- આમચી મુંબઈ
ટ્રેનમાં વિદ્યાર્થિનીના હાથમાં 15 દિવસનું બાળક પકડાવી મહિલા છૂ
યોગેશ સી. પટેલ મુંબઈ: ત્રણ દિવસની બાળકીને બાસ્કેટમાં મૂકી રસ્તા પર છોડી દેવાની ઘટનાના બે દિવસમાં જ નવી મુંબઈમાં ફરી બાળકને ત્યજી દેવાની ઘટના બની હતી. લોકલ ટ્રેનમાંથી ઊતરવામાં મદદ કરવાને બહાને કૉલેજની વિદ્યાર્થિનીઓને પંદર દિવસનો બાળક સોંપી એક મહિલા…
- આમચી મુંબઈ
વરસાદમાં સ્કૂટર સ્કિડ થતાં દાદરના કચ્છીનું મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ભાંડુપમાં નોકરીએ જઈ રહેલા દાદરના કચ્છી યુવકને વિક્રોલી નજીક અકસ્માત નડ્યો હતો. પાંચ દિવસ સારવાર હેઠળ રહ્યા પછી સોમવારે સવારે યુવકે છેલ્લા શ્ર્વાસ લીધા હતા. વરસાદને કારણે ભીના બ્રિજ પર સ્કૂટર સ્કિડ થવાને આ ઘટના બની…
- મહારાષ્ટ્ર
ચૉકલેટ માટે રૂપિયા માગનારી ચાર વર્ષની દીકરીને દારૂડિયા પિતાએ ગળે ટૂંપો દીધો
લાતુર: દારૂ પીવાના વ્યસની પિતાએ ચૉકલેટ માટે રૂપિયા માગનારી ચાર વર્ષની માસૂમ દીકરીનું ગળું દબાવી તેની કથિત હત્યા કરી હોવાની આંચકાજનક ઘટના લાતુર જિલ્લામાં બની હતી. આ પ્રકરણે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી હતી. પોલીસે પકડી પાડેલા…
- આમચી મુંબઈ
મીરા રોડમાં ચોરીના કેસમાં ગ્રાફિક ડિઝાઈનરની ધરપકડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીરા રોડના ફ્લૅટમાં ઘૂસી સોનાના દાગીના અને રોકડ ચોરવાના કેસમાં પોલીસે ગ્રાફિક ડિઝાઈનરની ધરપકડ કરી હતી. મીરા રોડ પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ રાહુલ વેદપ્રકાશ ચૌહાણ (26) તરીકે થઈ હતી. ચૌહાણે પચીસ જૂનના મળસકે મીરા રોડ પૂર્વમાં…
- આમચી મુંબઈ
પત્ની સાથે અફૅરની શંકા પરથી પતિએ સાઢુનું ગુપ્તાંગ વાઢી નાખ્યું: આરોપી 13 વર્ષે પકડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પત્ની સાથે અફૅર હોવાની શંકા પરથી પતિ સાઢુ પર એટલો ગિન્નાયો કે તેની કરપીણ હત્યા કરીને ગુપ્તાંગ જ વાઢી નાખ્યું હતું. ભાયંદરમાં બનેલી આ ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપીને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે છેક 13…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં બાળકીને બાસ્કેટમાં મૂકી રસ્તા પર છોડી દીધી: પિતા પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: નવી મુંબઈમાં ત્રણ દિવસની બાળકીને એક બાસ્કેટમાં મૂકી રસ્તા પર છોડી દેવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 24 કલાકમાં જ બાળકીના પિતાને શોધી કાઢ્યો હતો. બાસ્કેટમાંથી પોલીસે મળી આવેલી ચિઠ્ઠીમાં નબળી આર્થિક સ્થિતિને કારણે બાળકીનું ભરણપોષણ શક્ય ન…
- આમચી મુંબઈ
‘ડિજિટલ અરેસ્ટ’ને નામે વૃદ્ધા પાસેથી ત્રણ કરોડ રૂપિયા પડાવવા પ્રકરણે ત્રણ વેપારીની ધરપકડ…
થાણે: ‘ડિજિટલ અરેસ્ટ’માં રાખીને થાણેની વૃદ્ધા પાસેથી ત્રણ કરોડથી વધુ રૂપિયા પડાવવાના કેસમાં પોલીસે ઈન્ટરનૅશનલ ફ્રોડ સિન્ડિકેટ સાથે કથિત રીતે સંકળાયેલા ત્રણ વેપારીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખ કિશોર બંસીલાલ જૈન (63), મહેશ પવન કોઠારી (36) અને ધવલ સંતોષ…
- આમચી મુંબઈ
કેનેડિયન-અમેરિકનો પાસેથી સાયબર ખંડણીની વસૂલી: મુંબઈ-અમદાવાદમાં સીબીઆઈ ત્રાટકી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: સરકારી અધિકારીના સ્વાંગમાં ખોટા આરોપો કરીને કેનેડિયન અને અમેરિકન નાગરિકોને ડરાવી-ધમકાવીને સાયબર ખંડણી વસૂલવાના આંતરરાષ્ટ્રીય રૅકેટની તપાસ કરનારી સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) મુંબઈ-અમદાવાદમાં અનેક સ્થળે રેઇડ કરી હતી. આ રૅકેટમાં કથિત રીતે સંડોવાયેલા અને વૈભવી…
- આમચી મુંબઈ
પાણી ભરેલા ખાડામાં તરવા ગયેલા ત્રણ બાળક ડૂબ્યા…
મુંબઈ: શાળામાં ભણતા ત્રણ બાળક કન્સ્ટ્રકશન સાઈટ પરના પાણી ભરેલા ખાડામાં તરવા જતાં ડૂબી ગયા હોવાની ઘટના પાલઘર જિલ્લાના બોઈસર ખાતે બની હતી. ડૂબવાને કારણે બે ભાઈ સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે તેમનો એક મિત્ર બચી ગયો હતો.પોલીસના જણાવ્યા…
- આમચી મુંબઈ
કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થિની સાથે શરમજનક કૃત્ય: બે શિક્ષક સામે ગુનો…
છત્રપતિ સંભાજીનગર: કોચિંગ સેન્ટરમાં 17 વર્ષની વિદ્યાર્થિની સાથે છેલ્લા 10 મહિનાથી બે શિક્ષક દ્વારા શરમજનક કૃત્ય કરાતું હોવાની ચોંકાવનારી ઘટના બીડમાં બની હતી. વિદ્યાર્થિનીને નિર્વસ્ત્ર કરી તેની તસવીરો પાડવામાં આવતી અને અશ્લીલ હરકતો પણ કરવામાં આવતી હતી.અધિકારીના જણાવ્યા મુજબ વિદ્યાર્થિનીએ…