- આમચી મુંબઈ
રાજ અને ઉદ્ધવ ગઠબંધને મહારાષ્ટ્રને નવી દિશા આપવાની જરૂર: સંજય રાઉત…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે તેમના પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે ગઠબંધન બનાવે તે જરૂરી છે અને દાવો કર્યો હતો કે તે ‘રાજ્યને નવી દિશા’ આપશે.સેના (યુબીટી)ના…
- આમચી મુંબઈ
શશીકાંત શિંદે એનસીપી (એસપી)ના વડા તરીકે કાર્યભાર સંભાળે તેવી શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની સ્થાનિક સંસ્થાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલાની સૌથી મોટી ઉથલપાથલમાં ફાયરબ્રાન્ડ નેતા અને ભૂતપૂર્વ મંત્રી શશીકાંત શિંદે શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના આગામી મહારાષ્ટ્ર પ્રમુખ બનવાની શક્યતા છે. શિંદે (61) મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના…
- આમચી મુંબઈ
‘પડોશીની ઈર્ષ્યા, માલિકનું ગૌરવ’: પીયૂષ ગોયલે વડા પ્રધાન મોદીના ભારત વિઝનને બિરદાવવા જાણીતી ટીવી જાહેરાતની પંચલાઇન યાદ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બોલ્ડ આર્થિક અને વિકાસલક્ષી પહેલને સમાવિષ્ટ ભારતના વિઝનનું વર્ણન કરવા માટે પ્રતિષ્ઠિત ટેલિવિઝન બ્રાન્ડની પંચલાઇન ‘પડોશીની ઈર્ષ્યા, માલિકનું ગૌરવ’નો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાને મુંબઈમાં…
- Uncategorized
મરાઠા લેન્ડસ્કેપ્સને નામાંકિત કરાવવું સરળ નહોતું એટલે વિજય વધુ મધુર લાગ્યો: યુનેસ્કોમાં ભારતના રાજદૂત
નવી દિલ્હી: ભારતને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં ‘મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ્સ’ના નામ અંકિત કરાવવામાં ‘મુલતવી’ની ભલામણ સહિતના વિવિધ પડકારોનો સામનો કરવામાં એક વિશાળ ડોઝિયર, એક સમર્પિત કોફી-ટેબલ બુક અને ઉત્સાહી ઝુંબેશની મદદ મળી હતી. શુક્રવારે, પેરિસમાં આયોજિત તેના 47મા સત્રમાં વર્લ્ડ…
- આમચી મુંબઈ
ફડણવીસ, પર્વતારોહકોએ શિવાજી મહારાજના કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાનનું સ્વાગત કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજના કાળના 12 કિલ્લાઓનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન આપવાના પગલાંનું તમામ ક્ષેત્રો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેને રાજ્ય માટે ‘ગર્વ અને ગૌરવપૂર્ણ ક્ષણ’ ગણાવી છે. પેરિસમાં યોજાયેલ વર્લ્ડ…
- આમચી મુંબઈ
શિવસેનાના પ્રધાનના ‘રોકડ ભરેલી બેગ’ના વીડિયો પર ફડણવીસના ‘મૌન’ પર રાઉતે સવાલ ઉઠાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના પ્રધાન સંજય શિરસાટના રૂમમાં રોકડ ધરાવતી બેગ સાથેના વીડિયો પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ‘મૌન’ બાબતે શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શનિવારે સવાલ ઉઠાવ્યા હતા.રાઉતે કહ્યું હતું કે જો પ્રધાને બેગમાં કપડાં હોય તો તે…
- આમચી મુંબઈ
ગેરકાયદેસર ખાણકામ બદલ મેઘા એન્જિનિયરિંગને 94 કરોડ રૂપિયાનો દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ શુક્રવારે વિધાનસભાને એવી માહિતી આપી હતી કે રસ્તાના બાંધકામ દરમિયાન ગૌણ ખનીજોના ગેરકાયદે ખાણકામ બદલ મેઘા એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને 94.68 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે…