- આમચી મુંબઈ
ડબ્બા ટ્રેડિંગ ઍપ પ્રકરણમાં ચાર સ્થળે ઈડીના દરોડા
મુંબઈ: ડબ્બા ટ્રેડિંગ મોબાઈલ ઍપ્લિકેશન્સ પ્રકરણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ઈડી) મુંબઈમાં ચાર સ્થળે દરોડા પાડી સવાત્રણ કરોડની રોકડ, લક્ઝુરિયસ કાર્સ અને વિદેશી ચલણ સહિતની મતા જપ્ત કરવામાં આવી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલા હવાલા ઑપરેટરની માહિતી પણ ઈડીને મળી હોઈ અધિકારીઓ તેની…
- મહારાષ્ટ્ર
બોલો! હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજની ‘ડિજિટલ અરેસ્ટ’ કરી બે કરોડ રૂપિયા પડાવવાનો પ્રયાસ
નાગપુર: બૉમ્બે હાઈ કોર્ટના ભૂતપૂર્વ જજ વિજય ડાગાને સાયબર ઠગે ‘ડિજિટલ અરેસ્ટ’ની જાળમાં ફસાવીને બે કરોડ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સાયબર ઠગે વીડિયો કૉલ રાજસ્થાન-ગુજરાતની સીમાએથી કર્યો હોવાનું તપાસમાં જણાયું હતું.એક વરિષ્ઠ વકીલે જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ
ભિવંડીમાં બહાદુર વિદ્યાર્થિનીએ અપહરણની યોજના ઊંધી વાળી
થાણે: ભિવંડીમાં રિક્ષા ડ્રાઈવર દ્વારા શાળાએ જતી 16 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ કરવાનો કથિત પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઈવરનો ઇરાદો સમજી ગયેલી બહાદુર વિદ્યાર્થિનીએ યોજના ઊંધી વાળી હતી. ભૂમિતિમાં વર્તુલ દોરવાના કંપાસથી હુમલો કરી સતર્ક વિદ્યાર્થિની ચાલુ રિક્ષામાંથી કૂદી પડી હોવાનું…
- આમચી મુંબઈ
ડોમ્બિવલીમાં સગીર બહેન સાથે કુકર્મ આચરનારા ભાઈને 10 વર્ષની કેદ
થાણે: ડોમ્બિવલીમાં સગીર બહેન પર ધમકી આપીને બળાત્કાર ગુજારવાના 10 વર્ષ અગાઉના કેસમાં કલ્યાણની સેશન્સ કોટે આરોપી ભાઈને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.એડિશનલ સેશન્સ જજ પી. આર. અશતુરકરે ભારતીય દંડ સંહિતાની કલમ 376(2) અને 506(2) હેઠળ 32 વર્ષના…
- ટોપ ન્યૂઝ
સોનાની દાણચોરીની સિન્ડિકેટ: દાદરના ગુજરાતીની ધરપકડ
યોગેશ સી. પટેલમુંબઈ: વિદેશથી દાણચોરીથી લવાયેલું સોનું ખરીદવાના આરોપસર ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટલિજન્સે (ડીઆરઆઈ) દાણચોરીની સિન્ડિકેટ સાથે કથિત રીતે સંકળાયેલા દાદરના વેપારીની ધરપકડ કરી હતી. ડીઆરઆઈની ટીમ વેપારીના ઘરે પહોંચી ત્યારે તપાસથી બચવા વેપારી બેડરૂમમાં સંતાઈ ગયો હતો અને ડિજિટલ…
- આમચી મુંબઈ
કલવાની સગીરાની અપહરણ બાદ હત્યા: રિક્ષા ડ્રાઈવરની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: કલવામાં રહેતી સગીરાનું થાણે સ્ટેશનેથી કથિત અપહરણ કર્યા બાદ ઓઢણીથી ગળું દબાવી તેની હત્યા કરવાના કેસમાં પોલીસે રિક્ષા ડ્રાઈવરની ધરપકડ કરી હતી. થાણે ક્રાઈમ બ્રાન્ચના યુનિટ-પાંચના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ સમાધાન અર્જુન સૂર્યવંશી (40) તરીકે થઈ…
- આમચી મુંબઈ
છેતરાયેલી વ્યક્તિઓને મદદને બહાને ફરી છેતરનારો ઠગ પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની સાયબર પોલીસે એક એવા આરોપીને પકડી પાડ્યો હતો, જે સાયબર ફ્રોડમાં છેતરાયેલી વ્યક્તિઓને મદદ કરવાને બહાને તેમની પાસેથી ફરી નાણાં પડાવતો હતો. મુંબઈ પોલીસની સાયબર હેલ્પલાઈનના અધિકારી તરીકે ઓળખ આપી તે ભારતની રાજમુદ્રાવાળું આઈ કાર્ડ મોકલાવતો…
- આમચી મુંબઈ
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં 30 થી વધુ ગુનામાં સંડોવાયેલો આરોપી પકડાયો…
થાણે: ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતનાં વિવિધ રાજ્યોમાં હત્યા અને ખંડણી જેવા 30થી વધુ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ભાયંદરથી પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ મોહમ્મદ ઈબ્રાહિમ મોહમ્મદ સઈદ (39) તરીકે થઈ હતી. તેની વિરુદ્ધ ગુજરાત,…
ચીનથી ઑપરેટ થતા સાયબરફ્રોડનો પર્દાફાશ: છની ધરપકડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતીય નાગરિકોને છેતરીને નાણાં પડાવવાનાં ચીનથી ઑપરેટ થતા સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી પોલીસે છ આરોપીની ધરપકડ કરી હતી. કંપનીના ડિરેક્ટરની પ્રોફાઈલ તસવીરવાળા વૉટ્સઍપ નંબરથી સંપર્ક કરીને કંપનીના અધિકારીઓ પાસેથી નાણાં પડાવનારા આરોપીઓ બાદમાં એને ક્રિપ્ટોકરન્સીમાં ક્ધવર્ટ કરીને…