- આમચી મુંબઈ
બૅંક કર્મચારીના સ્વાંગમાં લોકો સાથે છેતરપિંડી આચરનારા આરોપીની નવી મુંબઈથી ધરપકડ
મુંબઈ: બૅંક કર્મચારીના સ્વાંગમાં લોકોને લોન અપાવવાને નામે છેતરપિંડી આચરનારા આરોપીને આગ્રીપાડા પોલીસે નવી મુંબઈના ઉલવેથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ લક્ષ્મણ મારુતિ જોગળેકર તરીકે થઇ હોઇ તેની પાસેથી 27 મોબાઇલ, વિવિધ બૅંકના પચીસ ડેબિટ કાર્ડ, વિવિધ બૅંકની 53 પાસબૂક…
- આમચી મુંબઈ
પવઈમાં ઍર ઈન્ડિયાના નિવૃત્ત કર્મચારીએ કરી પત્નીની હત્યા
મોબાઈલ અને કારની ચાવી ઘટનાસ્થળે જ ભૂલી જતાં પોલીસ આરોપી સુધી પહોંચી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઍર ઈન્ડિયાના નિવૃત્ત કર્મચારીએ છેલ્લાં 28 વર્ષથી અલગ રહેતી પત્નીની તકિયાની મદદથી ગૂંગળાવીને કથિત હત્યા કરી હોવાની ઘટના પવઈમાં બની હતી. જોકે હત્યા બાદ મોબાઈલ…
- મહારાષ્ટ્ર
મોબાઈલ ચોર ટોળકી પકડાઈ: 35 લાખની મતા જપ્ત
નાશિક: મોબાઈલ ફોન અને લૅપટોપ ચોરનારી ટોળકીના ત્રણ આરોપીની ધરપકડ કરી પોલીસે અંદાજે 35 લાખ રૂપિયાની મતા જપ્ત કરી હતી. આરોપીઓના સગીર સાથીને પણ પોલીસે પકડી પાડ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા મુજબ સતપુરની એક દુકાનમાંથી બે લૅપટોપ ચોરાયાં હતાં, જેની…
- આમચી મુંબઈ
કૉમેડિયન કપિલ શર્માને એક કરોડની ખંડણી માટે ધમકી આપનારો પકડાયો
મુંબઈ: ગૅન્ગસ્ટર રોહિત ગોદરા અને ગૉલ્ડી બ્રારના નામે કૉમેડિયન કપિલ શર્માને ધમકી આપી એક કરોડ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળના રહેવાસીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ દિલીપ ચૌધરી તરીકે થઈ હતી. કોર્ટે તેને 30 સપ્ટેમ્બર સુધીની…
- આમચી મુંબઈ
પ્રેમમાં નિષ્ફળ બે યુવકે જીવન ટૂંકાવ્યાં
પ્રેમમાં નિષ્ફળ બે યુવકે જીવન ટૂંકાવ્યાંડોમ્બિવલીમાં ચાર કલાક સુધી બધાના જીવ અધ્ધર કર્યા પછી યુવકે 11મા માળેથી ઝંપલાવ્યું, જ્યારે પવઈમાં યુવકે ગળાફાંસો ખાધો મુંબઈ: પ્રેમમાં નિરાશાને પગલે બે યુવકે જીવન ટૂંકાવ્યાં હોવાની ઘટના ડોમ્બિવલી અને પવઈમાં બની હતી. ડોમ્બિવલીની નાટ્યાત્મક…
- આમચી મુંબઈ
રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની કીમતી વસ્તુઓ ચોરનારી ટોળકીના બે પકડાયા
થાણે: મુંબઈ અને થાણેનાં રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની કીમતી વસ્તુઓ ચોરનારી ટોળકીના બે જણની પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અફઝલ અહમદ મદારી (23) અને મુસ્તાક નજમુદ્દીન મદારી (21) તરીકે થઈ હતી. બન્નેને નાશિક જિલ્લાના યેવલા તાલુકામાંથી તાબામાં…
- આમચી મુંબઈ
ઍરપોર્ટ પરથી 21.80 કરોડ રૂપિયાનો ગાંજો, વિદેશી કરન્સી અને સોનું જપ્ત…
મુંબઈ: કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ છેલ્લા ચાર દિવસમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કાર્યવાહી કરી અંદાજે 21.80 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, વિદેશી ચલણ અને સોનું જપ્ત કર્યું હતું.અધિકારીના જણાવ્યા મુજબ 21થી 24 સપ્ટેમ્બર દરમિયાન માહિતીને આધારે કસ્ટમ્સ દ્વારા ઍરપોર્ટ પર…
- નવલકથા
પ્લોટ-16 – પ્રકરણ-17: ડ્રગ્સની તસ્કરીના તાર અહીં જોડાયા…
યોગેશ સી. પટેલ `લાગે છે, અહીં… જંગલમાં કોઈ રિસર્ચ થતું હતું!’ફોન પર સબ-ઈન્સ્પેક્ટર વિજય કાળેની વાત સાંભળીને ગોહિલ અવાક થઈ ગયો. તેની ધારણાથી વિપરીત સંજોગો સર્જાયા હતા. જંગલમાં રિસર્ચની વાતને તેણે ગંભીરતાથી લીધી નહોતી. માત્ર ડૉક્ટરે વ્યક્ત કરેલી શક્યતા અને…
- આમચી મુંબઈ
માતાને સાજી કરવાને બહાને પુત્ર પાસેથી ત્રણ કરોડ રૂપિયા પડાવ્યા: છ વિરુદ્ધ ગુનો
થાણે: માતાની બીમારી દૂર કરી આપવાને બહાને છ શખસે છ મહિના દરમિયાન 22 વર્ષના પુત્ર પાસેથી ત્રણ કરોડ રૂપિયા પડાવ્યા હોવાની ઘટના નવી મુંબઈમાં બની હતી.નેરુળમાં રહેતા યુવાને નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે છ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવાયું…