- આમચી મુંબઈ
ગુજરાત જતું ગૅસ ટૅન્કર સળગ્યું: ઘોડબંદર રોડ પર ભારે ટ્રાફિક જૅમ…
થાણે: નવી મુંબઈથી ગુજરાત જઈ રહેલા ગૅસ ટૅન્કરમાં થાણે નજીક ઘોડબંદર રોડ પર અચાનક આગ લાગતાં ભારે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.થાણે મહાપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ઘટના…
- આમચી મુંબઈ
છ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યાના કેસનો આરોપી ભિવંડી કોર્ટમાંથી ફરાર
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: છ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરવાની ભિવંડીની આઘાતજનક ઘટનામાં ધરપકડ કરાયેલો આરોપી કોર્ટમાંથી ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો. ભિવંડી કોર્ટમાંથી સોમવારે પોલીસને હાથતાળી આપી રફુચક્કર થઈ ગયેલા આરોપીની ઓળખ સલામત અલી આલમ અન્સારી તરીકે…
- મહારાષ્ટ્ર
એઈમ્સની હોસ્ટેલમાં યુવકની આત્મહત્યા
નાગપુર: નાગપુરની ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)ના બાવીસ વર્ષના ઈન્ટર્ને હોસ્ટેલની રૂમમાં કથિત આત્મહત્યા કરી હતી. સોનેગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સંકેત પંડિતરાવ દાભાડેનો મૃતદેહ રવિવારે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. દાભાડેએ એઈમ્સની હોસ્ટેલની રૂમમાં…
- મહારાષ્ટ્ર
અધિકારીઓએ શારીરિક સતામણી કર્યાનો ત્રણ મહિલાનો આક્ષેપ: પોલીસનો રદિયો…
પુણે: છત્રપતિ સંભાજીનગરમાંથી ગુમ એક મહિલા સંબંધી તપાસ દરમિયાન પોલીસ દ્વારા શારીરિક સતામણી અને જાતિવાચક ટિપ્પણી કરવામાં આવી હોવાનો આક્ષેપ પુણેમાં રહેતી ત્રણ મહિલાએ કરતાં ખાસ્સો હોબાળો મચ્યો હતો.મહિલાઓના આક્ષેપને પગલે વંચિત બહુજન આઘાડી અને શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી…
- આમચી મુંબઈ
કસ્ટમ્સના સુપરિન્ટેન્ડેન્ટની લાંચ લેવા બદલ ધરપકડ…
મુંબઈ: મુંબઈના સહાર ઍરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ્સ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટની સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) લાંચ લેવાના કેસમાં ધરપકડ કરી હતી. ક્ધસાઈન્મેન્ટ ક્લીયર કરવા માટે એજન્ટ પાસેથી 10.20 લાખ રૂપિયા સ્વીકારનારા સુપરિન્ટેન્ડેન્ટને સીબીઆઈએ રંગેહાથ પકડી પાડ્યા હતા.કસ્ટમ્સના સુપરિન્ટેન્ડેન્ટ કૃષ્ણ કુમાર…
- આમચી મુંબઈ
કશેળી ખાડી પરના બ્રિજ પરથી પ્રૌઢે પાણીમાં કૂદકો માર્યો
થાણે: કશેળી ખાડી પરના બ્રિજ પરથી 53 વર્ષના પ્રૌઢે પાણીમાં કૂદકો માર્યો હોવાની ઘટના થાણેમાં બની હતી. ફાયર બ્રિગેડના જવાનોની મદદથી પોલીસે ખાડીમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. થાણે મહાપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ઘટના…
- આમચી મુંબઈ
‘વિદેશ મંત્રાલય’ના કવરમાં સંતાડીને ગાંજાની તસ્કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિદેશ મંત્રાલય લખેલા અને અશોકચિહ્નવાળા કવરમાં સંતાડીને ગાંજાની તસ્કરીનો પર્દાફાશ કરી કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ અંદાજે 14.73 કરોડ રૂપિયાનો જપ્ત કર્યો હતો. આરોપીએ તેની પાસેનું પાર્સલ ‘ગુપ્ત અને રાજદ્વારી’ હોવાનું દર્શાવ્યું હતું અને તેની બૅગમાંથી યુનાઈટેડ નૅશન્સ ઑફિસ…
- મહારાષ્ટ્ર
બનાવટી નોટો છાપનારું કારખાનું પકડાયું:ત્રણ રાજ્યના સાત આરોપીની ધરપકડ…
છત્રપતિ સંભાજીનગર: અહિલ્યાનગર જિલ્લાની પોલીસે ઑપરેશન હાથ ધરી બનાવટી નોટો છાપનારા કારખાના પર કાર્યવાહી કરી હતી. ત્રણ રાજ્યના સાત આરોપીની ધરપકડ કરી પોલીસે 59.50 લાખ રૂપિયાના મૂલ્યની બનાવટી નોટો જપ્ત કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ બે આરોપીને અહિલ્યાનગર, જ્યારે બાકીનાને બીડ…