- નેશનલ

‘મને yeah શબ્દથી એલર્જી છે’, CJI ચંદ્રચુડે વકીલને ઠપકો કેમ આપ્યો?
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ (CJI DY Chandrachud) કોર્ટમાં શિસ્ત જળવાઈ રહે એ માટે કડક વલણ દાખવે છે. એવામાં આજે સોમવારે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એક વકીલને તેમની ભાષા બદલ ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં દલીલો દરમિયાન વારંવાર…
- મનોરંજન

કોલ્ડપ્લે કોન્સર્ટ મામલે BookMyShowની મુશ્કેલીઓ વધી! CEOને ફરીથી સમન્સ પાઠવવામાં આવ્યું
મુંબઈ: જાન્યુઆરી 2025માં નવી મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડીયમમાં બ્રિટીશ બેન્ડ કોલ્ડપ્લેના મ્યુઝિક કોન્સર્ટ(Coldplay concert in Mumbai)ની ટિકિટ માટે ચાહકોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ગણતરીની મિનિટોમાં બધી જ ટિકીટો વેચાઈ જતા હવે ટિકિટની કાળાબજારી થઇ રહી છે. એવામાં ટિકિટ…
- આપણું ગુજરાત

ભાવનગર ભીંજાયું અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો, દશ્યો જોઈને આંખો ઠરશે
ભાવનગરઃ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદના પગલે ભાવનગરનો શેત્રુંજી ડેમ સિઝનમાં પહેલીવાર છલકાયો છે. સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો ડેમ છે અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન છે. વહેલી સવારે છ વાગ્યા આસપાસ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 20 દરવાજા એક…
- મનોરંજન

ના ના કરીને પણ 10 IPL રમી….. MS ધોની અંગે શાહરુખ ખાને આપ્યું ચોંકાવનારુ નિવેદન
શાહરૂખ ખાન કરણ જોહર સાથે IIFA 2024 હોસ્ટ કરી રહ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં તેણે ડાન્સ ઉપરાંત મિમિક્રી પણ કરી હતી. જો કે, આ દરમિયાન કિંગ ખાને પોતાની સરખામણી ધોની સાથે કરી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ…
- આપણું ગુજરાત

વડોદરા શહેરમાં ફરી પૂરના એંધાણ, વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક
વડોદરાઃ શહેર પર બે મહિનામાં ત્રીજીવાર પૂરના એધાણ દેખાઈ રહ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ જ દૂર છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી છે. નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. કાલાઘોડા બ્રિજ પાસે…
- સ્પોર્ટસ

IND vs BAN 2nd Test: બે દિવસ બાદ કાનપુરમાં ટેસ્ટ ફરી શરુ, બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી
કાનપુર: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ કાનપુર (IND vs BAN Kanpur Test)માં રમાઈ રહી છે. આ મેચનો આજે ચોથો દિવસ છે. પ્રથમ દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી, ત્યાર બાદ વરસાદ અને ભીના…
- નેશનલ

પિતા મુખ્ય પ્રધાન, દીકરો નાયબ મુખ્ય પ્રધાન, તામિલનાડુ કેબિનેટમાં મોટો ફેરફાર
ચેન્નાઇઃ તમિલનાડુના રાજકારણમાં સીએમ એમ.કે સ્ટાલિનના પુત્ર સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. CMના પુત્ર, રાજ્યના રમતગમત મંત્રી અને DMK યુવા વિંગના સચિવ ‘ઉદયનિધિ સ્ટાલિન’ને તમિલનાડુના નવા નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. ઉધયનિધિ રાજભવન પહોંચીને ડેપ્યુટી સીએમ…
- ટોપ ન્યૂઝ

દિલ્હી AAPના નેતાઓ વહેલી સવારે રસ્તા પર ઉતર્યા, મુખ્ય પ્રધાન આતિષીએ કરી મોટી જાહેરાત
નવી દિલ્હી: આતિશી દિલ્હીના મુખ્ય પ્રધાન બન્યા બાદ આમ આદમી પાર્ટી(AAP) વધુ સક્રિય બની ગઈ છે. આજે વહેલી સવારે દિલ્હી આપના નેતાઓ રસ્તાઓ પર ઉતરીને નિરીક્ષણ જોવા મળ્યા હતાં. સવારે 6 વાગ્યે દિલ્હી સરકારના પ્રધાનો, વિધાનસભ્યો અને કાર્યકર્તાઓ તેમને લગતા…
- સ્પોર્ટસ

IND vs BAN 2nd Test: દર્શકોને નિરાશા, ત્રીજા દિવસની રમત પણ રદ, આવતીકાલે આવું રહેશે વાતાવરણ
કાનપુર: ભારતીય ક્રિકેટ ચાહકોને ફરી નિરાશા મળી છે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલા ટેસ્ટ મેચ(IND vs BAN 2nd Test)ના ત્રીજા દિવસે પણ રમત થઇ શકી નથી. કાનપુરમાં ત્રીજા દિવસે દિવસભર વરસાદ પડ્યો ન હતો, પરંતુ રાતભર થયેલા વરસાદને…









