- મનોરંજન
બચ્ચન પરિવારના સદસ્યની વાતોએ રડાવી Aishwaryaને, જોતો રહ્યો Abhishek Bachchan…
બોલીવૂડની મોસ્ટ પાવરફૂલ ફેમિલી એટલે કે બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાય સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું. દરરોજ બચ્ચન પરિવાર વચ્ચે ફૂટ પડી હોવાને લઈને જાત જાતની વાતો સાંભળવા મળે છે. છેલ્લાં કેટલાય સમયથી Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchanના ડિવોર્સના અહેવાલો…
- આપણું ગુજરાત
આ તારીખથી કરી શકશો સિંહ દર્શન, પણ વેબસાઈટ પર બુકિંગ કરાવતા પહેલા સાવધાન!
અમદાવાદઃ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ચાર મહિના સુધી સાસણ ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો. ચોમાસાની ઋતુ દરમિયાન બંધ કરવામાં આવેલા સાસણ ગીર વન્યપ્રાણી અભયારણ્યને આગામી 16મી ઑક્ટોબરથી ખુલ્લુ મૂકવામાં આવશે. આ માટે ઓનલાઇન બુકિંગ શરૂ થઈ ગયુ…
- મનોરંજન
બોલીવૂડની BeBo થઈ 44ની: જાણો કેટલી છે નેટવર્થ
Kapoor familyની બે બહેનોએ પરિવારની પરંપરાઓને તોડી બોલીવૂડમાં ખાસ સ્થાન હાંસિલ કર્યું છે. પરિવાર ભલે ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતું હોય પણ બન્ને બહેનોએ પોતે મહેનત અને સંઘર્ષમાં કોઈ કમી નથી રાખી. આજે નાની બહેન અને બોલીવૂડની બેબો તરીકે ઓળખાતી કરીના કપૂર…
- આપણું ગુજરાત
તરણેતરના ભાતીગળ મેળામાં ભોજપુરી ડાન્સરોના અશ્લીલ વીડિયો મામલે તપાસના આદેશ
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં સૌથી વધુ મેળા સૌરાષ્ટ્રમાં યોજાય છે, તેમાં પણ તરણેતરનો મેળો તેની ભાતીગળ, સાંસ્કૃતિક ઓળખ માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ મેળામાં હજારો લોકો પરિવાર સાથે આવે છે. એક સમયે આ મેળો યુવાનીયાઓના સગપણ માટેનું જાણે એક સ્થળ હતો. પરંતુ…
- નેશનલ
આહ ટાઈટેનિક… ઓહ ટાઈટેનિક! ભવ્ય ભૂતકાળને આખરી અલવિદા
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક ‘આરએમએસ ટાઈટેનિક’….આ એક એવું નામ છે જેની સાથે ઐતિહાસિક ભવ્યતાથી માંડીને ઐતિહાસિક કરુણાંત સુધીની શ્રેણીબદ્ધ યાદગીરીઓ જોડાયેલી છે. કમનસીબે, આ લખાય છે ત્યારે ટાઈટેનિક સાથે બીજી એક કરુણાંત ઘટના જોડાઈ જવાની ભીતિ સેવાઈ…
- વીક એન્ડ
સ્થાપત્ય – પ્રતિકૃતિ – શિલ્પ
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળાત્રિપરિમાણીય રચનાઓ ત્રણ પ્રકારની હોય છે, શિલ્પ અર્થાત મૂર્તિ, પ્રતિકૃતિ અર્થાત મોડેલ કે નમૂનો અને સ્થાપત્ય અર્થાત મકાન કે ઇમારત. આ ત્રણ વચ્ચે ક્યાંક સમાનતા છે તો ક્યાંક વિશેષ તફાવત આ તફાવત ક્યારેક બહુ પાતળી રેખાથી…
- મનોરંજન
જાણીતા બોલિવૂડ અભિનેતાની કારનો થયો અકસ્માત, આઇસીયુમાં દાખલ
મુંબઇઃ ‘ખોસલા કા ઘોસલા’ ફેમ અભિનેતા પરવીન દબાસને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ICUમાં છે.મળતી માહિતી મુજબ મુંબઈના બાંદ્રા…
- આપણું ગુજરાત
ફરી ટ્રેન ઉથવલાવવાનું કાવતરું, રેલવે સ્ટાફની સતર્કતાએ બચાવ્યા પ્રવાસીઓને
સુરતઃ છેલ્લા કેટલાક દિવસથી દેશમાં ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાનો પ્રયાસન કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં આવી પ્રવૃત્તિઓ બહાર આવી હતી ત્યારે હવે ગુજરાતમાં સુરત નજીક ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. જોકે રેલવે સ્ટાફની…
- નેશનલ
બે લાખ આપો અને IPS ઓફિસર બની જાવ, બિહારમાં નોકરીના નામે છેતરપિંડી
બિહારના જમુઇથી નોકરીના નામે છેતરપિંડીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં છેતરપિંડી કરનારાઓ બે લાખ લઇને કોઇને પણ ટ્રેઇની આઇપીએસ ઓફિસર બનાવી દે છે. પોલીસે હાલમાં આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.બિહારના જમુઈ જિલ્લામાં એક યુવક નકલી IPS…
- આપણું ગુજરાત
આખરે સુરતને મળ્યા ચીફ ફાયર ઑફિસર, શહેર આગજનીથી બચે તેવી આશા
સુરતઃ આગ લાગ્યાની ઘટનાની વાત આવે એટલે સુરતનો તક્ષશીલા કાંડ યાદ આવ્યા વિના રહે નહીં. કૉચિંગ ક્લાસમાં ગયેલા 22 જેટલા વિદ્યાર્થીઓનો જીવ લેનાર અને અન્યોને ચોથા માળેથી કૂદીને જીવ બચાવવા મજબૂર કરનારા આ કાંડ બાદ પણ સુરત શહેરમાં ચીફ ફાયર…