- મનોરંજન
આ બિઝનેસમેન બન્યો કરણ જોહરનો પાર્ટનર! ધર્મા પ્રોડક્શન્સનો 50% હિસ્સો ખરીદ્યો
મુંબઈ: ફિલ્મ નિર્માતા કરણ જોહર(Karan Johar)ની પ્રોડક્શન કંપની ધર્મા પ્રોડક્શન્સ(Dharm Production)નો મોટો હિસ્સો અદાર પૂનાવાલા(Adar Poonawala)એ ખરીદી લીધો છે. પૂનાવાલાની સેરેન એન્ટરટેઈનમેન્ટે ધર્મા પ્રોડક્શન્સનો હિસ્સો ખરીદવાની રેસમાં રિલાયન્સ અને સારેગામાને માત આપી હતી. સેરેન એન્ટરટેઈનમેન્ટે ₹1000 કરોડમાં ધર્મા પ્રોડક્શન્સમાં 50%…
- આપણું ગુજરાત
Jamanagarના જામજોધપુરમાં દુર્ઘટના, બે યુવાનોના ચેકડેમમાં ડૂબતાં મોત
જામજોધપુર : જામનગર(Jamanagar) જિલ્લામાં આવેલા જામજોધપુર તાલુકામાં ડુબી જવાની બે ઘટના બની છે. ગીંગણી તેમજ ખોડિયાર મંદિર પાછળ ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનના મોત નિપજયા છે. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહોને બહાર કાઢી પોલીસને…
- નેશનલ
કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકવાદી હુમલામાં સાતના મોત, આ રીતે કર્યો હુમલો
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં ગઈ કાલે થયેલા આતંકી હુમલા (Terrorist attack in Kashmir)માં મૃતકોની લોકોની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે. મૃતકોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના પ્રવાસી શ્રમિકો ઉપરાંત એક કાશ્મીરી ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, આતંકવાદીઓએ રવિવારે સાંજે શ્રીનગર-લેહ નેશનલ…
- આપણું ગુજરાત
Gujaratમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ, પોરબંદરમાં એકનુ મોત
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં રાજકોટના લોધિકામાં સૌથી વધુ 4.6 ઈંચ વરસાદ વરસ્યો…
- નેશનલ
Delhi Blast અંગે ગૃહ વિભાગે રિપોર્ટ માંગ્યો, NIA ને તપાસ સોંપવામાં આવી
નવી દિલ્હી : દિલ્હીમાં દિવાળી પૂર્વે થયેલા બ્લાસ્ટ (Delhi Blast)બાદ તપાસ એજન્સીઓ એલર્ટ પર છે. રોહિણી જિલ્લાના પ્રશાંત વિહાર વિસ્તારમાં આવેલી CRPF સ્કૂલ પાસે રવિવારે થયેલા બ્લાસ્ટની તપાસ હવે કેન્દ્રીય તપાસ એજન્સીને(NIA)સોંપવામાં આવી છે. આ ઉપરાંત બ્લાસ્ટ પર ગૃહ મંત્રાલયે…
- નેશનલ
દેશમાં દાળના ભાવ નિયંત્રણ માટે વધારાશે આયાત, છ મહિનામાં દાળની આયાતમાં 73 ટકાનો વધારો
નવી દિલ્હી : દેશમાં વિવિધ પાકોના મામલે આત્મનિર્ભર બનાવવા માટે અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. જેના પગલે કેન્દ્ર સરકારે અનેક પ્રકારની સબસિડી યોજનાઓ પણ શરૂ કરી છે. આમ છતાં દેશ પાક ઉત્પાદન મામલે આત્મનિર્ભર નથી બન્યો. જે દેશના અલગ અલગ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ગૌરી લંકેશ હત્યાનો આરોપી શિંદે સેનામાં જોડાયો
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો આરોપી શ્રીકાંત પંગારકર જાલનામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાયો છે. 5 સપ્ટેમ્બર 2017 ના રોજ, પત્રકાર ગૌરી લંકેશની બેંગલુરુમાં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.પત્રકાર ગૌરી…
- સ્પેશિયલ ફિચર્સ
IND vs NZ: બેંગલુરુમાં મોટી હાર બાદ ભારતને WTC પોઈન્ટ ટેબલમાં ભારે નુકશાન
બેંગલુરુ: ભારતની ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડ સામેની ભારતની શરમજનક હાર થઇ હતી. આઠ વિકેટે હારવા છતાં, ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગ (WTC 2023-25)માં ટોચના સ્થાને…
- નેશનલ
Jammu Kashmirના બારામુલ્લા અને ઉરીમાં સેનાનું મોટું ઓપરેશન, આતંકીઓએ ગોળીબાર કર્યો, ઓપરેશન ચાલુ
બારામુલ્લા : જમ્મુ-કાશ્મીરના(Jammu Kashmir) ઉરી સેક્ટરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવ્યા બાદ સેનાએ હવે બારામુલ્લા અને ઉરીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ચિનાર કોર્પ્સે કહ્યું છે કે એલઓસીની નજીકના વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસની માહિતી મળી હતી. આ પછી સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે…