-  આમચી મુંબઈ

ભિવંડી કોર્ટથી આરોપી ફરાર થવા પ્રકરણે છ કોન્સ્ટેબલ સસ્પેન્ડ…
થાણે: છ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યાના કેસનો આરોપી ગયા સપ્તાહે ભિવંડી કોર્ટ બહારથી ફરાર થવાના મામલે છ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.ડેપ્યુટી પોલીસ કમિશનર પવન બનસોડેએ જારી કરેલા આદેશ અનુસાર આરોપીને કોર્ટમાં લઈ જનારી ટીમના એક હેડ કોન્સ્ટેબલ…
 -  આમચી મુંબઈ

સાત આરોપીને હૉસ્પિટલ લઈ જતી વખતે બેદરકારી: નવ પોલીસ સસ્પેન્ડ
થાણે: થાણેમાં સાત આરોપીને તબીબી તપાસ માટે લઈ જતી વખતે ફરજચૂક અને બેદરકારી દાખવવા બદલ નવ પોલીસ અધિકારી-કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાત આરોપીને ચોથી ઑગસ્ટે કલવાની પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે પોલીસ દ્વારા અનેક અનિયમિતતા આચરાઈ હોવાનું…
 -  આમચી મુંબઈ

ફોરેક્સ ટ્રેડિંગ સ્કૅમમાં થાણેના બિઝનેસમૅને 4.11 કરોડ ગુમાવ્યા…
થાણે: ફોરેક્સ ટ્રેડિંગ સ્કીમમાં રોકાણ કરવા લલચાવીને થાણેના બિઝનેસમૅન પાસેથી 4.11 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ સ્કૅમમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ હોવાનું પોલીસે જણાવ્યું હતું.ફરિયાદને આધારે સાયબર પોલીસે બુધવારે ઑનલાઈન ટ્રેડિંગ કંપની અને વિદેશી નાગરિકો ટ્રેસી ક્લર્ક, પૉલ ટ્યુડોર,…
 -  આમચી મુંબઈ

હીરાવેપારી સાથે 1.81 કરોડ રૂપિયાની છેતરપિંડી: સુરતના ઝવેરી સામે ગુનો…
મુંબઈ: પ્રતિષ્ઠિત ગ્રાહકને હાઈ ક્વૉલિટીના ડાયમંડ્સ ખરીદવાની ઇચ્છા હોવાનું કહીને મુંબઈના હીરાવેપારી સાથે 1.81 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ સુરતના ઝવેરી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે રાજેશ બેચરભાઈ વિઠાણીની ફરિયાદને આધારે…
 -  આમચી મુંબઈ

પ્રેમિકાની હત્યા પછી આત્મહત્યાનો પ્રયાસ: પ્રેમીનો નિર્દોષ છુટકારો…
થાણે: ભાયંદરમાં દુકાનમાં પ્રેમિકાની હત્યા બાદ છરીથી પોતાનું ગળું ચીરી આત્મહત્યાનો પ્રયાસ કરવાના કેસમાં સેશન્સ કોર્ટે શંકાનો લાભ આપી પ્રેમીને નિર્દોષ છોડી મૂક્યો હતો.પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે બુધવારે કુંદન હરેકૃષ્ણ આચાર્યને ભારતીય દંડ સંહિતાની કલમ 302…
 -  આમચી મુંબઈ

ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલી આંતરરાજ્ય ટોળકી પકડાઈ…
થાણે: થાણેના ગોદામમાંથી 51 લાખ રૂપિયાની સિગારેટ ચોરીના કેસની તપાસ દરમિયાન પોલીસે આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોરીના આઠ ગુના ઉકેલાયા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મહેન્દ્ર કુમાર થાનારામ મેઘવાળ (28), ગણેશ ધુલા પાટીદાર…
 -  આમચી મુંબઈ

ગોવંડીમાં બાળક વેચવાનો પ્રયાસ: માતા-પિતા સહિત ચારની ધરપકડ
મુંબઈ: બાળક વેચવાના રૅકેટનો પર્દાફાશ કરી ગોવંડીની શિવાજી નગર પોલીસે છ દિવસના બાળકને છોડાવ્યો હતો. પોલીસે બાળકનાં માતા-પિતા સહિત ચારની ધરપકડ કરી હતી. ગોવંડીમાં વડીલો દ્વારા જ બાળક વેચવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે શિવાજી…
 
 








