- આમચી મુંબઈ

થાણેના ગોદામમાંથી 51 લાખની મતા ચોરાઈ…
થાણે: થાણેમાં બંધ ગોદામનું શટર તોડી ચોર વિદેશી અને ભારતીય બનાવટની સિગારેટ્સ, ગણપતિ અને લક્ષ્મીજીની ચાંદીની મૂર્તિઓ મળી અંદાજે 51 લાખ રૂપિયાની મતા ચોરી ફરાર થઈ ગયા હતા.રાબોડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના થાણેના ખોપટ વિસ્તારમાં 14 જુલાઈની…
- આમચી મુંબઈ

નિર્માણાધીન ઈમારત પરથી પટકાયેલા એન્જિનિયરનું મોત: બિલ્ડર સામે ગુનો…
મુંબઈ: મલાડમાં નિર્માણાધીન ઈમારતના 10મા માળેથી છઠ્ઠા માળે પટકાયેલા સિવિલ એન્જિનિયરનું મૃત્યુ થતાં પોલીસે બિલ્ડર અને અન્ય ભાગીદારો તેમ જ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કામના સ્થળે બેદરકારીનો ગુનો નોંધ્યો હતો.અધિકારીના જણાવ્યા મુજબ મલાડ પશ્ચિમમાં વળણાઈ ખાતે સાતમી જુલાઈએ બનેલી ઘટનામાં ઓમકાર સંખે…
- આમચી મુંબઈ

સમાધાન માટે આવેલા બે જૂથના લોકો વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ મારામારી…
મુંબઈ: વિવાદનું સમાધાન લાવવા આવેલા બે જૂથના લોકો વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ ગાળાગાળી અને મારામારી શરૂ થઈ ગઈ હતી. મારપીટમાં મહિલાઓ પણ સામેલ થઈ હતી અને અધિકારીઓની મધ્યસ્થીથી મામલો શાંત પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો બાદમાં સોશ્યલ મીડિયા પર વાયરલ…
- આમચી મુંબઈ

બિસ્કિટ અને ચૉકલેટનાં બૉક્સમાંથી કોકેન જપ્ત: દોહાથી આવેલી મહિલાની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર દોહાથી આવેલી મહિલાની ધરપકડ કરી ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટલિજન્સે (ડીઆરઆઈ) અંદાજે 62 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું હતું. પાલઘર જિલ્લામાં રહેતી આરોપી મહિલાએ ડ્રગ્સ ભરેલી 300 કૅપ્સ્યૂલ્સ બિસ્કિટ અને…
- આમચી મુંબઈ

ડબ્બા ટ્રેડિંગ ઍપ પ્રકરણમાં ચાર સ્થળે ઈડીના દરોડા
મુંબઈ: ડબ્બા ટ્રેડિંગ મોબાઈલ ઍપ્લિકેશન્સ પ્રકરણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ઈડી) મુંબઈમાં ચાર સ્થળે દરોડા પાડી સવાત્રણ કરોડની રોકડ, લક્ઝુરિયસ કાર્સ અને વિદેશી ચલણ સહિતની મતા જપ્ત કરવામાં આવી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલા હવાલા ઑપરેટરની માહિતી પણ ઈડીને મળી હોઈ અધિકારીઓ તેની…
- મહારાષ્ટ્ર

બોલો! હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજની ‘ડિજિટલ અરેસ્ટ’ કરી બે કરોડ રૂપિયા પડાવવાનો પ્રયાસ
નાગપુર: બૉમ્બે હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજ વિજય ડાગાને સાયબર ઠગે ‘ડિજિટલ અરેસ્ટ’ની જાળમાં ફસાવીને બે કરોડ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સાયબર ઠગે વીડિયો કૉલ રાજસ્થાન-ગુજરાતની સીમાએથી કર્યો હોવાનું તપાસમાં જણાયું હતું.એક વરિષ્ઠ વકીલે જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ

ભિવંડીમાં બહાદુર વિદ્યાર્થિનીએ અપહરણની યોજના ઊંધી વાળી
થાણે: ભિવંડીમાં રિક્ષા ડ્રાઈવર દ્વારા શાળાએ જતી 16 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ કરવાનો કથિત પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઈવરનો ઇરાદો સમજી ગયેલી બહાદુર વિદ્યાર્થિનીએ યોજના ઊંધી વાળી હતી. ભૂમિતિમાં વર્તુલ દોરવાના કંપાસથી હુમલો કરી સતર્ક વિદ્યાર્થિની ચાલુ રિક્ષામાંથી કૂદી પડી હોવાનું…
- આમચી મુંબઈ

ડોમ્બિવલીમાં સગીર બહેન સાથે કુકર્મ આચરનારા ભાઈને 10 વર્ષની કેદ
થાણે: ડોમ્બિવલીમાં સગીર બહેન પર ધમકી આપીને બળાત્કાર ગુજારવાના 10 વર્ષ અગાઉના કેસમાં કલ્યાણની સેશન્સ કોટે આરોપી ભાઈને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.એડિશનલ સેશન્સ જજ પી. આર. અશતુરકરે ભારતીય દંડ સંહિતાની કલમ 376(2) અને 506(2) હેઠળ 32 વર્ષના…
- ટોપ ન્યૂઝ

સોનાની દાણચોરીની સિન્ડિકેટ: દાદરના ગુજરાતીની ધરપકડ
યોગેશ સી. પટેલમુંબઈ: વિદેશથી દાણચોરીથી લવાયેલું સોનું ખરીદવાના આરોપસર ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટલિજન્સે (ડીઆરઆઈ) દાણચોરીની સિન્ડિકેટ સાથે કથિત રીતે સંકળાયેલા દાદરના વેપારીની ધરપકડ કરી હતી. ડીઆરઆઈની ટીમ વેપારીના ઘરે પહોંચી ત્યારે તપાસથી બચવા વેપારી બેડરૂમમાં સંતાઈ ગયો હતો અને ડિજિટલ…









