- આપણું ગુજરાત

વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં 2 મતદાન મથક પર ફરી મતદાન યોજાયું, સવારે 07 વાગ્યાથી લાગી લાઈનો…
જૂનાગઢ: જૂનાગઢમાં આવેલ વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે 19 જૂને મતદાન યોજાયું હતું. ગુરૂવારે યોજાયેલા મતદાનમાં બે મતદાન મથકનું મતદાન ચૂંટણી પંચ દ્વારા રદ કરી દેવામાં આવ્યું હતું. આ બન્ને બેઠકો પર આજે મતદાન યોજાવાનું છે. સવારે 07 વાગ્યાથી સાંજે 06…
- અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશ અપડેટઃ 223 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 204 મૃતદેહ પરિવારજનોને સોંપાયા…
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યારે સુધીમાં કુલ 223 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ મીડિયાને જણાવ્યું કે, DNA મેચ થયા તેમાં 168 ભારતીય પ્રવાસી, 11 સ્થાનિક લોકો, 07 પોર્ટુગલના…
- સુરત

જન્મ દિવસને બનાવ્યો પોતાનો અંતિમ દિવસ! સુરતમાં 9માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ જીવનલીલા સંકેલી
સુરતઃ સુરતમાં 9મા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં ભેસ્તાનના વિજય લક્ષ્મીનગરમાં એક 16 વર્ષીય આશુતોષ નામના છોકરાએ આત્મહત્યા કરી છે. આજે તેનો જન્મ દિવસ હતો. પરંતુ તેને જન્મ દિવસ હવે મરણ દિવસ પણ…
- અમદાવાદ

રથયાત્રાના રોડ પર આવતા 525 જર્જરિત મકાનોને નોટિસ, જાણો કેવી છે રથયાત્રાની તૈયારી
અમદાવાદઃ અમદાવાદમાં ભારતની બીજી સૌથી મોટી રથયાત્રા યોજાય છે. જેને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર જ્હાએ મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું કે, ‘રથયાત્રા રાબેતા મુજબ દર વર્ષે નીકળે છે તેવી રીતે જ…
- નેશનલ

રાજસ્થાનમાં 964 પાકિસ્તાની શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, લોકોના ચહેરા પર છવાઈ ખુશીઓ
જોધપુરઃ રાજસ્થાન (Rajasthan)ના જોધપુર (Jodhpur )માં 964 પાકિસ્તાની શરણાર્થીઓ (Pakistani Refugees)ને ગઈ કાલે 19 જૂને ભારતીય નાગરિકતા (Government of India Citizenship Program) આપવામાં આવી હતી. આ માટે ભારત સરકાર દ્વારા તેમને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર સોંપવામાં આવ્યું હતું. નવું પ્રમાણપત્ર જોઈને…
- ભુજ

કચ્છના ખાવડામાં અનુભવાયા ભૂકંપના આંચકા, 24 કિમી દૂર કેન્દ્રબિંદુએ 2.7ની તીવ્રતા નોંધાઈ
ભુજઃ ભૂકંપ માટે અતિ સંવેદનશીલ વિસ્તાર એવા કચ્છની બે દાયકાથી અશાંત બનેલી ધરા ફરી ધણધણી ઉઠી હતી. સીમાવર્તી ખવડાથી 24 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો 2.7ની તીવ્રતાનો ધરતીકંપનો વધુ એક આંચકો રેક્ટર સ્કેલ પર નોંધાતા કેંદ્રબિન્દુની આસપાસના ગામોમાં આંચકા આવ્યાં હતા.…
- મનોરંજન

સિતારે જમીન પર VS કુબેર; બોક્સ ઓફિસ કોણ મચાવશે ધૂમ? બે સુપરસ્ટારની ફિલ્મ વચ્ચે સીધી ટક્કર
મુંબઈઃ બોક્સ ઓફિસ પર અત્યારે બે ફિલ્મમાં એક સાથે રિલીઝ થઈ છે. તમિલ સુપરસ્ટાર ધનુષ (SuperStar Dhanush)ની કુબેર (Kuberaa) અને બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan)ની સિતારે જમીન પર (Sitaare Zameen Par) આજે રિલીઝ થઈ ગઈ છે. આ બન્ને ફિલ્મો…
- મનોરંજન

શું સલમાન ખાનને સિતારે જમીન પર ઓફર થઈ હતી? આમિર ખાન સામે શું બોલ્યો સલમાન?
મુંબઈઃ બોલિવુડના સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan)ની ફિલ્મ સિતારે જમીન પર (Sitaare Zameen Par) આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસમાં કેટલી કમાણી કરેશે તે તો આંકડા જાહેર થઈ જ જવાના છે. પરંતુ આ ફિલ્મનું ગઈ કાલે ગુરુવારે…
- અમદાવાદ

અમદાવાદ પ્લેન દુર્ઘટનાની મહત્વપૂર્ણ બાબતો પ્રકાશમાં આવી! પાવર કટ થયો કે પછી…
અમદાવાદઃ અમદાવાદમાં ઈર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તેનું કારણ હજી પ્રકાશમાં આવ્યું નથી. આ ઘટનાની તપાસ UK Air Accident Investigation Branch (AIIB) કરી રહી છે. 2020માં પણ એક એવી ઘટના ની હતી. જેમાં વિમાનના એન્જિન બંધ થયા હતા. જો કે…
- ગાંધીનગર

ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત; 1 હજારનું સ્થળાંતર, 189નું રેસ્ક્યુ કરાયું
ગાંધીનગરઃ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે. ગુરૂવારે સવારે 96 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. ગઈ કાલે વલસાડ જિલ્લામાં ખાસ કરીને વાપીમાં સૌથી વધારે 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ચોમાસુ શરૂ થતા જ ભારે વરસાદ થઈ રહ્યો…









