- આમચી મુંબઈ

‘કોંગ્રેસ-મુક્ત ભારત’ નહીં પણ ‘કોંગ્રેસ-યુક્ત ભાજપ’: સપકાળનો શાસક પક્ષ પર કટાક્ષ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે મંગળવારે શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર પ્રહાર કરતા કહ્યું કે દેશને ‘કોંગ્રેસ-મુક્ત’ બનાવવાના દાવા સામે, ભાજપ પોતે જ તેમના પક્ષના નેતાઓને લલચાવીને ‘કોંગ્રેસ-યુક્ત’ બની રહી છે. તેમણે ભાજપ પર કોંગ્રેસના નેતાઓને…
- આમચી મુંબઈ

આનંદો: ગોરેગાંવ મુલુંડ લિંક રોડ આડેનો મોટો અવરોધ દૂર થયો
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: પર્યાવરણ સંરક્ષણ અને વિકાસ વચ્ચે સંતુલન જરૂરી હોવાની નોંધ કરતાં, સુપ્રીમ કોર્ટે મંગળવારે ટ્રી ઓથોરિટીને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) પ્રોજેક્ટ માટે મુંબઈના ફિલ્મ સિટીમાં 95 વૃક્ષો કાપવા માટે બહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની અરજી પર નિર્ણય લેવાની મંજૂરી…
- આમચી મુંબઈ

કેબિનેટની બેઠક પહેલાં કોકાટેની અજિત પવાર સાથે મુલાકાત: સસ્પેન્સ વધુ ઘેરું બન્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિવાદાસ્પદ નિવેદનોને કારણે વિપક્ષની ટીકાનો સામનો કરી રહેલા કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેએ મંગળવારે નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વડા અજિત પવારને મળ્યા હતા.અજિત પવાર તેમનાથી નારાજ હોવાનું માનવામાં આવે છે અને તેમણે કોકાટેને સમર્થનની કોઈ ખાતરી આપી…
- આમચી મુંબઈ

કેબિનેટ પ્રધાન વિરુદ્ધ રાજ્યપ્રધાનના વિવાદમાં ફડણવીસની એન્ટ્રી, તેમણે કોનો પક્ષ લીધો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સામાજિક ન્યાય ખાતાના કેબિનેટ પ્રધાન સંજય શિરસાટ અને સામાજિક ન્યાય ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન માધુરી મિસાળ વચ્ચે અધિકારીઓની બેઠક યોજવા અંગે થયેલા વિવાદમાં હવે મુખ્ય પ્રધાન ફડણવીસની એન્ટ્રી થઈ છે. આ બંને પ્રધાનો વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી પત્ર…
- આમચી મુંબઈ

જયંત પાટીલના ભત્રીજાના ઘરે અજિત પવારનું રાત્રિભોજન અને બંધ બારણે ચર્ચા કાકાની ચિંતામાં થયો વધારો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હંમેશા એવી ચર્ચા થાય છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવાર અને જયંત પાટીલ વચ્ચે સંબંધો બહુ સારા નથી, પરંતુ હવે અજિત પવારે એક નવી રાજકીય રમત રમી છે. શરદ પવારની પાર્ટીના નેતા અને જયંત પાટીલના ભત્રીજા, ભૂતપૂર્વ…
- આમચી મુંબઈ

મહાયુતિના છ પ્રધાન અને બે વિધાનસભ્યને બરતરફ કરો: શિવસેના (યુબીટી)ની રાજ્યપાલ સમક્ષ માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ સરકારમાં કોઈ નૈતિકતા બાકી નથી. વહીવટની જવાબદારી અને સ્વાયત્તતાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. અહંકાર અને સત્તાનો બેફામ દુરુપયોગ, ગેરવહીવટ અને અપારદર્શક વ્યવહારો સતત ચાલુ છે. સમાજમાં વિભાજન અને જાહેર અવ્યવસ્થા પેદા કરતા નિવેદનો મહાયુતિનો…
- આમચી મુંબઈ

ઓલા, ઉબેર, રેપિડો ભૂલી જાઓ! રાજ્ય સરકાર સીધી જ સર્વિસ શરૂ કરશે!
વિપુલ વૈદ્યમુંબઈ: ઓલા, ઉબેર, રેપિડો જેવી ખાનગી કંપનીઓની એપ-આધારિત પેસેન્જર વાહન સેવાને નાગરિકોના મળતા ભારે પ્રતિસાદ અને આ સેવાઓ દ્વારા નાગરિકોની થઈ રહેલી લૂંટને રોકવાના હેતુથી, તેમ જ આ કંપનીઓ થોડા દિવસો પહેલા હડતાળ પર ઉતરી ત્યારે મુસાફરોને થયેલી પરેશાનીને…
- આમચી મુંબઈ

રેવ પાર્ટીના કેસમાં ખડસેના જમાઈની ધરપકડ શંકાસ્પદ: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રેવ પાર્ટીના કેસમાં એનસીપી (એસપી)ના નેતા એકનાથ ખડસેના જમાઈની ધરપકડ થયાના બીજા દિવસે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે સોમવારે એવો દાવો કર્યો હતો કે ભાજપના નેતા ગિરીશ મહાજનને કથિત હની ટ્રેપ કૌભાંડ સાથે જોડવા બદલ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ…
- આમચી મુંબઈ

વિકાસ પર ચર્ચા કરી શકતો નથી એટલે વિપક્ષ ખોટા નિવેદનો કરે છે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિકાસના મુદ્દે વિપક્ષ સરકારની બરાબરી કરી શકતી નથી એટલે દર વખતે ચૂંટણી આવે તેની પહેલાં ફેક નેરેટિવ (ખોટા નિવેદનો) ફેલાવવાનું ચાલુ કરી દેવામાં આવે છે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું. વર્ધામાં રાજ્યના વિદર્ભ…









