- મહારાષ્ટ્ર
ઓપરેશન સિંદૂરમાં કેમ બીજા દેશોની નજર છે ‘આકાશતીર’ પર?
નાગપુર: સ્વદેશમાં વિકસાવવામાં આવેલી ‘આકાશતીર’ હવાઈ સંરક્ષણ સિસ્ટમને ઓપરેશન સિંદૂર દરમિયાન મળેલી સફળતાને પગલે અન્ય દેશોને પણ એમાં રસ પડશે એવો ભારતના ટોચના સંરક્ષણ વૈજ્ઞાનિકને વિશ્વાસ છે.સંપૂર્ણપણે સ્વચાલિત એર ડિફેન્સ કંટ્રોલ અને રિપોર્ટિંગ સિસ્ટમ ‘આકાશતીર’ પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા…
- સુરત
સુરતમાં ફરી વિચિત્ર કિસ્સો: 17 વર્ષના કિશોરને ભગાડી જનારી યુવતી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ
સુરતઃ સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષના છોકરાને લઈને ભાગી ગયા હોવાની ઘટના બાદ 19 વર્ષની યુવતી 17 વર્ષના કિશોરને ભગાડી ગયાની ઘટનાએ ચકચાર જગાવી છે. સુરતના લીંબાયતમાં યુવતી કિશોરને ભગાડીને મધ્ય પ્રદેશના ઉજ્જૈન લઈ ગઈ હતી. આ કિસ્સો થોડા…
- આમચી મુંબઈ
ફડણવીસ સરકારમાં ભુજબળને મળ્યું મુંડેનું ખાતું
મુંબઈ: એનસીપીના સિનિયર નેતા છગન ભુજબળને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન બનાવવામાં આવ્યા તેના બે દિવસ પછી રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા ખાતાનું પ્રધાનપદું સોંપવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે 77 વર્ષીય છગન ભુજબળ એનસીપીના બીડના નેતા…
- સ્પેશિયલ ફિચર્સ
તમે પણ ઓનલાઈન ડિલિવરીના બોક્સ, બેગ્સ ફેંકી દો છો? તમારી નાનકડી ભૂલ તમારું ખાતું ખાલી કરાવશે…
આજકાલનો જમાનો ડિજિટલ છે અને લોકો રોજબરોજના મોટાભાગના કામ ઓનલાઈન કરવા લાગ્યા છે પછી એ ઘરે બેઠા ફૂડ ઓર્ડર કરવાની વાત હોય કે કપડાં ખરીદવાની હોય કે ઘરનું કરિયાણુ લેવાની વાત હોય. તમામ કામ માટે લોકો ઈ-કોમર્સ વેબસાઈટ પર આધાર…
- અમદાવાદ
કન્ફર્મ ટિકિટ નહીં તો રેલવે સ્ટેશનમાં No Entry: નવા નિયમો લાગુ પડશે?
અમદાવાદ/મુંબઈઃ ભારતમાં સૌથી વધારે મુસાફરી રેલવેમાં થયા છે. મોટી સંખ્યામાં લોકો પોતાનો પ્રવાસ રેલવે દ્વારા કરતા હોય છે. એટલું જ નહીં પરંતુ અનેક લોકો એવા પણ હોય છે જે, ટિકિટ લીધા વગર જ મુસાફરી કરતા હોય છે. ખાસ કરીને લાંબા…
- નેશનલ
ઓપરેશન સિંદૂર મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા પ્રોફેસરને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા , મૂકી આ શરતો
નવી દિલ્હી : ઓપરેશન સિંદૂર અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવેલા પ્રોફેસરને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે અશોકા યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદને વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલે હરિયાણા સરકારને નોટિસ…
- સ્પેશિયલ ફિચર્સ
World Tea Day: શાયરોની પણ ફેવરીટ છે ચા, વાંચો દિલખુશ શાયરીઓ
ચા, ચાઈ, ચ્હા નામનથી જાણીતું પીણું જેટલું પીવાય છે તેટલું લખાઈ અને વંચાઈ પણ છે. ભારતીય જીવનમાં ચા માત્ર એક ગરમ પીણું નથી, પરંતુ ઘણા ઈમોશન્સ તેની સાથે જોડાયેલા છે. અજાણ્યા સાથે સંબંધ બાંધવાથી માંડી સંબંધોમાં પડેલી તિરાડને ભરવામાં એક…