- જૂનાગઢ

આજે કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ, કોના પર ઢોળાશે જીતનો કળશ?
કડી, વિસાવદરઃ આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠક (Visavadar Assembly Seat)ની પેટાચૂંટણીનું પરિણામ (Assembly By-Election Result) જાહેર થવાનું છે. કઈ પાર્ટીના ઉમેદવારની જીત થયા છે તે ટૂંક સમયમાં જાહેર થઈ જવાનું છું. આ બે બેઠકો ગુજરાતના રાજકારણમાં એક નવો મળાંક…
- અમદાવાદ

પ્લેન ક્રેશનો કાટમાળ લઈ જતા ટ્રકને નડ્યો અકસ્માત, શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધી રસ્તો બંધ
અમદાવાદઃ અમદાવાદમાં 12 જૂને વિમાન ક્રેશની મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અનેક લોકોના જીવ ગયા હતા. આ દુર્ઘટનામાં વિમાનના કાટમાળને ત્યાંથી દૂર કરવા માટે અત્યારે પણ સતત કામ ચાલી રહ્યું છે. AI171 પ્લેન ક્રેશના કાટમાળને હટાવવાની કામગીરી દરમિયાન એક વિચિત્ર…
- આપણું ગુજરાત

એસીબીએ છટકું ગોઠવી DILR કચેરીના સર્વેયર સહિત 3 લોકોને 5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા…
અમદાવાદઃ ગુજરાતમાં લાંચના કિસ્સાઓ વધી રહ્યાં છે. નાનામાં નાનામાં કર્મચારીથી છેક મોટા અધિકારીઓ લાંચ લેતા હોવાનું અનેક વખત પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદમાં પાંચ લાંચ લેતા ત્રણ આરોપીઓની એસીબીએ રંગે હાથ ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મળતી વિગતો પ્રમાણે…
- નેશનલ

પહેલગામ આતંકવાદી હુમલો મામેલ NIA ની મોટી કાર્યવાહી, આતંકવાદીઓને આશ્રય આપનારા બે લોકોને ઝડપ્યા…
જમ્મુ અને કાશ્મીરઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલો (Pahalgam Terrorist Attack) થયો હતો. જેમાં 26 લોકોના મોત થયા હતાં. આ આતંકવાદી હુમલા બાદ ભારતે પણ કાર્યવાહી કરી અને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને ઠેકાણાઓ ધ્વસ્ત કરી…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 8 મૃતકોના ડીએનએ મેચ થયા નથી, પરિવાર પાસે બીજા સેમ્પલ મંગાવાયા…
અમદાવાદઃ અમદાવાદ વિમાન પ્લેન ક્રેશની ઘટનાને આજે 10થી પણ વધારે દિવસો થઈ ગયાં છે. અનેક લોકોએ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતદેહની ઓળખ થઈ શકે તેમ નહોતી. જેથી પરિવારના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યાં અને પછી મૃતદેહઓની ઓળખ થઈ ત્યારે…
- મનોરંજન

શું સિતારે જમીન પર અક્ષય કુમારની હાઉસફુલ 2નો રેકોર્ડ તોડશે? બીજા દિવસે કરી બંપર કમાણી…
મુંબઈઃ બોલિવુડ અભિનેતા આમિર ખાનની સિતારે જમીન પર ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાલ કરી દીધો છે. આમિર ખાનની ફિલ્મે જે કરી બતાવ્યું છે તેની આમિરને આશા પણ નહીં હોય! બે ફ્લોપ ફિલ્મો આપ્યા પછી, આમિર ખાન લાંબા સમય પછી રૂપેરી…
- પાટણ

પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે પણ મતદારોમાં અનેરો ઉત્સાહ: જુઓ વીડિયો…
પાટણ: પાટણ જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આજે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાઈ રહી છે. જેથી ભારે વરસાદ વચ્ચે પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોએ ભારે ઉત્સાહ દેખાડ્યો છે. વરસાદી માહોલ હોવા છતાં સવારથી જ મતદાન મથકો પર…
- આપણું ગુજરાત

ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી, આ રહી યાદી…
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ ફરી એકવાર મજબૂત થવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે કોંગ્રેસે નિર્ણય કર્યો છે. આ વર્ષે કોંગ્રેસ પાર્ટીમાં અનેક પ્રકારના ફેરફાર કરવા માટે વિચાર કરી રહી છે. આગામી ગુજરાત…
- આપણું ગુજરાત

ગુજરાતના 6 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી, જાણો સંપૂર્ણ વિગત…
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ આવી રહ્યો છે. રાજ્યમાં મોટાભાગ વિસ્તારોમાં મેઘમહેર થઈ ગઈ છે. આજની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી…









