- આમચી મુંબઈ
કાર સાથે અપહરણ કરી લૂંટ ચલાવવાના કેસમાં આરોપી ત્રણ મહિને પુણેમાં પકડાયો…
પાલઘર: પાલઘર જિલ્લાના તલાસરી નજીક કાર સાથે જ ફરિયાદીનું કથિત અપહરણ કરી સોનાના દાગીના અને રોકડની લૂંટ ચલાવવાના કેસમાં ફરાર આરોપી ત્રણ મહિને પુણેમાં પકડાયો હતો.તસાલરી પોલીસે મળેલી માહિતીને આધારે શુક્રવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ સમીર મહાદેવ જાધવ તરીકે થઈ…
- આમચી મુંબઈ
પોલીસ પર રોફ જમાવી ઉદ્ધત વર્તન કરનારા વિધાનસભ્ય રોહિત પવાર વિરુદ્ધ ગુનો
મુંબઈ: વિધાનભવનમાં મારપીટને કારણે ઘવાયેલા પક્ષના કાર્યકરને મળવા આઝાદ મેદાન પોલીસ સ્ટેશને પહોંચેલા એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવારે પોલીસ અધિકારી પર રોફ જમાવી કથિત ઉદ્ધત વર્તન કર્યું હતું. પોલીસ અધિકારીને ફરજ નિભાવવામાં કથિત અવરોધ ઊભો કરવા બદલ પોલીસે રોહિત પવાર…
- આમચી મુંબઈ
એનસીબીએ પનવેલમાં નાઈજીરિયન મહિલાની ધરપકડ કરી: કરોડોનું ડ્રગ્સ જપ્ત
થાણે: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ના બેંગલુરુ યુનિટના અધિકારીઓએ રાયગડ જિલ્લાના પનવેલ ખાતેથી નાઈજીરિયન મહિલાને પકડી પાડી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. મળેલી માહિતીને આધારે પોલીસે એનસીબીના અધિકારીઓ સાથે છટકું ગોઠવી પનવેલ રેલવે સ્ટેશનેથી શુક્રવારે મહિલાને પકડી પાડી હતી, એમ…
- આમચી મુંબઈ
યુવતી પર બળાત્કારના આરોપસર યુવાનની ધરપકડ
થાણે: નવી મુંબઈમાં લગ્નની ખાતરી આપી યુવતી સાથે કથિત દુષ્કર્મ બાદ ગર્ભપાત માટે દબાણ કરવાના આરોપસર પોલીસે યુવાનની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ નવી મુંબઈના ઉલવે ખાતે રહેતા મોહિત વીરેન્દ્ર સિંહ (30) તરીકે થઈ હતી. આરોપીએ ફેબ્રુઆરીમાં યુવતી સાથે…
- આમચી મુંબઈ
મુંબઈ-અમદાવાદ ફ્લાઈટ અને ઍરપોર્ટ પર બૉમ્બની ધમકી…
થાણે: મુંબઈ-અમદાવાદ ફ્લાઈટ અને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બૉમ્બ બ્લાસ્ટની કથિત ચેતવણી આપતા ફોન કૉલ્સ નવી મુંબઈ પોલીસને આવતાં તપાસ હાથ ધરાઈ હતી. સઘન તપાસ છતાં કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતાં નવી મુંબઈ પોલીસે કૉલ કરનારા…
- આમચી મુંબઈ
થાણેના ગોદામમાંથી 51 લાખની મતા ચોરાઈ…
થાણે: થાણેમાં બંધ ગોદામનું શટર તોડી ચોર વિદેશી અને ભારતીય બનાવટની સિગારેટ્સ, ગણપતિ અને લક્ષ્મીજીની ચાંદીની મૂર્તિઓ મળી અંદાજે 51 લાખ રૂપિયાની મતા ચોરી ફરાર થઈ ગયા હતા.રાબોડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના થાણેના ખોપટ વિસ્તારમાં 14 જુલાઈની…
- આમચી મુંબઈ
નિર્માણાધીન ઈમારત પરથી પટકાયેલા એન્જિનિયરનું મોત: બિલ્ડર સામે ગુનો…
મુંબઈ: મલાડમાં નિર્માણાધીન ઈમારતના 10મા માળેથી છઠ્ઠા માળે પટકાયેલા સિવિલ એન્જિનિયરનું મૃત્યુ થતાં પોલીસે બિલ્ડર અને અન્ય ભાગીદારો તેમ જ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કામના સ્થળે બેદરકારીનો ગુનો નોંધ્યો હતો.અધિકારીના જણાવ્યા મુજબ મલાડ પશ્ચિમમાં વળણાઈ ખાતે સાતમી જુલાઈએ બનેલી ઘટનામાં ઓમકાર સંખે…
- આમચી મુંબઈ
સમાધાન માટે આવેલા બે જૂથના લોકો વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ મારામારી…
મુંબઈ: વિવાદનું સમાધાન લાવવા આવેલા બે જૂથના લોકો વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ ગાળાગાળી અને મારામારી શરૂ થઈ ગઈ હતી. મારપીટમાં મહિલાઓ પણ સામેલ થઈ હતી અને અધિકારીઓની મધ્યસ્થીથી મામલો શાંત પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો બાદમાં સોશ્યલ મીડિયા પર વાયરલ…
- આમચી મુંબઈ
બિસ્કિટ અને ચૉકલેટનાં બૉક્સમાંથી કોકેન જપ્ત: દોહાથી આવેલી મહિલાની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર દોહાથી આવેલી મહિલાની ધરપકડ કરી ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટલિજન્સે (ડીઆરઆઈ) અંદાજે 62 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું હતું. પાલઘર જિલ્લામાં રહેતી આરોપી મહિલાએ ડ્રગ્સ ભરેલી 300 કૅપ્સ્યૂલ્સ બિસ્કિટ અને…