- આમચી મુંબઈ

રામભદ્રાચાર્ય અને પ્રેમાનંદ વિવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી આ શું બોલ્યાં? કહ્યું, બંને સંતોએ…
મુંબઈઃ સનાતન ધર્મના સંતોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પ્રેમાંનદજી મહારાજ પર રામભદ્રાચાર્યે વિવાદિત ટિપ્પણી કરી હતી. આ મામલે હવે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સંતો પર ટિપ્પણી કરવી એ સનાતન ધર્મ માટે હાનિકારક છે. અને કેટલા લોકો આવું કામ કરીને…
- નેશનલ

ટ્રમ્પના ટેરિફથી સુરતના ઉદ્યોગોમાં ફફડાટ: જાણો ડાયમંડ અને ટેક્સટાઇલ ઉધોગ પર શું થશે અસર?
નવી દિલ્હીઃ અમેરિકાએ ભારતને ફરી એક મોટો ઝટકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર સત્તાવાર રીતે 50 ટકા ટેરિફ લગાવી દીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલા 25 ટકા ટેરિફ લગાવ્યો હતો. જ્યારે અત્યારે ફરી 25 ટકા વધારાને ટેક્સ લગાડી દીધો…
- મનોરંજન

રજનીકાંતની કુલી 500 કરોડની કમાણી કરી લેશે? જાણો વૉર 2ના બોક્સ ઓફિસ પર કેવા છે હાલ…
મુંબઈઃ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કુલી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. દિગ્દર્શક લોકેશ કનાગરાજે ફિલ્મમાં આમિર ખાન અને નાગાર્જુન જેવા કલાકારોને પણ કાસ્ટ કર્યા હોવાથી લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મે શરૂઆતના દિવસોમાં સારી એવી…
- સ્પોર્ટસ

એશિયા કપ પૂર્વે સંજુ સેમસનની તોફાની બેટિંગઃ 42 બોલમાં ફટકારી સદી…
નવી દિલ્હીઃ એશિયા કપ શરૂઆત થવાને હવે થોડા દિવસો બાકી છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે ભારત 10 સપ્ટેમ્બરથી પોતાનું અભિયાન શરૂ કરશે. આ પહેલા ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સંજૂ સેમસને ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે 42 બોલમાં…
- અમદાવાદ

અમદાવાદમાં ડમ્પરનો કહેર: બે મહિલાનાં મોત, જાણો અકસ્માત કઈ રીતે થયો?
અમદાવાદઃ શહેરના 108 સેન્ટરની બાજુમાં રિંગ રોડ તરફ જવાના રસ્તા પર એક્ટિવા લઈને બે મહિલાઓને અકસ્માત થયો છે. અજાણ્યા ડમ્પરચાલકે ટક્કર મારી તેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા જ બંને મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સત્વરે સારવાર માટે…
- નેશનલ

ઈન્ડિયન ‘જેમ્સ બોન્ડ’ના જાસૂસીના અજાણ્યા કિસ્સા, ના જાણતો હોય તો જાણી લો!
નવી દિલ્હીઃ દુશ્મન દેશોની ખુફિયા માહિતા એકઠી કરીને ભારતને સુરક્ષિત રાખવામાં અનેક લોકો કામ કરી રહ્યાં છે. ક્યારેક ભિખારી તો ક્યારેય વાળંદ બનીને પાકિસ્તાનના પરમાણું પ્રોજેક્ટની માહિતી એકઠી કરી હતી. આવું તમે માત્ર જેમ્સ બોન્ડની ફિલ્મ કે પછી સ્પાઈ થ્રિલર…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી! રમખાણ કેસમાં 75 નેતાને જેલ
લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે. પાકિસ્તાનની એક અદાલતે આજે ઇમરાન ખાનની પાર્ટીના 75 નેતાઓ અને કાર્યકર્ચાઓને સજા સંભળાવી છે. મે 2023માં થયેલા રમખાણો દરમિયાન શાસક પીએમએલ-એનના વરિષ્ઠ નેતાના ઘર પર હુમલો કરવાના આરોપમાં…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં ‘આફત’: ભારતે ઈસ્લામાબાદને ચેતવ્યું, જાણો શું છે મામલો
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હજી સંબંધો સારા નથી. સ્થિતિ હજી પણ વણસેલી જ છે. કારણ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં કહ્યું હતું કે પાણી અને લોહી એક સાથે નહીં વહે! આ દરમિયાન હવે ભારતે પાકિસ્તાન પ્રત્યે થોડી…
- ઇન્ટરનેશનલ

બાવળ વાવ્યો તો કાંટા મળ્યાઃ પાકિસ્તાનમાં સેના પરના આતંકવાદી હુમલામાં 4 સૈનિકનાં મૃત્યુ
કરાચીઃ પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપવામાં કોઈ કસર છોડતું નથી. પરંતુ હવે આતંકવાદ ખૂબ પાકિસ્તાન માટે પણ માથાનો દુઃખાવો બની ગયો છે. આવું એટલા માટે કારણે કે, આતંકવાદીઓ હવે પાકિસ્તાનની સેના અને સુરક્ષાબળોને જવાનો પર હુમલો કરી રહ્યાં છે. પાકિસ્તાન આશરો…
- Top News

પીએમ મોદીની ડિગ્રી ‘સાર્વજનિક’ નહીં થાય! સીઆઈસીના આદેશને દિલ્હી હાઈ કોર્ટે ફગાવ્યો
નવી દિલ્હીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મામલે દિલ્હી હાઈ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. દિલ્હી હાઈ કોર્ટ દ્વારા કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના આદેશને રદ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા દિલ્હી યુનિવર્સિટી (DU)ને વડા પ્રધાન નરેન્દ્ર…









