- આપણું ગુજરાત
ગાંધીનગરમાં ગરબામાં તિલક કરવા પહોંચેલા બજરંગ દળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
ગાંધીનગરઃ પવિત્ર પર્વ નવરાત્રિનો રંગેચંગે શુભારંભ થઈ ગયો છે. 4થી ઑક્ટોબર શુક્રવારે માઈભક્તોએ બીજું નોરતું ઉજવ્યું હતું. આ પાવન અવસરે સનાતન સંકૃતિની ગરિમા જળવાય તે હેતુથી હિંદુ સંગઠનો ગરબા આયોજનો પર ચાંપતી નજર રહીને બેઠાં છે. ઉત્સવ પહેલાં જ ઘણે…
- સ્પેશિયલ ફિચર્સ
શરદ જોશી સ્પીકિંગ : સાહેબ અમેરિકા ગયા ને આવ્યા…
સંજય છેલહમણાં આપણા વડા પ્રધાન અમેરિકા ગયા ને પાછા પણ આવી ગયા….પછી ભગવાન જાણે એ રશિયા, ફ્રાન્સ, જાપાન, બીજે ક્યાં ક્યાં જશે ને ફરીને પાછા આવશે. ચલો, સારું થયું, સાહેબ અમેરિકા જઇ આવ્યા. ભારતીય લોકશાહીની એક જરૂરી ધાર્મિક વિધિ જાણે…
- આમચી મુંબઈ
NCP-અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મીની કરપીણ હત્યા, હત્યારો ફરાર
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મી પર શુક્રવારે રાત્રે મુંબઈના ભાયખલા વિસ્તારમાં અજાણ્યા લોકો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અંગે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, NCP (અજિત પવાર…
- સુરત
ઈરાન-ઇઝરાયલ યુદ્ધની સુરતના હીરા ઉદ્યોગ પર અસર: દિવાળી પછીની સ્થિતિ વધુ ગંભીર બનશે
અમદાવાદઃ સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી તીવ્ર મંદીના ભરડામાં સપડાયો છે. પહેલાં યુક્રેન અને રશિયાના યુદ્ધે પાટુ માર્યુ અને હવે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતિએ માઠી દશા બેસાડી છે. માંડ માંડ રહ્યા સહ્યા વેપાર ઉપર શ્વાસ લઈ રહેલા…
- નેશનલ
હરિયાણામાં વિધાનસભા માટે મતદાન યથાવત: રામ રહિમે ભાજપને મત આપવા કરી અપીલ
નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે શનિવારે મતદાન ચાલુ છે. દરમિયાન, ડેરા સચ્ચા સૌદાના મુખ્યાલયે તેના અનુયાયીઓને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી છે. ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ 20 દિવસના પેરોલ પર રોહતકની સુનારિયા જેલમાંથી બહાર…
- સ્પેશિયલ ફિચર્સ
નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ દેવીમાતાને ના ચઢાવતા આ ફૂલો, નહીં તો….
શારદીય નવરાત્રિનો 03 ઓક્ટોબર, 2024 થી પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રિના આ પવિત્ર તહેવારમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના આ દિવસોમાં ફૂલોનું વિશેષ મહત્વ હોય છે ભક્તો દેવી દુર્ગાને ફૂલો ચઢાવી તેમની પૂજા કરે છે.પૂજા દરમિયાન…
- સ્પેશિયલ ફિચર્સ
મસ્તરામની મસ્તી: કામચોરી પણ એક કળા છે – મિલન ત્રિવેદી
-Milan Trivediઆજે ઓફિસમાં બોસ નથી આવવાના એવા સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા. કર્ફ્યુમાં અડધી કલાકની છૂટ આપી હો. ય અને આખા દિવસનો માલ ખરીદી કરવાનો હોય અને બજારમાં જે ભીડભાડ સર્જાય એવું વાતાવરણ ઓફિસમાં થઈ ગયું. એક ટેબલથી બીજા ટેબલ…
- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈ: મિરાડોરેસ – કોર્ડોબા, આર્જેન્ટિના: હવામાં રહેવાનો અહેસાસ
-હેમંત વાળામાનવીને હવામાં તરવું ગમશે, પાણીની અંદર વસવાટ કરવો ગમશે, ઝા ડ ઉપર રહેવું ગમશે અને જો શક્ય હોય તો ચંદ્ર કે મંગળ ઉપર પોતાનું ફાર્મ હાઉસ બનાવવું પણ ગમશે. સામાન્ય પરિસ્થિતિમાં તો બધા રહે, પરંતુ વિશેષ પરિસ્થિતિમાં રહેવું, એ…
- નેશનલ
હરિયાણામાં મતદાન દરમિયાન ઝપાઝપી: પૂર્વ ધારાસભ્યએ જ અન્ય ઉમેદવારનો કુર્તો ફાડી નાખ્યો
ચંદીગઢ: હરિયાણાની 90 વિધાનસભા બેઠકો માટે આજે સવારથી મતદાન થઈ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થયું હોવા છતાં કેટલીક જગ્યાએ વિવાદના કિસ્સાઓ પણ નોંધાયા હતા. મહમ વિધાનસભા બેઠકના બૂથ નંબર 134 પર બલરાજ કુંડુ અને આનંદ સિંહ…
- ધર્મતેજ
નવરાત્રીના ત્રીજા દિવસે કરો માં ચંદ્રઘંટાનું પૂજન: સમાજમાં મળશે માન-સન્માન
નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. દેવી ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે માતાનું આ સ્વરૂપ ખૂબ જ સૌમ્ય અને શાંત છે, જે સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. આ દિવસે ધાર્મિક વિધિ મુજબ પૂજા કરવાથી આત્મવિશ્વાસમાં…