન કર્યુ હતું. RE ઇન્વેસ્ટ કોન્ફરન્સની આ ચોથી આવૃત્તિ છે. તેમણે કહ્યું કે ત્રણ દિવસ અહીં…
- નેશનલ
શું Mukhtar Ansariનું મૃત્યુ ઝેર આપવાથી થયું હતું ? મેજિસ્ટ્રેટ તપાસમાં થયો આ ખુલાસો
બાંદા: માફિયા મુખ્તાર અંસારીના(Mukhtar Ansari)મૃત્યુ બાદ તેમના મૃત્યુના કારણો પર સતત સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારબાદ મેજિસ્ટ્રેટ તપાસ કરવામાં આવી હતી. બાંદાના જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બાંદા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટે ઉત્તર પ્રદેશ…
- Uncategorized
Rajasthan ના સિરોહીમાં મોટો અકસ્માત, 9 લોકોના મોત 15 ઇજાગ્રસ્ત
સિરોહીઃ રાજસ્થાનના(Rajasthan) સિરોહી જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બે લોકોને…
- ધર્મતેજ
હું એ પુરુષને વરી ચૂકી છું, એ નહીં મળે તો હું મારી જીવન-લીલા સમાપ્ત કરી દઈશ
શિવ રહસ્ય -ભરત પટેલ(ગતાંકથી ચાલુ)દેવર્ષિ નારદ જુએ છે કે એક જંગલમાં એક અસુર શિવ આરાધના કરી રહ્યો છે. તેનો સ્વર અવકાશમાં ગૂંજવા લાગ્યો. બીજી તરફ માતા પાર્વતી અને ભગવાન શિવ કાશીથી કૈલાસ તરફ આગળ વધી રહ્યા હતા, તેમને પણ એ…
- ટોપ ન્યૂઝ
મોદી સરકાર જલ્દી શરૂ કરશે વસ્તી ગણતરી, વન નેશન વન ઇલેક્શનને લઇને પણ મોટું અપડેટ
નવી દિલ્હી : દેશમાં તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2024માં ભાજપને 2014 અને 2019ની સરખામણીમાં ઘણી ઓછી બેઠકો મળી હતી અને પાર્ટી બહુમતીથી દૂર રહી હતી. હવે સમાચાર આવ્યા છે કે મોદી સરકાર ટૂંક સમયમાં સમગ્ર દેશમાં વસ્તી ગણતરી(Census)શરૂ કરી શકે…
- આમચી મુંબઈ
ચૂંટણી પહેલા મરાઠા અનામત આંદોલન ફરી વેગ પકડશે! મનોજ જરાંગે આજે ફરી ધરણા શરૂ કરશે
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharastra Assembly election) પહેલા મરાઠા અનામતનો મુદ્દો ફરી વેગ (Maratha reservation) પકડી કશે છે. મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મરાઠા અનામત આંદોલનના આગેવાન મનોજ જરાંગે પાટિલ (Manoj Jarange Patil) આજે સોમવારથી ફરી ધરણા શરૂ કરવા જઈ રહ્યા છે.…
- આપણું ગુજરાત
Ambaji ભાદરવી પૂનમના મેળામાં બાળ સહાયતા કેન્દ્રે ગુમ થયેલા 42 બાળકોનું પુનઃમિલન કરાયું
અંબાજીઃ વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં(Ambaji) ભાદરવી પૂનમના મેળામાં ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જેમાં અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા આવનાર યાત્રાળુઓ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો પણ આવતા હોય છે. મેળા દરમિયાન તેમના પરિવારથી વિખુટા પડે અથવા ગુમ…
- નેશનલ
VIDEO: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આતંકવાદીને સેનાએ આ રીતે ઠાર કર્યો
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા(Baramulla)માં આખી રાત ચાલેલા એન્કાઉન્ટર બાદ શનિવારે સેના(Indian Army)એ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. આતંકવાદીઓ સાથે સેનાના એન્કાઉન્ટરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક આતંકવાદી જીવ બચાવવા ભાગતો દેખાય છે, પરંતુ સેનાના જવાનોએ…
- નેશનલ
યુપીમાં માનવભક્ષી વરુનો આતંક યથાવત, Bahraichમાં બાળક પર હુમલો, ચંદૌલીમાં 7 ગ્રામજનો ઘાયલ
બહરાઈચ: ઉત્તર પ્રદેશમાં બહરાઈચમાં(Bahraich) માનવભક્ષી વરુનો આંતક યથાવત છે. વરુએ હવે 11 વર્ષના બાળક પર હુમલો કરતાં તે ઘાયલ થયો છે. જ્યારે મળતી માહિતી મુજબ ચંદૌલીમાં પણ વરુઓના ટોળાએ ગ્રામજનો પર હુમલો કર્યો છે. આ હુમલામાં 7 ગ્રામજનો ઘાયલ થયા…