- મહારાષ્ટ્ર

‘ખોટું અને અન્યાયી’: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે છેલ્લી ઘડીએ ચૂંટણી મુલતવી રાખવાના પગલાંની જાહેરમાં ટીકા કરી: સરકાર પત્ર લખશે એમ પણ કહ્યું
તેમણે એવી દલીલ કરી હતી કે અપીલ અથવા સબ જ્યુડિસ બાબતોને કારણે ચૂંટણી રદ કરવી એ સંપૂર્ણ નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરનારાઓ સામે અન્યાયી કાર્યવાહી(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની 20થી વધુ નગરપાલિકામાં ચૂંટણીની પ્રક્રિયાને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં…
- આમચી મુંબઈ

પતિઓ પણ 100 રૂપિયા આપતા નથી: મંત્રીએ લડકી બહિનના લાભાર્થીઓને ફડણવીસને ટેકો આપવા કહ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા જયકુમાર ગોરે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’નો લાભ લઈ રહેલી મહિલા મતદારોને આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પ્રત્યે વફાદાર રહેવા હાકલ કરતાં એવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે…
- આમચી મુંબઈ

અમલદારશાહીમાં ખોવાઈ બાયોપિક: જ્યોતિબા ફૂલેના જીવન પરની ફાઇલો મંત્રાલયમાંથી ગુમ, એફઆઈઆર નોંધાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમલદારશાહીમાં કેવી રીતે સારામાં સારા પ્રોજેક્ટ અટકી પડે છે તેનો ઉત્તમ દાખલો જાણીતા સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલેના જીવન પર આધારિત ફિલ્મના નિર્માણના નિર્ણય પરથી જોઈ શકાય છે. બે દાયકા પહેલાં તેમના જીવન પર આધારિત ફિલ્મ બનાવવાનો…
- આમચી મુંબઈ

ભાડે રહેનારાઓની સહાયે સરકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર, મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)ના માધ્યમથી રાજ્યમાં ભાડાના મકાનો માટે એક સરકારી પોર્ટલ લાવવાની તૈયારીમાં છે. રાજ્ય સરકાર અત્યારે ભાડાના મકાનો (રેન્ટલ હાઉસિંગ) માટેના કાયદા અને નીતિને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે અને…
- આમચી મુંબઈ

મુંબઈ ‘ગેસ ચેમ્બર’ બની રહ્યું છે: વર્ષા ગાયકવાડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને કોંગ્રેસના નેતા વર્ષા ગાયકવાડે શનિવારે રાજ્ય સરકાર પર મુંબઈમાં વધતા વાયુ પ્રદૂષણને રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો અને એવો દાવો કર્યો કે પીએમ 2.5નું સ્તર ‘ખતરનાક’ સ્તરે પહોંચી ગયું છે અને શહેર…
- આમચી મુંબઈ

રાજ ઠાકરેએ સાધુ ગ્રામ માટે વૃક્ષો કાપવાનો વિરોધ કર્યો
સરકારના ઘટકપક્ષ એનસીપીના નેતા અને વૃક્ષપ્રેમી અભિનેતા સયાજી શિંદે સરકાર વિરોધી વલણ લેવાની ચિમકી ઉચ્ચારી(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુંભ મેળા પહેલા નાશિકમાં ‘સાધુ ગ્રામ’ બનાવવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા વૃક્ષો કાપી નાખવાનો વિરોધ વધી રહ્યો છે, મનસેના નેતા રાજ ઠાકરે અને…
- આમચી મુંબઈ

પીડબ્લ્યુડી કર્મચારી દ્વારા 111 કરોડ રૂપિયાની ઉચાપતની કોશિષની તપાસ કરાવો: રોહિત પવાર
મુંબઈ: એનસીપી (એસપી) નેતા રોહિત પવારે શુક્રવારે જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી)ના અધિકારીઓ દ્વારા પાલઘર જિલ્લામાં કોન્ટ્રાક્ટરોની સિક્યોરિટી ડિપોઝિટના ખાતાઓમાંથી આશરે 111 કરોડ રૂપિયાની ઉચાપત કરવાના કથિત પ્રયાસના પ્રકરણની સંપૂર્ણ તપાસની માગણી કરી છે. પવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ

નગર પરિષદ અને નગર પંચાયત ચૂંટણીમાં મતદાન માટે બીજી ડિસેમ્બરે પેઇડ રજા
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે વિવિધ સંસ્થાઓ, વ્યવસાયો અને અન્ય કાર્યસ્થળોના કર્મચારીઓ માટે બીજી ડિસેમ્બરે પેઇડ રજા જાહેર કરી છે જેથી તેઓ નગર પરિષદો અને નગર પંચાયતોની ચૂંટણીમાં મતદાન કરી શકે. શુક્રવારે જારી કરાયેલા સરકારી ઠરાવ (જીઆર) મુજબ, જે જિલ્લાઓમાં મંગળવારે (બીજી…









