-  આમચી મુંબઈ

ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે બંડખોરી, ઉમેદવાર બદલાયા અને હજુ ઘણું થશે…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે, પરંતુ બન્ને ગઠબંધનોમાં હજુ તડાફડી ચાલી રહી છે. ભાજપમાં ખાસ કરીને મુંબઈમાં બંડખોરી થઈ છે તો એનસીપી શરદ પવારે ઉમેદવાર બદલવાનો વારો આવ્યો છે.ભાજપ મુંબઈના નેતાઓએ પક્ષને સારો એવો…
 -  સ્પોર્ટસ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ફરી વિવાદમાં: ગેરી કર્સ્ટને કોચ પદથી રાજનામું આપ્યું, જાણો શું છે કારણ
લાહોર: પાકિસ્તાન ક્રિકેટ મેદાન પર રમત કરતા, મેદાનની બહારના વિવાદને કારણે વધુ ચર્ચા રહે છે. એવામાં પાકિસ્તાન ક્રિકેટ ફરી ચર્ચામાં છે. ટીમના કોચ ગેરી કર્સ્ટને (Gary Kirsten) રાજીનામું આપી દીધું છે. વન ડે અને T20 માટે કોચનું પદ સંભાળ્યાના છ…
 -  નેશનલ

તિરુપતિના મંદિરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, 3 દિવસમાં મળ્યો ચોથો મેઈલ
તિરુપતિ: આન્ધ્રપ્રદેશના તિરુપતિમાં આવેલા ઈસ્કોન મંદિરને રવિવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb threat to Tirupati ISKON temple) મળી હતી. મંદિરના પ્રસાશનને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે ISISના આતંકવાદીઓ મંદિરને ઉડાવી દેશે, આ અંગે પોલીસ ફરિયાદ…
 -  સ્પેશિયલ ફિચર્સ

આ તારીખે આવશે સ્વિગીનો IPO, ઇસ્યુ સાઈઝ આટલી રહી શકે છે
મુંબઈ: ફૂડ ડિલિવરી સર્વિસ Zomatoના IPOમાં નાણા રોકીને રોકાણકારોએ સારી કમાણી કરી હતી. હવે દેશની વધુ એક મોટી ફૂડ ડિલિવરી એપ્લિકેશન સ્વિગી(Swiggy)નો IPOઓ પણ લીસ્ટ થવાનો છે. રિપોર્ટ્સ અનુસાર, Swiggy નો IPO આવતા મહિને 6 થી 8 નવેમ્બર, 2024 ની…
 -  આમચી મુંબઈ

વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવારની ‘યંગ બ્રિગેડ’, યુવા ચહેરાઓની સંખ્યા વધુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ : NCP શરદ ચંદ્ર પવાર પાર્ટીના વડા શરદ પવારનો યુવા કાર્યકરોમાં ભારે ક્રેઝ છે. શરદ પવાર ઘણા યુવાનોના ગળામાં એક તાવીજ છે. તેથી, જ્યારે ઘણા દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓ શરદ પવારની પાર્ટી છોડી રહ્યા હતા, ત્યારે યુવા…
 -  આમચી મુંબઈ

કલિનાની બેઠક ભાજપના ફાળેઃ બોરીવલી, ઘાટકોપરનું શું?
મુંબઈઃ મુંબઈની બેઠકો મામલે મહાયુતીમાં હજુ સર્વસંમતિ ન સધાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ બેઠકોમાં એક કલિનાની બેઠક પણ હતી. આ બેઠક શિંદેસેનાને ફાળે આવશે અને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા ક્રિષ્ણા હેગડેને આ બેઠક મળશે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું…
 -  આમચી મુંબઈ

ઓ સાહેબો, હવે તો ઉમેદવારો જાહેર કરો, કાલે છેલ્લો દિવસ છે
મુંબઈઃ નાની નાની વાતોએ પોતાનાથી નાના નેતાઓનો ઉધરડો લેતા મોટા નેતાઓ પોતાના પક્ષના ઉમેદવારોના નામ પણ સમયસર જાહેર કરી શકતા નથી. મહારાષ્ટ્રની ચૂંટણી જાહેર થયાને એક અઠવાડિયું થઈ ગયું અને આવતીકાલે એટલે કે 29 ઑક્ટોબર, ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ છે,…
 -  આપણું ગુજરાત

Gujarat Weather: દિવાળી સુધી બેવડી ઋતુ અનુભવાશે, ભૂજમાં મહત્તમ તપામાન 40 ડિગ્રી નોંધાયું
અમદાવાદઃ અગામી દિવસોમાં ગુજરાતનું હવામાન સુકું રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં (Gujarat weather update) આવી છે. રાજ્યમાં હાલ કેટલાક ભાગોમાં રાતના સમયે ઠંડક અનુભવાઈ રહી છે. જોકે હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડાની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી.ગુજરાતમાં લગભગ તમામ…
 -  આમચી મુંબઈ

તહેવારોમાં રેલવેની વ્યવસ્થાની પોલ ખુલી, મુસાફરો બારીઓમાંથી ટ્રેનમાં ચડવા મજબુર
મુંબઈ: તહેવારોની સિઝન શરૂ થતા વતન તરફ જતા લોકોનો ધસારો વધી જતો હોય છે, જેના કારણે યાતાયાતની વ્યવસ્થાઓ પર બોજ એકદમ વધી જતો હોય છે, ખાસ કરીને દેશની જીવાદોરી સમાન રેલવે વ્યવથા (Indian railway) પર. આ દિવાળીના તહેવારોમાં ઇન્ડિયન રેલ્વે…
 -  નેશનલ

Diwali Partyમાં આ કોની સાથે પહોંચી Natasa Stankovik? જોશો તો આંખો પહોળી થઈ જશે…
હાલમાં જ્યાં જુઓ ત્યાં દિવાળી પાર્ટી અને સેલિબ્રેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જ અઠવાડિયે જાણીતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ દિવાળી પાર્ટી થ્રો કરી હતી, જેમાં બી ટાઉનમાં સેલેબ્સે ચાર ચાંદ લગાવ્યા હતા. હવે ઈન્ડસ્ટ્રીના બીજા જાણીતા ફેશન ડિઝાઈનરે…
 
 








