- મનોરંજન
ACP પ્રદ્યુમ્નના મૃત્યુની Sony TVએ કરી પોસ્ટ અને ફેન્સે કહી દીધું CID માટે RIP
નવી દિલ્હી: ભારતમાં CID શો ઘણા વર્ષોથી દર્શકોનો પ્રિય કાર્યક્રમ રહ્યો છે. તાજેતરમાં જ CID શોની બીજી સીઝન આવી, ત્યારે ફેન્સની ખુશીનો કોઈ પાર નહોતો. સૌથી લાંબા સમય સુધી ચાલનારા ટીવી શોને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. પરંતુ તાજેતરના એપિસોડમાં…
- ઉત્સવ
કવર સ્ટોરી : વક્ફ એક્ટ’માં સુધારાથી ખરેખર શું શું બદલાશે?
-વિજય વ્યાસ વર્ષોથી વાદ-વિવાદમાં અટવાતું રહેતુંવક્ફ બોર્ડ’ના નવા સુધારાઓને હવે સંસદની મહોર લાગી જવાથી દાદાગીરી કરીને કોઈની પણ સંપત્તિઓ પચાવી પાડવાનો જે ખેલ ચાલતો હતો તે બંધ થશે અને એના અન્ય અનિષ્ટો પર પણ અંકુશ આવશે એવી `ઉમીદ’ આ નવા…
- ઉત્સવ
ઓપિનિયન : અત્યારનાં બાળકો બુદ્ધિશાળી અને ચપળ પણ મા-બાપો માટે મોટી મોબાઈલ સમસ્યા
-સી. એ. પ્રકાશ દેસાઈ આજના ટેકનોલોજીના દોરમાં મોબાઇલ એ જરૂરી દૂષણ બની ગયેલ છે. ગમે કે ના ગમે પણ તેના વગર જીવન શકય નથી. આજકાલના આ સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રનમાં બુદ્ધિમતાની કમી નથી, ઇનફેકેટ તેઓ આપણે જયારે તેની ઉંમરના હતા તેના…
- ઇન્ટરનેશનલ
ઈરાનમા આર્થિક સંકટ ઘેરું બન્યું, 10 લાખ રિયાલની કિંમત 1 ડોલર, જાણો કારણ
નવી દિલ્હી : અમેરિકા સાથે પરમાણુ કરાર મુદ્દે તણાવ બાદ ઈરાનમાં આર્થિક સંકટ ઘેરું બન્યું છે. જેમાં ઈરાનના ચલણના અવમૂલ્યનથી આર્થિક સ્થિતિ ડામાડોળ થવાની આશંકા છે. જેમાં શનિવારે ઈરાનનું ચલણ રિયાલ અમેરિકન ડોલર સામે રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયું. પર્શિયન…
- નેશનલ
ભાજપ સ્થાપના દિવસ: PM મોદીએ પાઠવી શુભેચ્છા, સુરતમાં સી. આર. પાટીલે કરી ઉજવણી
નવી દિલ્હી: આજે 6 એપ્રિલનાં રોજ ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ (BJP Foundation Day) છે. 1980માં ભાજપને જનસંઘથી ભાજપ તરીકેની ઓળખ મળી હતી. ભાજપના 46મા સ્થાપના દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ…
- ઉત્સવ
ફોકસ પ્લસ : વિન્ડચામનો મધુર સ્વર લાવે છે ઘરમાં સમૃદ્ધિ
-મધુ સિંહ ઘરમાં વિન્ડચામ લગાવવાનો ટે્રન્ડ ખૂબ પ્રચલિત છે. આ હવે એક ડેકોરેશનની વસ્તુ નથી રહી, પરંતુ તેનું મહત્ત્વ ઘણું અનેરુ છે. એ ઘરની શોભામાં વૃદ્ધિ કરે છે. હવા સાથે ટકરાતા એમાંથી મધૂર સ્વર નીકળે છે. એનાથી નકારાત્મક ઊર્જા દૂર…
- અમદાવાદ
અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામા મોટા કૌભાંડની આશંકા, બનાવટી પઝેશન લેટર આપ્યાની ફરિયાદો
અમદાવાદઃ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે કોર્પોરેશન દ્વારા આવાસ બનાવવામાં આવ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. શહેરના ચાંદલોડિયામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ…
- IPL 2025
IPL 2025: RR સામે હાર છતાં PBKSનો કેપ્ટન શ્રેયસ ઐયર ખુશ છે? જાણો આવું કેમ કહ્યું
ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 18મી મેચ પંજાબ કિંગ્સ(PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે ચંડીગઢમાં રમાઈ હતી. આ મેચમાં PBKSની 50થી હાર થઇ. પ્રથમ બેટિંગ કરતા RR એ 205 રન બનાવ્યા હતાં, જેના જવાબમાં PBKS ફક્ત 155 રન જ…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં ઇઝરાયેલી આર્મીનું ઘૃણાસ્પદ કૃત્ય; યુએનના 15 મેડિકલ કર્મચારીઓની નિર્મમ હત્યા, મૃતદેહો સાથે ક્રૂરતા
તેલ અવિવ: હમાસ સાથે સીઝફાયર કરાર પૂરો થયા બાદ ઈઝરાયેલી સેનાએ ગાઝા પર વધુ જોરથી હુમલા શરુ (Israel attack on Gaza) કર્યા છે. ઇઝરાયેલ સતત બોમ્બમારો કરીને ગાઝામાં નરસંહાર (Genocide) કરી રહ્યું છે, જેમાં હજારો નિર્દોષ નાગરીકોના મોત નીપજ્યા છે.…
- સ્પોર્ટસ
પાકિસ્તાની ક્રિકેટરની હેલ્મેટમાં બૉલ ઘૂસી ગયો, વીડિયો જોશો તો ચોંકી જશો…
માઉન્ટ મોન્ગેનુઇ: પાકિસ્તાને ગઈ કાલે ન્યૂ ઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડે પણ હારી જતાં જે નાલેશી જોવી પડી એ પહેલાં મોહમ્મદ રિઝવાનની આ ટીમના એક ખેલાડીને એવી રીતે ઈજા થઈ કે એનો વીડિયો જોઈને ભલભલો ક્રિકેટપ્રેમી ચોંકી જાય. કોઈએ કદી આ…