- સ્પોર્ટસ
IND vs ENG 3rd T20I: શમી અંગે સસ્પેન્સ, ભારતની સંભવિત પ્લેઇંગ-11
રાજકોટ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 T20I મેચની સિરીઝની ત્રીજી મેચ આજે 28 જાન્યુઆરી 2025 ના રોજ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યાથી (IND vs ENG 3rd T20I, Rajkot) રમાશે. આ સિરીઝમાં ભારતીય ટીમ 2-0થી આગળ છે. આજની…
- આમચી મુંબઈ
થાણેના હાયપર સિટી મૉલમાં આગ, અગ્નિશમન દળની ગાડીઓ ઘટનાસ્થળે મોજૂદ
થાણેઃ મહારાષ્ટ્રના થાણેમાં ઘોડબંદર રોડ પર કાસારવડવલી નજીક આવેલા હાઇપર સિટી મૉલમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આ મોલમાં બીજા માળે આવેલા PUMA શુઝના ફેક્ટરી આઉટલેટમાં આજે…
- ગાંધીનગર
ચલો કુંભ ચલે… યાત્રાનો ગાંધીનગરથી કરાયો શુભારંભઃ જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ
ગાંધીનગરઃ ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા મહાકુંભમાં ગુજરાતીઓ શ્રદ્ધાભેર જઈ શકે અને તેમને સુવિધાજનક અને પોષાય તેવી સુવિધા મળી શકે તે માટે ગુજરાત સરકારે ખાસ બસફેરીની જાહેરાત કરી હતી.જે અંતર્ગત હવે અમદાવાદથી પ્રયાગરાજ સીધી વૉલ્વો બસ દોડાવવામાં આવશે. આ માટે ખાસ ટૂર…
- સ્પોર્ટસ
ઊભરતા સિતારા તિલક વર્માની નેટવર્થ અને કાર કલેક્શન વિશે થોડું જાણી લઈએ…
રાજકોટ: ચેન્નઈમાં શનિવારે ઇંગ્લૅન્ડ સામે રમાયેલી પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની બીજી મૅચમાં આંધ્ર પ્રદેશનો ટૅલન્ટેડ લેફ્ટ-હેન્ડ બૅટર તિલક વર્મા (72 અણનમ, પંચાવન બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો અને ત્યારથી તે ‘ટૉક ઑફ ધ ટાઉન’…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ સામે આ દક્ષિણ અમેરિકન દેશે બાથ ભીડી; યુએસ પર 25% ટેરિફ લાદ્યો
નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં (Trumps Action Against illegal migrants) આવી રહી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ઓળખ કરીને તેમના વતન દેશ પરત મોકલી રહ્યું છે. ભારત સરકારે પણ ભારતીય…
- નેશનલ
વડા પ્રધાનની એક તસવીરે જેને ટુરિઝમ માટે હોટસ્પોટ બનાવ્યું ત્યાં શ્વાન અને સાપ માટે નૉ એન્ટ્રી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે જ ભારત અને વિશ્વને એક નવું ફરવાનું સ્થળ આપ્યું. ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે અને હવે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પ્રવાસનને બળવતર કરવામાં અવ્વલ છે. ગયા વર્ષે માલદીવ્સના પ્રધાને ભારત માટે…
- શેર બજાર
શેરબજાર ફરી ધોવાણ તરફ: જાણો નિફ્ટી કેમ 23000ની નીચે ખાબક્યો?
નિલેશ વાઘેલામુંબઇ: સેન્સેક્સ અને નિફ્ટી 50, સોમવારે સતત બીજા સત્રમાં નીચા મથાળે ખુલ્યા અને માહોલ મંદીનો છે. જોકે એની પાછળ બજેટ નહિ, પરંતુ નબળા કોર્પોરેટ પરિણામની ચિંતા, યુએસ વેપાર નીતિમાં અનિશ્ચિતતા અને વિદેશી ફંડની સતત વેચવાલીના પ્રવાહને કારણે સર્જાયેલું દબાણ…
- આમચી મુંબઈ
DCM એકનાથ શિંદેનો દયાવાન ચહેરો ફરી દેખાયોઃ પોતાની કારનો કાફલો અધવચ્ચે રોકી ને…
મુંબઇઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ તાજેતરમાં જ માનવીય સંવેદનશીલતા અને નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ફરી એકવાર તેઓ ઘાયલ માનવીની મદદથી દોડી આવ્યા હતા અને લોકોને તેમની કરુણા અને ભલાઈનો પરિચય આપ્યો હતો, જેને કારણે સોશિયલ મીડિયા પર તેમની…
- નેશનલ
Third-Party Insurance નહીં હોય તો પેટ્રોલ-ડિઝલ પણ નહીં મળે! સરકાર લાવી શકે છે કડક નિયમ
નવી દિલ્હી: સરકારે વાહનચાલકો માટે થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સના પેપર સાથે રાખવા ફરજીયાત બનાવ્યા છે, જો પેપર સાથે ના હોય તો પોલીસ દંડ વસુલી શકે છે. હવે થર્ડ-પાર્ટી ઈન્સ્યોરન્સ અંગેના નિયમો વધુ કડક બની શકે છે. અહેવાલ મુજબ હવે પેટ્રોલ-ડિઝલ પુરાવવા, FASTag…
- મહારાષ્ટ્ર
નાંદેડમાં પ્રસાદ ખાધા બાદ બાવન ભક્તોને ફૂડ પોઈઝનીંગની અસર, ચારની હાલત ગંભીર
નાંદેડ: મહારાષ્ટ્રના નાંદેડમાં જિલ્લાના માહુર શહેરમાં તીર્થયાત્રા દરમિયાન પ્રસાદ ખાધા બાદ બાવન ભક્તોને ફૂડ પોઈઝનીંગની અસર થવાથી ખળભળાટ મચી ગયો હતો. આ બાવન લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ…