- આમચી મુંબઈ

પાલઘરની કૉલેજમાંથી વિદ્યાર્થીઓએ ભરેલી ફી ચોરનારી વલસાડની ટોળકી પકડાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાલઘરની કૉલેજના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાંથી વિદ્યાર્થીઓએ ભરેલી ફી 11.25 લાખ રૂપિયા ચોરનારી ગુજરાતના વલસાડ જિલ્લાની ટોળકીને પોલીસે પકડી પાડી હતી.પાલઘર પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીઓની ઓળખ શુભમ વીરેન્દ્ર સિંહ (21), મુરલી મનોહર પવાર (23), અરુણ લખન…
- Uncategorized

ભિવંડીમાં ભાજપના યુવા મોરચાના પદાધિકારી સહિત બેની કરપીણ હત્યા…
થાણે: ભાજપના યુવા મોરચાના પદાધિકારી અને તેના પિતરાઈની તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના ભિવંડીમાં બની હતી. ઑફિસમાં ઘૂસીને હુમલો કરનારા ચારથી પાંચ હુમલાખોર ફરાર થઈ જતાં પોલીસે તેમની શોધ હાથ ધરી હતી.ભિવંડી તાલુકા પોલીસ…
- આમચી મુંબઈ

દહિસરમાં ગોવિંદાની પ્રેક્ટિસ વખતે બાળકે જીવ ગુમાવ્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દહિસર પૂર્વના કેતકીપાડા વિસ્તારમાં ગોવિંદાની પ્રેક્ટિસ વખતે માનવ પિરામિડના છઠ્ઠા થર પરથી પટકાયેલા 11 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હતો. આ પ્રકરણે પોલીસે ગોવિંદી પ્રેક્ટિસનું આયોજન કરનારા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.દહિસર પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની રાતે 9.45…
- આમચી મુંબઈ

પંદર વર્ષની સગીરા પર ગુજાર્યો સામૂહિક બળાત્કાર: પાંચ વિરુદ્ધ ગુનો
મુંબઈ: પંદર વર્ષની સગીરા પર છેલ્લા ત્રણ મહિનામાં પાંચ નરાધમે અનેકવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના મધ્ય મુંબઈમાં બની હતી.કાલાચોકી વિસ્તારમાં બનેલી આ ઘટના સંદર્ભે પોલીસે રવિવારે પચીસ વર્ષના યુવકની ધરપકડ કરી હતી, જ્યારે ચાર સગીરની અટકાયત કરાઇ હતી. આ પણ…
- આમચી મુંબઈ

12 વર્ષની બાળકીને હોર્મોન્સ વધારવાનાં ઈન્જેક્શન આપી 200 વખત દુષ્કર્મ કરાયું
મુંબઈ: કામને બહાને બાંગ્લાદેશથી લાવવામાં આવેલી 12 વર્ષની બાળકીને હોર્મોન્સ વધારવાનાં ઈન્જેક્શન આપવામાં આવ્યાં હતાં અને પછી દેહવેપારમાં ધકેલી તેની સાથે 200 વખત કથિત દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસના એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના અધિકારીઓએ…
- આમચી મુંબઈ

ઍરપોર્ટ પર નેટવર્કની ખામીને કારણે ફ્લાઈટ કામગીરી પર અસર
મુંબઈ: થર્ડ પાર્ટી ડેટા નેટવર્કમાં ખામી સર્જાતાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટની ફ્લાઈટ કામગીરી પર શનિવારે મોટી અસર પડી હતી. આ નેટવર્કની સમસ્યાને કારણે ચેક-ઈન સિસ્ટમ પર મુશ્કેલી થઈ હતી, એમ ઍરપોર્ટ પ્રશાસને જણાવ્યું હતું.ચેક-ઈનમાં મોડું થવા પ્રકરણે પ્રવાસીઓની…
- આમચી મુંબઈ

સુપરમાર્કેટમાં બે મહિલાએ ચોરીને ઇરાદે કપડાં પર કપડાં પહેર્યાં અને એમાં વસ્તુઓ સંતાડી!
મુંબઈ: મુલુંડમાં બે મહિલા ચોરીને ઇરાદે કપડાં પર અનેક કપડાં પહેર્યાં પછી એમાં વસ્તુઓ સંતાડી સુપરમાર્કેટમાંથી રફુચક્કર થવાના પ્રયાસમાં હતી ત્યારે ઝડપાઈ ગઈ હતી. મુલુંડ પોલીસે ધરપકડ કરેલી બન્ને મહિલાની ઓળખ કોમલ વિશ્ર્વકર્મા (30) અને સુમન વિશ્ર્વકર્મા (26) તરીકે થઈ…









