- આમચી મુંબઈ

જિલ્લા પરિષદ પહેલાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ!
નગરપરિષદની ચૂંટણીમાં આવેલી સમસ્યા ટાળવા માટે ચૂંટણી પંચ નવા વિકલ્પ શોધી રહી છે: આજે કમિશનરો સાથે મુલાકાત કરીને અંતિમ નિર્ણય લેવાશે(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સુપ્રિમ કોર્ટમાં ઓબીસી અનામતને મુદ્દે ચાલી રહેલી સુનાવણીને…
- આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરેની શિવસેના સંજય રાઉતના કારણે તૂટી: ગિરીશ મહાજન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના ભંગાણ માટે સંજય રાઉત જ જવાબદાર છે અને તેમની જીભને કારણે જ બાળ ઠાકરેની શિવસેના તૂટી હતી અને હજી પણ તેઓ સુધરતા નથી, એવા શબ્દોમાં ભાજપના નેતા ગિરિશ મહાજને શિવસેનાના સાંસદ સંજય રાઉત દ્વારા એકનાથ શિંદેના…
- આમચી મુંબઈ

ચૂંટણી પંચ દ્વારા ‘કાયદાઓના ખોટા અર્થઘટન’ના કારણે હાઈ કોર્ટે સ્થાનિક સંસ્થાઓની મત ગણતરી મુલતવી રાખી: બાવનકુળે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના સિનિયર નેતા ચંદ્રશેખર બાવનકુળેએ મંગળવારે જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ‘કાયદાઓનું ખોટું અર્થઘટન’ કરવામાં આવ્યું હોવાથી બોમ્બે હાઈ કોર્ટે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે મત ગણતરી 21 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે.…
- મહારાષ્ટ્ર

મને ટાલ પડી ગઈ, પણ લોકો મને હજુ પણ શીખવે છે: અજિત પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને સોમવારે પ્રચારના છેલ્લા દિવસે. બધા નેતાઓ દોડાદોડ કરી રહ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે પુણે જિલ્લાના રાજગુરુનગરમાં જાહેર…
- મહારાષ્ટ્ર

24 નગર પરિષદો અને નગર પંચાયતો અને 154 સભ્ય પદો માટે 20 ડિસેમ્બરે મતદાન
ચૂંટણીપંચ દ્વારા મોકૂફ રખાયેલી સંસ્થાઓ માટેની જાહેરાત(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નગર પરિષદો અને નગર પંચાયતોની સામાન્ય ચૂંટણીઓમાં રિટર્નિંગ ઓફિસરના નિર્ણય સામે જિલ્લા કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હોય તેવા કિસ્સાઓમાં 23 નવેમ્બર, 2025ના રોજ અથવા તે પછી નક્કી કરાયેલા વિવિધ સ્થળોના…
- મહારાષ્ટ્ર

‘ખોટું અને અન્યાયી’: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે છેલ્લી ઘડીએ ચૂંટણી મુલતવી રાખવાના પગલાંની જાહેરમાં ટીકા કરી: સરકાર પત્ર લખશે એમ પણ કહ્યું
તેમણે એવી દલીલ કરી હતી કે અપીલ અથવા સબ જ્યુડિસ બાબતોને કારણે ચૂંટણી રદ કરવી એ સંપૂર્ણ નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરનારાઓ સામે અન્યાયી કાર્યવાહી(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની 20થી વધુ નગરપાલિકામાં ચૂંટણીની પ્રક્રિયાને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં…
- આમચી મુંબઈ

પતિઓ પણ 100 રૂપિયા આપતા નથી: મંત્રીએ લડકી બહિનના લાભાર્થીઓને ફડણવીસને ટેકો આપવા કહ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા જયકુમાર ગોરે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’નો લાભ લઈ રહેલી મહિલા મતદારોને આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પ્રત્યે વફાદાર રહેવા હાકલ કરતાં એવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે…
- આમચી મુંબઈ

અમલદારશાહીમાં ખોવાઈ બાયોપિક: જ્યોતિબા ફૂલેના જીવન પરની ફાઇલો મંત્રાલયમાંથી ગુમ, એફઆઈઆર નોંધાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમલદારશાહીમાં કેવી રીતે સારામાં સારા પ્રોજેક્ટ અટકી પડે છે તેનો ઉત્તમ દાખલો જાણીતા સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેના જીવન પર આધારિત ફિલ્મના નિર્માણના નિર્ણય પરથી જોઈ શકાય છે. બે દાયકા પહેલાં તેમના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાનો…
- આમચી મુંબઈ

ભાડે રહેનારાઓની સહાયે સરકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર, મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ના માધ્યમથી રાજ્યમાં ભાડાના મકાનો માટે એક સરકારી પોર્ટલ લાવવાની તૈયારીમાં છે. રાજ્ય સરકાર અત્યારે ભાડાના મકાનો (રેન્ટલ હાઉસિંગ) માટેના કાયદા અને નીતિને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે અને…









