- આમચી મુંબઈ

બીજે દિવસે મુંબઈમાં 2,844 અને થાણેમાં 1,001 ઉમેદવારીપત્રોનું વિતરણ
મુંબઈમાં બે ઉમેદવારની અરજી મળી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રોના વિતરણના બીજે દિવસે મુંબઈમાં 2,844 અને થાણેમાં 1,001 ઉમેદવારીપત્રોનું વિતરણ કરાયું હતું. જોકે બીજા જ દિવસથી ઉમેદવારોની અરજી આવવાનું પણ શરૂ થયું હોઈ મુંબઈની ચૂંટણી અધિકારી કચેરીને બુધવારે…
- મહારાષ્ટ્ર

આર્થિક વિવાદમાં એનસીપીના નેતાનું અપહરણ: સાત પકડાયા
નાંદેડ: નાંદેડ જિલ્લામાં બે કરોડ રૂપિયાના આર્થિક વિવાદમાં ગનપૉઈન્ટ પર એનસીપીના નેતાનું કથિત અપહરણ કર્યા બાદ તેની મારપીટ કરવામાં આવી હોવાની ઘટના બનતાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી હતી.નાંદેડ મહાપાલિકાના ભૂતપૂર્વ વિરોધી પક્ષ નેતા જીવન ઘોગરેનું સોમવારે અપહરણ કરવામાં આવ્યું…
- આમચી મુંબઈ

સિનિયરોની મહાપાલિકામાંથી એક્ઝિટ બાદ હવે ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કોની પાસે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 2024માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ થઈ ત્યારે મુંબઈમાં ભાજપની જીત માટેનું શ્રેય ગુજરાતી મતદારોને જ જાય છે. શિવસેના (યુબીટી)ના ગુજરાતી દ્વેષ પાછળનું સૌથી મોટું કારણ આ જ હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે, પણ અત્યારે રાજકીય…
- આમચી મુંબઈ

મુંબઈ મહાપાલિકા ચૂંટણી: પહેલા દિવસે 4,165 ઉમેદવારીપત્રનું વિતરણ થયું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યૂગલ વાગ્યા પછી રાજકીય પક્ષોના ધમપછાડા શરૂ થઈ ગયા છે. મુંબઈ મહાપાલિકામાં પોતાની સત્તા કાયમ રાખવા અવિભાજિત શિવસેના પ્રયત્ન કરશે તો શિવસેનાથી છેડો ફાડનારી ભાજપ પોતાનું વર્ચસ જમાવવા જોર લગાવશે. એટલે જ તો ચૂંટણીના…
- મહારાષ્ટ્ર

કોલ્હાપુરમાં દિલધડક લૂંટ: 60 કિલોચાંદી સહિત સવા કરોડની મતા લૂંટાઈ
બસમાં પ્રવાસ કરનારા લૂંટારાઓએ ચાકુની ધાકે ખાનગી બસને બાનમાં લીધી: પછી કારમાં આવેલા સાથી બસની ડિકીથી આંગડિયાની ચાંદી, સોનું લૂંટી ફરાર થયા: રૅકી કરીને લૂંટની યોજનાને અંજામ અપાયાની શક્યતા મુંબઈ: કોલ્હાપુરથી મુંબઈ આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસને ચાકુની ધાકે બાનમાં…
- આમચી મુંબઈ

સિનિયર સિટીઝને બેદરકારીથી કાર ચલાવી15 વાહનને અડફેટે લીધાં: બે જણ જખમી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરીના લોખંડવાલા કૉમ્પ્લેક્સ ખાતે રહેતા ગુજરાતી સિનિયર સિટીઝને પૂરપાટ વેગે બેદરકારીથી કાર ચલાવી 15 વાહનને અડફેટે લીધાં હોવાની ઘટના પવઈમાં બની હતી. આ ઘટનામાં બે જણને ઇજા થતાં સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.પવઈ પોલીસના…
- આમચી મુંબઈ

નવી મુંબઈમાં ‘બુરખા’ ગૅન્ગે રિવોલ્વરની ધાકે જ્વેલરીની દુકાન લૂંટતાં ખળભળાટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવી મુંબઈના સીવૂડ્સ પરિસરમાં આવેલી જ્વેલરીની દુકાનમાં ધોળેદહાડે ‘બુરખા’ ગૅન્ગે ગનપૉઈન્ટ પર લૂંટ ચલાવતાં ખળભળાટ મચી ગયો હતો. મુસ્લિમ સ્ત્રીઓ પરિધાન કરે એવા બુરખા પહેરીને ત્રણ લૂંટારા દુકાનમાં ઘૂસ્યા હતા. અંદાજે 20 તોલા સોનું લૂંટી લૂંટારા ફરાર…
- આમચી મુંબઈ

ઘરમાં ઘૂસીને ચાકુની ધાકે યુવતી સાથે દુષ્કર્મ: સગીર ઘણસોલી સ્ટેશને પકડાયો…
નવી મુંબઈ: નવી મુંબઈના ઘણસોલી વિસ્તારમાં બનેલી ચોંકાવનારી ઘટનામાં બાથરૂમની બારીનો કાચ કાઢીને ઘરમાં ઘૂસેલા 17 વર્ષના સગીરે ચાકુની ધાકે યુવતી સાથે કથિત દુષ્કર્મ કર્યું હતું. ઘટના બાદ ફરાર આરોપીને સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે ઘણસોલી સ્ટેશનેથી પકડી પાડવામાં આવ્યો હતો.રબાળે…








