- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 65 દર્દીઓ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો 500ને પાર
મુંબઈ: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના 100 કરતાંય વધારે એક્ટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. દિવસેને દિવસે આ આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે. દેશના મોટા રાજ્યોમાં…
- ધર્મતેજ
વિશેષ : કુમારપાળના રોમેરોમમાં શ્રી હેમચંદ્રાચાર્ય વસેલા હતા!
ભારતી શાહ (ગતાંકથી ચાલુ)જીવદયા પ્રેમીઓએ હર્ષનાદથી જય હો, જય હો.મહારાજા કુમારપાળનીજય હો, કુમારપાળ પ્રતિબોધક, શ્રી હેમચંદ્રાચાર્યનો જય હો. પ્રજાએ નાદ બોલાવ્યો. બારમી સદીની આ વાત છે. કુમારપાળે પોતાનું જીવન ધર્મમય બનાવ્યું હતું. અનેક જિનમંદિરો બંધાવ્યા હતા. જ્ઞાનભંડારોનું નિર્માણ કર્યું હતું.…
- મનોરંજન
કેમ રાજ કપૂર રીગલ સિનેમામાં હવન કરતા? જાણો હિન્દી સિનેમાના શોમેનની રોચક વાતો
મુંબઈઃ ભારતમાં ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ વિકસિત થયો છે. ફિલ્મ ઉદ્યોગે અનેક એવા સુપરસ્ટાર બનાવ્યાં છે. જેમાં એક નામ છે રાજ કપૂર. રાજ કપૂર માત્ર એક અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા જ નહોતા, પરંતુ સિનેમાની દુનિયામાં એક દૂરંદેશી વ્યક્તિત્વ પણ હતા.…
- ઇન્ટરનેશનલ
ફ્રી પેલેસ્ટાઇનના નારા સાથે વ્યક્તિએ અમેરિકાના કોલોરાડોમાં પેટ્રોલ બોંબ ફેંક્યો, છ લોકો દાઝ્યા
કોલોરોડા : અમેરિકામાં એક આતંકવાદી ઘટના સામે આવી છે. રવિવારે અમેરિકાના કોલોરાડો રાજ્યના બોલ્ડર વિસ્તારમાં એક વ્યક્તિએ અનેક લોકો પર હુમલો કર્યો છે. આ હુમલો મોલોટોવ કોકટેલથી કરવામાં આવ્યો હતો જે પેટ્રોલ બોમ્બ જેવું કામ કરે છે. આ હુમલામાં 6…
- નેશનલ
ભાજપ દ્વારા સિંદૂર વિતરણના વાયરલ દાવાની PIB ફેક્ટ ચેક દ્વારા સ્પષ્ટતા
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક મેસેજ વાયરલ થતાં હોય છે, જેમાં ઘણા ભ્રામક હોય છે. હાલ આવું જ એક અખબારનું ક્લિપિંગ વાઇરલ થયું છે, જેમાં મોદી 3.0ની વર્ષગાંઠ પર ઘરે ઘરે સિંદૂર વિતરણ કરવામાં આવશે તેવો દાવો…
- સ્પોર્ટસ
રિન્કુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજ આ તારીખે પ્રભુતામાં પગલાં માંડશે! લગ્નની તારીખ જાહેર
લખનઉ: ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટર રિંકુ સિંહના લગ્ન ઉત્તર પ્રદેશના જૌનપુરની મછલીશહર લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજની સાથે નક્કી (Rinku Singh-Priyas Saroj Wedding) થયા છે. હવે બંનેના લગ્નની તરીખ જાહેર કરવામાં આવી છે. અહેવાલ મુજબ 8…
- ઉત્સવ
ટૅક વ્યૂહ : આટલું કરો તો તમારો મોબાઈલ પર્ફોમ કરશે રોકેટ સ્પીડથી!
વિરલ રાઠોડ રોટી-કપડાં-મકાન બાદ જે જીવન જરૂરી ચીજવસ્તુઓ છે એમાં હવે મોબાઈલે સ્થાન લઈ લીધું છે. મોબાઈલના ઉપયોગ સામે ઘણા એવા મુદ્દાસર વાત કરી શકાય. તેનો ચિક્કાર ઉપયોગ આપણા સમયને બરબાદ કરી નાખે એ વાતમાં પણ કોઈ બેમત નથી. મોબાઈલ…
- ઉત્સવ
આજે આટલું જ : ક્રિકેટ: રમત કે અબજોનો જુગાર?!
– શોભિત દેસાઈ 1991માં જ્યારે રૂપિયો કન્વર્ટિબલ કરીને નરસિંહ-મનમોહને બંધિયાર ભારત ખોલી નાખ્યું એની અનેક સારી અસરો જે એ પછીની દરેક સરકારોએ ભોગવી, એની સાથે એની એક બહુ જ બેશરમ અને બેરહેમ આડઅસર એટલે ગરીબ વધુ ગરીબ બનતો જ ગયો……
- નેશનલ
‘વડાપ્રધાન ચીકન નથી ખાતા…’ PMO સુધી પહોંચેલા એક કેટરિંગ બીલની કહાણી, પૂર્વ અધિકારીએ કર્યો ખુલાસો
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ ઓ પી સિંહ(O P Singh)એ તાજેતરમાં તેમની 37 વર્ષની કારકિર્દી દરમિયાનના અનુભવોને શબ્દોમાં ઢાળીને “થ્રુ માય આઇઝ: સ્કેચેસ ફ્રોમ અ કોપ્સ નોટબુક” (Through My Eyes: Sketches from A Cop’s Notebook) પુસ્તક…
- અમદાવાદ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 300ને પાર, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલો થયો વધારો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 320 પર પહોંચ્યો છે. ગુજરાતમાં 22 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં કોરોનાની શું છે સ્થિતિ સ્વાસ્થ્ય…