- મહારાષ્ટ્ર
26.34 લાખ લાડકી બહેનોને પૈસા મળવાનું બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાયુતિ સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’માં છેલ્લા કેટલાક દિવસમાં અનેક વિસંગતીઓ અને ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યા બાદ વહીવટીતંત્રે આકરો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ નાણાંનું વિતરણ કરનારા મહિલા અને બાળકલ્યાણ ખાતાના…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની આરોગ્ય સંભાળ વ્યવસ્થાને ચાર વર્ષમાં દેશમાં શ્રેષ્ઠ બનાવવા પર કામ કરી રહ્યા છીએ: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે જણાવ્યું હતું કે, આગામી ચાર વર્ષમાં મહારાષ્ટ્રમાં દેશની શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ સ્થાપિત કરવા માટે એક વ્યાપક યોજના બનાવવામાં આવી છે, જે હેઠળ દરેક ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં દરેક વ્યક્તિને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ…
- આમચી મુંબઈ
મંત્રાલયમાં હવે ઓફલાઇન એન્ટ્રી બંધ; 1 ઓગસ્ટથી ડિજિપ્રવેશ ફરજિયાત
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: રાજ્ય સરકારે મંત્રાલયમાં પ્રવેશ માટે જૂની પદ્ધતિએ આપવામાં આવતી ઓફલાઇન એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય લીધો છે. પહેલી ઓગસ્ટથી મંત્રાલયમાં પ્રવેશ માટે ઓનલાઇન પ્રક્રિયા ડિજિપ્રવેશ ફરજિયાત બનાવવામાં આવશે. ત્રાલયના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ અંગે સૂચનાઓ આપવામાં…
- આમચી મુંબઈ
ફડણવીસે ભૂલી જવું જોઈએ કે તેઓ મુખ્ય પ્રધાન છે, સંજય રાઉતે શિંદે પિતા-પુત્ર, સુમિત ફેસિલિટીઝની તપાસ કરવાની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એવી સલાહ આપી હતી કે આખા પ્રધાનમંડળને બરતરફ કરીને તેને નવેસરથી બનાવવું જરૂરી છે. તમારા પ્રધાનમંડળમાં એવા પ્રધાનો છે જે ભ્રષ્ટ છે, જેમની સામે ભ્રષ્ટાચાર સંબંધિત કેસ નોંધાયેલા…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેને ફટકો? ઓપરેશન ટાઈગરની ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના દ્વારા ‘ઓપરેશન ટાઈગર’ હેઠળ ઠાકરે સેનાના મોટાભાગના નેતાઓ, કાર્યકરો અને જનપ્રતિનિધિઓને શિવસેનામાં હાઈજેક કરવાનું મિશન હાથ ધરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે પરિવહન પ્રધાન સાથે એક ઠાકરેસેનાના…
- આમચી મુંબઈ
મહાયુતિ સરકારના કેટલાક પ્રધાનોએ જાસૂસીના ડરથી ફોન બંધ કરી દીધા હતા: રોહિત પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવારે એવો દાવો કર્યો છે કે મહારાષ્ટ્ર સરકારના કેટલાક પ્રધાનોએ તેમના ફોન ટેપ થવાના ડરથી ફોન બંધ કરી દીધા છે. ભત્રીજાના આ આક્ષેપ પર પલટવાર કરતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રોહિત…
- આમચી મુંબઈ
ફરી સંજય શિરસાટ નારાજ:
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન સંજય શિરસાટે ભાજપના નેતા અને તેમના જુનિયર પ્રધાન માધુરી મિસાળ દ્વારા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. જેમાં બાદમાં તેમણે જવાબ આપ્યો છે કે તે તેમના અધિકારક્ષેત્રમાં આવે…
- મહારાષ્ટ્ર
આપણે બરબાદ થઈ ગયા છીએ, હિંજેવાડી આઈટી પાર્ક મહારાષ્ટ્રની બહાર જઈ રહ્યો છે: અજિત પવાર
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પુણેમાં હિંજેવાડી આઈટી પાર્ક બેંગલુરુ અને હૈદરાબાદ ‘સ્થળાંતર’ થઈ રહ્યો હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે.પિંપરી-ચિંચવડમાં પાલિકાના કાર્યોનું નિરીક્ષણ કરતી વખતે પવારના ગુસ્સાવાળા સ્વરૂપનો એક વીડિયો વાયરલ થયો છે.‘આપણે બરબાદ થઈ રહ્યા…
- મહારાષ્ટ્ર
કોકાટેએ રાજીનામું આપવું જોઈએ: સુપ્રિયા સુળે
પુણે: એનસીપી (એસપી)ના લોકસભા સાંસદ સુપ્રિયા સુળેએ શનિવારે મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેનું રાજીનામું માગ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘સંસદમાં દરેક વ્યક્તિ’ તેમની સાથે સંકળાયેલી ‘પત્તા રમવાની’ ઘટના વિશે પૂછપરછ કરી રહી છે.રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું…