- આમચી મુંબઈ
ભિવંડીના ગોદામમાં આગમાં એકનું મોત: મહિલાને આગોતરા જામીન…
થાણે: ભિવંડીના ગોદામમાં આગ લાગવાને કારણે એક જણનું મોત નીપજવાની ઘટનામાં સેશન્સ કોર્ટે ગોદામની માલકણના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. એડિશનલ સેશન્સ જજ એન. કે. કારાંડેએ 11 જુલાઈએ આપેલા આદેશમાં ભિવંડીના ગોદામની માલકણ લક્ષ્મી અરવિંદ સુતારની જામીન અરજી મંજૂર કરી…
- આમચી મુંબઈ
પૉલિશ કરવા આપેલા 19.50 લાખના દાગીના લઇ ફરાર થયેલો કારીગર પ. બંગાળથી પકડાયો…
મુંબઈ: દક્ષિણ મુંબઈના વી.પી. રોડ વિસ્તારમાં પૉલિશ કરવા માટે માલિકે આપેલા 19.50 લાખ રૂપિયાના દાગીના લઇને પલાયન થયેલા કારીગરને પોલીસે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો હતો. કારીગરની ઓળખ બિશુ રામકૃષ્ણ મંગલ (33) તરીકે થઇ હોઇ તેની પાસેથી 14 લાખના દાગીના જપ્ત…
- આમચી મુંબઈ
રેલવેમાં નોકરી અપાવવાને બહાને 23 લાખની ઠગાઇ: ત્રણ સામે ગુનો…
થાણે: થાણે જિલ્લામાં રેલવેમાં નોકરી અપાવવાને બહાને લોકો સાથે 23 લાખ રૂપિયાની ઠગાઇ આચરવા પ્રકરણે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ડોંબિવલીના રહેવાસીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે આરોપીઓ વિરુદ્ધ બુધવારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો…
- આમચી મુંબઈ
2019ના અકસ્માતના બે પીડિતને 34 લાખનું વળતર આપવાનો થાણે એમએસીટીનો આદેશ
થાણે: થાણે જિલ્લામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસને સંડોવતા 2019ના અકસ્માતના બે પીડિતને 34 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આદેશ આપ્યો છે. પંદરમી જુલાઇએ આ આદેશ પસાર કરાયો હતો. લોનાવલા ખાતે થયેલા અકસ્માતમાં એક પીડિતનું મોત થયું હતું,…
- આમચી મુંબઈ
નિયમોનો ભંગ કરતા વાહનોના ફોટા અપલોડ કરવા વ્યક્તિગત મોબાઇલનો ઉપયોગ ન કરો
મુંબઈ: ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનોના ફોટા અપલોડ કરવા માટે વ્યક્તિગત મોબાઇલનો ઉપયોગ ન કરવાની સૂચના મહારાષ્ટ્ર હાઇવે પોલીસે ટ્રાફિક પોલીસને આપી છે. આવા વાહનોના ફોટા રીયલ ટાઇમમાં અપલોડ થતી ન હોવા સંબંધી ચિંતા અને તેને કારણે બનતા ખોટા ચલાનને…
- આમચી મુંબઈ
વેપારીના ઘરમાં 12 લાખની લૂંટ: પાંચ આરોપીને છ વર્ષની કેદ
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં કરિયાણાના વેપારીના ઘરમાં દાગીના અને રોકડ સહિત 12 લાખ રૂપિયાની મતાની લૂંટના કેસમાં કોર્ટે પાંચ આરોપીને છ વર્ષની આકરી કેદ ફટકારી હતી. એડિશનલ સેશન્સ જજ એન.કે. કાળેએ બુધવારે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષે આરોપીઓ…
- આમચી મુંબઈ
ડ્રગ્સ અને પૈસાના વિવાદમાં અપહરણ કરાયેલા ડ્રગમાફિયાનો ઉત્તર પ્રદેશથી છુટકારો કરાવ્યો
મુંબઈ: ડ્રગ્સ અને પૈસાને મુદ્દે થયેલા વિવાદમાં ડ્રગમાફિયા અને તેના સાથીદાર એસ્ટેટ એજન્ટનું પશ્ચિમી પરાંથી અપહરણ કરવા બદલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશ, રાયગડ તેમ જ મુંબઈથી સાત આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે ડ્રગમાફિયાનો ઉત્તર પ્રદેશથી છુટકારો કરાવવામાં આવ્યો હતો.…
- આમચી મુંબઈ
દહેજ માટે પુત્રવધૂને ત્રાસ આપવા બદલ પતિ, સાસરિયાં વિરુદ્ધ ગુનો
થાણે: દહેજ માટે પુત્રવધૂને શારીરિક-માનસિક ત્રાસ આપવા બદલ પતિ તથા સાસરિયાં સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.ફરિયાદી મહિલાનાં માતા-પિતા નવી મુંબઇના ખારઘર વિસ્તારમાં રહે છે. મહિલાએ તેના પતિ તથા સાસુ-સસરા વિરુદ્ધ 14 જુલાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ…
- આમચી મુંબઈ
વિશેષ કોર્ટે આઠ વર્ષની બાળકીની જાતીય સતામણી બદલ આરોપીને દોષી ઠેરવ્યો
થાણે: થાણે જિલ્લાની વિશેષ કોર્ટે 2018માં આઠ વર્ષની બાળકીની જાતીય સતામણી બદલ આરોપીને દોષી ઠેરવ્યો હતો, પણ પુરાવાના અભાવે તેને બળાત્કારના આરોપમાં નિર્દોષ જાહેર કર્યો હતો.પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટના કેસની સુનાવણી કરતા વિશેષ કોર્ટના જજ ડી.એસ.…