- આમચી મુંબઈ

30.73 લાખની વીજચોરી: 66 જણ વિરુદ્ધ ગુનો
થાણે: થાણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં 30.73 લાખ રૂપિયાની વીજચોરી મામલે મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (એમએસઈડીસીએલ) દ્વારા 66 જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હોવાનું વીજ કંપનીના વરિષ્ઠ અધિકારીએ શુક્રવારેજણાવ્યું હતું. એમએસઈડીસીએલ દ્વારા ટિટવાલા, ઈન્દિરા નગર, ગણેશ વાડી અને બલ્લાની વિસ્તારમાં…
- આમચી મુંબઈ

કેમિકલ ફૅક્ટરીમાં ધડાકો: એકનું મોત, ચાર જખમી
પાલઘર: કેમિકલ ફૅક્ટરીમાં ધડાકો થતાં એક કર્મચારીનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર જણ જખમી થયા હોવાની ઘટના પાલઘરમાં બની હતી. પાલઘર જિલ્લા ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની સાંજે 7.30 વાગ્યાની આસપાસ લિંબાની સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝમાં…
- નવલકથા

પ્લોટ-16 – પ્રકરણ-10: જંગલમાં હાર્ટ અટેક આવવા જેવું શું છે?
યોગેશ સી પટેલ આરે પોલીસ સ્ટેશનથી વીસેક ડગલાં આગળ ઓ. પી. ગાર્ડનની સામેના સ્ટૉલ પાસે બાઈક પાર્ક કરીને સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગર સિગારેટ ફૂંકવા ઊભો હતો. તેના એક હાથમાં સિગારેટ તો બીજામાં સીલબંધ કવર હતું. સિગારેટનો ઊંડો કશ લઈને ધૂમ્રસેર હવામાં…
- આમચી મુંબઈ

શહાપુરમાં દૂષિત પાણી પીવાથી 16 લોકો પડ્યા બીમાર
થાણે: થાણે જિલ્લાના શહાપુર તાલુકામાં દૂષિત પાણી પીવાથી 16 રહેવાસી બીમાર પડ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. પેંઢારી ખાતેના ચક્કીચા પાડા વિસ્તારના અનેક રહેવાસીઓએ પેટમાં દુખાવો અને ઝાડા-ઊલટીની ફરિયાદ કરી હતી, એમ પિવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી રમેશ જાધવે…
- આમચી મુંબઈ

સાપે ડંખ માર્યાની બૂમાબૂમ કરી વેપારીએ સી-લિંક પરથી દરિયામાં ઝંપલાવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાપે ડંખ માર્યાની બૂમાબૂમ કરીને ટૅક્સી રોકાવ્યા પછી ઈમિટેશન જ્વેલરીના વેપારીએ બાન્દ્રા-વરલી સી-લિંક પરથી દરિયામાં કૂદકો માર્યો હતો. પાણીમાં ડૂબીને મૃત્યુ પામેલા વેપારીનો મૃતદેહ જૂહુના દરિયાકિનારેથી મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.બાન્દ્રા પોલીસના જણાવ્યા મુજબ મૃતકની…
- આમચી મુંબઈ

ગોરેગામની શાળામાં ચાર વર્ષની બાળકીની જાતીય સતામણી: મહિલાની ધરપકડ
મુંબઈ: ગોરેગામની જાણીતી શાળામાં ચાર વર્ષની બાળકીની કથિત જાતીય સતામણી કરવા પ્રકરણે પોલીસે મહિલા કર્મચારીની ધરપકડ કરી હતી. ગોરેગામ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારે શાળામાં બની હતી. દાદી બાળકીને શાળામાં છોડવા ગઈ હતી. જોકે શાળામાંથી બાળકી પાછી…
- આમચી મુંબઈ

ટાયર પાસે સૂતેલા યુવાન પર એક્સકેવેટર મશીન ફરી વળ્યું: સદોષ મનુષ્યવધનો ગુનો
મુંબઈ: એક્સકેવેટર મશીન ફરી વળતાં ટાયર નજીક સૂતેલા યુવાનનું મૃત્યુ થયું હોવાની ઘટના ઘાટકોપર રેલવે સ્ટેશન નજીક બની હતી. પોલીસે મશીનના ડ્રાઈવર વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો. કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારની વહેલી સવારે…
- મહારાષ્ટ્ર

લોનાવલાથી પાછા ફરતી વખતે કાર ટ્રક સાથે ટકરાતાં બે કૉલેજ સ્ટુડન્ટનાં મોત
પુણે: લોનાવલાથી પાછા ફરતી વખતે મુંબઈ-બેંગલુરુ હાઈવે પર પુણે નજીક કાર આગળ જઈ રહેલી કન્ટેનર ટ્રક સાથે ટકરાતાં કૉલેજના બે વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે બે જણને ઇજા થઈ હતી. દેહુરોડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત ગુરુવારની વહેલી…
- મહારાષ્ટ્ર

માલેગાંવ બ્લાસ્ટ કેસ: એનઆઈએ, સરકાર અને દોષમુક્ત આરોપીઓને હાઈ કોર્ટની નોટિસ
મુંબઈ: માલેગાંવના 2008ના બ્લાસ્ટમાં જીવ ગુમાવનારાઓના પરિવારના સભ્યોએ કરેલી અપીલને પગલે બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે દોષમુક્ત સાત આરોપીને નોટિસ બજાવી હતી. ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ આંખડની ખંડપીઠે કેસની તપાસ કરનારી નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) અને મહારાષ્ટ્ર સરકારને…
- નવલકથા

પ્લોટ- 16 – પ્રકરણ-9 : જંગલમાં ડ્રાઈવરોનાં મોત પાછળ કોણ?
યોગેશ સી પટેલ કામની વ્યસ્તતાને કારણે સાંજે ખાસ્સું મોડું થઈ ગયા છતાં ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલે આરે યુનિટના મુખિયાઓને મળવાનું નક્કી કર્યું. હેલિકૉપ્ટર દુર્ઘટના સ્થળેથી મળેલા છોકરીના શબની ઓળખ થઈ હોવાની માહિતી કોન્સ્ટેબલ નામદેવ દળવીએ આપી હતી એટલે તે મુદ્દે વધુ…








