- આપણું ગુજરાત

ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી, આ રહી યાદી…
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ ફરી એકવાર મજબૂત થવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે કોંગ્રેસે નિર્ણય કર્યો છે. આ વર્ષે કોંગ્રેસ પાર્ટીમાં અનેક પ્રકારના ફેરફાર કરવા માટે વિચાર કરી રહી છે. આગામી ગુજરાત…
- આપણું ગુજરાત

ગુજરાતના 6 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી, જાણો સંપૂર્ણ વિગત…
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ આવી રહ્યો છે. રાજ્યમાં મોટાભાગ વિસ્તારોમાં મેઘમહેર થઈ ગઈ છે. આજની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી…
- આપણું ગુજરાત

8000થી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન, 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે…
અમદાવાદઃ ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી શરૂ ગઈ છે. ગુજરાતમાં કુલ 8000 થી વધારે ગ્રામ પંચાયતોનો ચૂંટણીમાં આજે મતદાન યોજાવાનું છે. આમાં ખાસ કરીને 751 જેટલી ગ્રામ પંચાયતો બિનહરીફ થયેલી છે. જ્યારે બાકીની 3656 સરપંચની બેઠકો અને 16224 સભ્યોની બેઠકો…
- આપણું ગુજરાત

આજે વર્ષનો સૌથી લાંબો દિવસ? 13.28 કલાક બાદ આથમશે સૂર્ય, રાત માત્ર 10.32 કલાકની જ હશે…
ગાંધીનગરઃ આજે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તો છે જ પણ પરંતુ સાથે સાથે વર્ષનો સૌથી લાંબો દિવસ પણ છે. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત 365 દિવસમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદબિંદુને સંપાત દિવસ કહે છે. 21મી જૂન…
- મનોરંજન

કેન્સર સામે ઝઝૂમી રહેલી દીપિકા કક્કરે શેર કરી ભાવનાત્મક પોસ્ટ, પતિ માટે લૂંટાવ્યો પ્રેમ…
નવી દિલ્હી: દીપિકા કક્કરે પતિ શોએબ ઇબ્રાહિમના જન્મદિવસ પર ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. તેની આ પોસ્ટે ચાહકોના દિલ જીતી લીધા છે. તેણે પોસ્ટમાં પોતાના દિલની વાત કહી અને શોએબના અતૂટ સમર્થન માટે તેનો આભાર માન્યો છે.…
- નેશનલ

રાજા રઘુવંશી જેમ છત્તીસગઢમાંથી પણ એક દંપતી રહસ્યમય રીતે લાપતા! હમણાં જ થયા હતા લગ્ન…
ખૈરાગઢ, છત્તીસગઢઃ રાજા રઘુવંશીના હત્યાનો કેસ અત્યારે ભારતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજા તેની પત્ની સોનમ સાથે હનીમુન પર જાય છે અને પછી બે દિવસમાં જ લાપતા થઈ જાય છે. ત્યાર બાદ થોડા દિવસો બાદ રાજાની હત્યા થઈ હોવાનું પ્રકાશમાં…
- આપણું ગુજરાત

યોગ દિવસ પર ગુજરાતની ગૌરવગાથા! વડનગરમાં 2,121 લોકોએ ભુજંગાસન કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચ્યો…
વડનગરઃ વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં ગુજરાતમાં એક નવો વિશ્વ રેકોર્ડ સર્જાયો છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્યના વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે ભુજંગાસન મુદ્રામાં વર્લ્ડ…
- મનોરંજન

ધનુષની કુબેર પર મહેરબાન થયા કુબેર, ઓપનિંગ દિવસે આપ્યાં આટલા કરોડ રૂપિયા…
મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર ધનુષ (Superstar Dhanush)ની નવી ફિલ્મ ‘કુબેર’ (Kuberaa) બોક્સ ઓફિસ પર ગઈ કાલે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા દિવસે સારી એવી કમાણી કરી છે. ધનુષની ‘કુબેર’ ફિલ્મે ઓપનિંગ દિવસે સિનેમાઘરોમાં કમાલ કરી દીધી છે. ‘કુબેર’ ફિલ્મે બોક્સ…
- નેશનલ

કોઈ પણ રાજ્ય પર કોઈ ભાષાને થોપી ના શકાય! ભાષા વિવાદ પર વિદ્યા ભારતીનું મહત્વનું નિવેદન…
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય શિક્ષા નીતિ પ્રમાણે ભણાવવામાં આવતી ભાષાઓ મુદ્દે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. તેમાં RSS ની શિક્ષણ શાખા વિદ્યા ભારતી (Vidya Bharati)એ ભાષા વિવાદ અને ખાનગી શાળાઓમાં ફી વધારવાના મુદ્દા પર નિવેદન આપ્યું છે. આરએસએશની શિક્ષણ શાખાએ કહ્યું…









