- આમચી મુંબઈ
ધારાવી પુનઃવિકાસ માટે મુલુંડ મીઠાના અગરની જમીનના ટ્રાન્સફરને પડકારતી PIL HCમાં દાખલ
મુંબઈ: મુંબઇમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતા ધારાવીની કાયાપલટ થવાની છે. ધારાવીનું રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકારે મુલુંડમાં આવેલી મીઠાના અગર (સોલ્ટ-પાન)ની કેટલીક જમીન મહારાષ્ટ્ર સરકારને ટ્રાન્સફર કરી છે. આ જમીનનો ઉપયોગ ધારાવીના રહેવાસીઓના પુનર્વસન માટે…
- સ્પેશિયલ ફિચર્સ
બાળકની મોબાઇલ-ટેવથી કંટાળી ગયા છો? તો અપનાવો, આ ટિપ્સ
આજકાલ બાળકોને મોબાઇલની એવી તો ટેવ લાગી ગઈ છે કે તેઓ ઘરની બહાર જઈને રમવાનું ભૂલી ગયા છે. આખો દિવસ સ્માર્ટફોન પર તેઓ બિઝી રહે છે. એને કારણે તો તેમના માતા-પિતા પણ કંટાળી ગયાં છે. જોકે અમુક હદે તો તેઓ…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી : કાનના રોગ
-ડૉ. હર્ષા છાડવાઆપણું જીવન આદિકાળથી પ્રકૃતિ સાથે વણાયેલું રહ્યું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ તત્ત્વો વડે પ્રકૃતિ બનેલી છે. તેમ માનવીય શરીર પણ પાંચ તત્ત્વો અને પાંચ ઇન્દ્રિયથી બનેલું છે. પ્રત્યેક ઇન્દ્રિયનું કાર્ય મનુષ્યને દુનિયાને સમજવામાં…
- નેશનલ
નાણાં વગરની ‘બાપડી’ કોંગ્રેસે ચૂંટણીમાં 585 કરોડનો ધુમાડો કરી નાખ્યો!
નવી દિલ્હી: પૈસા નહિ હોવાનો દાવો કરનારી કોંગ્રેસે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં જંગી ખર્ચ કર્યો છે. ચૂંટણી પંચના રિપોર્ટ અનુસાર કોંગ્રેસે લોકસભા અને તેની સાથે થનારી વિધાનસભા ચૂંટણીમાં 585 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. નોંધનીય છે કે આ વખતે લોકસભા…
- શેર બજાર
શેરબજારની પણ બદલાઇ ચાલ, બંને સૂચકાંકોમાં આવ્યો ઉછાળો
મધ્ય પૂર્વમાં વધતા જતા જિયોપોલિટિકલ તણાવ, FPIs દ્વારા મોટાપાયે વેચવાલી અને હરિયાણા તથા જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીના પરિણામોની ચિંતાને કારણે શેરબજારો નબળા ચાલી રહ્યા છે, પણ હવે હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરના ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોએ શેરબજારને મોટી રાહત આપી હોવાનું…
- ટોપ ન્યૂઝ
Julana બેઠક પર કોંગ્રેસને ફટકો; વીનેશ ફોગટને પાછળ છોડી ભાજપ આગળ
નવી દિલ્હી: આખા દેશમા હરિયાણા અને વિધાનસભાની ચૂંટણીને લઈને મતગણના ચાલી રહી છે. હરિયાણામાં 90 બેઠકો પર થઈ રહેલી મતગણતરીમાં સવારે ભાજપ પાછળ હતું, ત્યારે હવે ભાજપ ઘણું આગળ ચાલી રહ્યું છે.જ્યારે જે બેઠક પર સૌનું ધ્યાન છે તે જુલાના…
- ટોપ ન્યૂઝ
Election Results: હરિયાણામાં ઉલટફેર, ભાજપ બહુમતી તરફ, જાણો જમ્મુ-કાશ્મીરની સ્થિતિ
નવી દિલ્હી: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. શરૂઆતના ટ્રેન્ડ બાદ હરિયાણામાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં પાછળ દેખાયા બાદ, ભાજપે રાજ્યમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. કોંગ્રેસની લીડ ઝડપથી ઘટી છે. બીજી…
- ટોપ ન્યૂઝ
Haryana Election Result: કોંગ્રેસ કાર્યાલયમાં વેંચાવા લાગી જીતની જલેબી; કહ્યું વડા પ્રધાનને પણ મોકલીશુ
નવી દિલ્હી: દેશભરમાં જેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે તે હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. હવે શરૂઆતી ટ્રેન્ડ પણ સામે આવવા લાગ્યા છે. હરિયાણાના શરૂઆતી આંકડાઓ અનુસાર કોંગ્રેસ 66 બેઠકો પર આગળ છે. ભાજપના…
- ટોપ ન્યૂઝ
Jammu and Kashmir Election: જમ્મુ અને કાશ્મીરમાં ભાજપને મોટો ઝટકો, કોંગ્રેસ-એનસીપીની આગેકુચ
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી (Jammu and Kashmir Election)ના પરિણામો જાહેર થઇ રહ્યા છે, શરૂઆતના વલણોમાં જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ (Congress-NC) ગઠબંધનને બહુમતી મળી રહી છે. તમામ બેઠકો પર વલણો સામે આવી ગયા છે. 90 બેઠકોમાંથી એનસી-કોંગ્રેસ ગઠબંધન 46…
- આપણું ગુજરાત
શિક્ષણજગતને અભડાવે તેવી ઘટના કચ્છમાંઃ વિદ્યાર્થિનીની તો કાચી ઉંમર, પણ શિક્ષકની સમજદારી ક્યાં
ભુજઃ 16 થી 17 વર્ષની ઉંમર દરેક કિશોરો માટે બહુ નાજૂક હોય છે. આ ઉંમરે વિજાતીય આકર્ષણ થાય તે સ્વાભાવિક છે. ખાસ કરીને અભ્યાસ માટે જતા છોકરાઓ એકબીજા પ્રત્યે આકર્ષાઈ છે અને તેના કરતા વધારે તે પોતાના સર કે ટીચર…